વીડિયો કોલિંગ દ્વારા પત્નીની હયાતી હોવાનો નિયમ અચાનક રદ કરી દેવાયો મનપાના મેરેજ સર્ટી વિભાગમાં ફરી વખત જૂના નિયમોની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેના…
View More મેરેજ સર્ટિ. માટે પતિ-પત્નીએ અધિકારી સમક્ષ હાજર રહેવાનો ફતવોCategory: રાજકોટ
ડ્રાઈવરોના રાજીનામાંથી સિટી બસ સેવા ખોરવાઈ
પ્રકરણનો નીવેડો ના આવે ત્યાં સુધી અનેક ડ્રાઈવરો રજા પર ઉતરી જતાં ડેપોમાં બસના લાગ્યા થપ્પા સીટીબસ અકસ્માત બાદ સીટીબસના ડ્રાઈવરોએ લોકોના રોષનો ભોગ ન…
View More ડ્રાઈવરોના રાજીનામાંથી સિટી બસ સેવા ખોરવાઈજૂની કલેક્ટર કચેરીમાં અડિંગો જમાવીને બેઠેલાં 16 એજન્ટોને હાંકી કાઢતા મામલતદાર
આજરોજ રાજકોટ શહેર (પૂર્વ)ના મામલતદાર એસ.જે. ચાવડા અને તેમની ટીમે જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં અચાનક ડ્રાઇવ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કમ્પાઉન્ડમાં અનઅધિકૃત…
View More જૂની કલેક્ટર કચેરીમાં અડિંગો જમાવીને બેઠેલાં 16 એજન્ટોને હાંકી કાઢતા મામલતદારરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત
કલેકટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવી મદદની ખાતરી આપી શ્રીનગરની હોટલમાં સુરક્ષિત હોવાનો રિપોર્ટ, બે દિવસ બાદ પરત ફરશે રાજકોટના દસ જેટલા વ્યક્તિઓ જમ્મુ કાશ્મીરના…
View More રાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામતરાજકોટની અભિનેત્રીને ફિલ્મ ડાયરેક્ટરની ઓળખ આપી રૂા.20 લાખ પડાવી લીધા
લગ્નની લાલચ આપી બે વર્ષ સુધી શોષણ કર્યુ: અંગત પળોનો વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી મુંબઈની પાર્ટીમાં ફિલ્મ ડાયરેક્ટર તરીકે ઓળખ આપનાર અમદાવાદના વાસણામાં…
View More રાજકોટની અભિનેત્રીને ફિલ્મ ડાયરેક્ટરની ઓળખ આપી રૂા.20 લાખ પડાવી લીધારાજકોટ સહિત રાજ્યના 70 જયુડિશિયલ ઓફિસરની બઢતી-બદલી
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા અને નગર અદાલતોમાં ફરજ બજાવતા 70 જેટલા અધિક ન્યાયાધીશોને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપી છે અને તેમની નવી જગ્યાઓ…
View More રાજકોટ સહિત રાજ્યના 70 જયુડિશિયલ ઓફિસરની બઢતી-બદલીસિટી બસ મુદ્દે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, પોલીસને બંગડી બતાવી
પોલીસ કમિશનરને મળવાના મુદ્દે પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ઘર્ષણ, એક કલાક દેખાવો-સૂત્રોચ્ચાર કરી કચેરી ગજવી મુકી સીટીબસ કાંડ બાબતે કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનર…
View More સિટી બસ મુદ્દે કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન, પોલીસને બંગડી બતાવીફૂડ વિભાગનું ગોલા-આઈસ્ક્રીમ ચેકિંગ, 6 નમૂના લેવાયા
ખાણી પીણીના 17 ધંધાર્થીઓની ચકાસણી, એકને લાયસન્સ અંગે નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા આજરોજ ખાણી-પીણીના 17 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી એક વેપારીને લાયસન્સ…
View More ફૂડ વિભાગનું ગોલા-આઈસ્ક્રીમ ચેકિંગ, 6 નમૂના લેવાયાબેડી-માલિયાસણ નજીક કલેકટર તંત્રના બૂલડોઝરની ધણધણાટી
ખેરડીમાં 8 કરોડની બે એકર જમીન પરથી 10 પાનના થડા, ત્રણ વાડા અને એક પાકુ મકાન તોડી પડાયું બેડી ચોકડી પાસે પાનની ત્રણ દુકાનો, નોનવેજ…
View More બેડી-માલિયાસણ નજીક કલેકટર તંત્રના બૂલડોઝરની ધણધણાટીપદ્મકુંવરબા હોસ્પિટલના ડિલિવરી કેસમાં ત્રણેય નર્સ દોષમુક્ત
રાજકોટના ગુંદાવાડીમાં આવેલ પદ્મકુંવરબા હોસ્પિટલમાં ગત વર્ષ ઓક્ટોબર મહિનામાં સગર્ભા મહિલાની હોસ્પિટલના પટાંગણમાં જ ડિલવરી થઈ જવાના કેસમાં ત્રણ નર્સની બેદરકારી દાખવી તાકિદે અન્ય…
View More પદ્મકુંવરબા હોસ્પિટલના ડિલિવરી કેસમાં ત્રણેય નર્સ દોષમુક્ત