રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પોલીસ કમિશનર હાઇવે પરના ગેપ ઈન મીડિયન તત્કાલ બંધ કરવા,…
View More 50થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 228 લોકોના લાઇસન્સ થશે સસ્પેન્ડCategory: રાજકોટ
રાજકોટની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ભોળવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયો
શહેરમાંથી સગીર વયની દીકરીઓને સોશિયલ મીડિયાના માધ્યમથી શિકાર બનાવતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટની એક 15 વર્ષની સગીરાને ઈન્સ્ટાગ્રામ પર પ્રેમજાળમાં ફસાવી,…
View More રાજકોટની સગીરાને ઇન્સ્ટાગ્રામમાં ભોળવી દુષ્કર્મ ગુજારનાર નરાધમ ઝડપાયોબામણબોર પાસેથી રૂા.1.16 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર રાજસ્થાની સાગ્રીત સાથે ઝડપાયો
રાજકોટ એસ.ઓ.જી. ની ટીમે બામણબોર રાજસ્થાનથી રાજકોટ આવતા ડ્રગ્સ પેડલર અને તેના રાજસ્થાની સાગરિતને . 1.16 લાખની કિંમતના એમ.ડી. ડ્રગ્સ (મેફેડ્રોન) સાથે ઝડપી લીધો હતો.…
View More બામણબોર પાસેથી રૂા.1.16 લાખના એમડી ડ્રગ્સ સાથે પેડલર રાજસ્થાની સાગ્રીત સાથે ઝડપાયોસ્ટેન્ડિંગ કમિટી દ્વારા 113 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના વિવિધ વિકાસ કાર્યો, માળખાગત સુવિધાઓ અને નાગરિકોની પ્રાથમિક જરૂૂરિયાતોને લગતા અનેક…
View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 113 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડીબે મહિલા કર્મચારીને વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા મનપાને આદેશ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના બે મહિલા કર્મચારીઓને તેમની લેણી નીકળતી વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા લેબર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગેની…
View More બે મહિલા કર્મચારીને વાહન અને મોબાઈલ એલાઉન્સની રકમ ચૂકવી દેવા મનપાને આદેશન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાની જોગવાઇઓનો ભંગ, રહેવાસીઓની રજૂઆત
રાજકોટ શહેરના વોર્ડ નં.16માં કોઠારિયા રોડ ઉપર આવેલ ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાનો યોગ્ય અમલ થતો નહીં હોવાની આ સોસાયટીના રહેવાસીઓએ કલેક્ટર તથા પોલીસ કમિશનરને આવેદનપત્ર…
View More ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાની જોગવાઇઓનો ભંગ, રહેવાસીઓની રજૂઆતવોર્ડ નં.11માં ગિરનાર સોસાયટીમાં ત્રણ ઘરમાંથી પાણીચોરી ઝડપાઇ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં નાગરિકોને સમાન અને નિયમિત પાણી પુરવઠો મળી રહે તે માટે સતત દેખરેખ અને મોનિટરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી…
View More વોર્ડ નં.11માં ગિરનાર સોસાયટીમાં ત્રણ ઘરમાંથી પાણીચોરી ઝડપાઇડરી ગયેલી ભાજપ વિરોધ કરનારાઓને જેલમાં ધકેલી રહી છે : શક્તિસિંહ
દિલ્હીમાં નિર્દોષ વિદ્યાર્થીઓ પર અહંકારના કારણે લાઠીચાર્જ, કોંગ્રેસના શાસનમાં નજીવી રકમમાં ડોકટર બની શકાતું દિલ્લીમાં જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અંગે કોંગ્રેસના નેતા…
View More ડરી ગયેલી ભાજપ વિરોધ કરનારાઓને જેલમાં ધકેલી રહી છે : શક્તિસિંહશાપર-વેરાવળમાં રાજકોટના વેપારીની મર્સિડિઝમાંથી 30 બોટલ દારૂ પકડાયો
રાજકોટ જીલ્લામાં પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ વચ્ચે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનની ટીમે લક્ઝુરિયસ મર્સિડીઝ બેન્જ કારમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરી રહેલા રાજકોટના એક વેપારીની…
View More શાપર-વેરાવળમાં રાજકોટના વેપારીની મર્સિડિઝમાંથી 30 બોટલ દારૂ પકડાયોશાપર-વેરાવળમાં છાતીના દુ:ખાવાથી કંટાળી યુવકનો ઝેરી દવા પી આપઘાત
શાપર-વેરાવળમાં રહેતા યુવાને છાતીના દુ:ખાવાથી ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત…
View More શાપર-વેરાવળમાં છાતીના દુ:ખાવાથી કંટાળી યુવકનો ઝેરી દવા પી આપઘાત