કોટડાસાંગાણીનાં પારડીમા રહેતા યુવાને શાપરમા હતો ત્યારે કડીયા કામનાં રૂપીયા 8000ની ઉઘરાણી કરતા અજાણ્યા યુવકે ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે…
View More શાપરમાં કડિયા કામની મજુરીના રૂપિયાની ઉઘરાણી કરતા યુવાન ઉપર ધોકાથી હુમલોCategory: રાજકોટ
હરીહર ચોક પાસે વોંકળાનું કામ કરતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીને ધોલધપાટ
રાજકોટના હરિહર ચોક પાસે ક્ધટ્રક્શનના ધંધાર્થીએ ઘોડા બીજે બાંધવાનું કહેતા આરોપી શખ્સે ઢીકા પાટુનો મારમારી અને બાદમાં સેંટિંગ કામનો સામાનમાંથી લાકડી લઇ બેફામ મારમારી…
View More હરીહર ચોક પાસે વોંકળાનું કામ કરતા ક્ધસ્ટ્રકશનના ધંધાર્થીને ધોલધપાટબોકસ ક્રિકેટના કમિશન બાબતે યુવાન પર તલવાર વડે હુમલો, કારથી કચડવાનો પ્રયાસ
રેલનગરના મૈસુર ભગત ચોકની ઘટના: હત્યાના પ્રયાસની કલમ હેઠળ કાર્યવાહી મોરબી રોડ પર નવા માર્કેટિંગ યાર્ડ પાસે ઇન્દ્રપ્રસ્થમાં રહેતો અને રેલનગરમાં ચાની હોટેલ ધરાવતા યુવાન…
View More બોકસ ક્રિકેટના કમિશન બાબતે યુવાન પર તલવાર વડે હુમલો, કારથી કચડવાનો પ્રયાસએસ.ટી. બસના ચાલક અને કલીનર પર રિક્ષા ગેંગનો હુમલો
ગોંડલ ચોકડી પાસે હોર્ન મારવા મુદ્દે લુખ્ખા તત્વો છરી-પાઇપ વડે તુટી પડયા, હુમલાખોર ઇજા પહોંચાડયાના આક્ષેપ સાથે સારવારમાં રાજકોટમા રીક્ષા ચાલકો બેફામ બન્યા હોય તેમ…
View More એસ.ટી. બસના ચાલક અને કલીનર પર રિક્ષા ગેંગનો હુમલોએકતા, અનુશાસન અને નેતૃત્વનો સંગમ એટલે NCC
રાજકોટ NCC ગ્રુપમાં 15 હજાર કેડેટસ તાલીમ લઇ રહ્યા છે, સેના અને સમાજને જોડતી કડીરૂપ કામગીરી સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓમાં એકતા અને અનુશાસનના પાઠ ભણાવતી…
View More એકતા, અનુશાસન અને નેતૃત્વનો સંગમ એટલે NCCવોટ્સએપ બ્રોડકાસ્ટમાં મોટો ફેરફાર, દર મહિને માત્ર 30 મેસેજ મોકલી શકાશે
વોટ્સએપ પર એક મોટો ફેરફાર આવ્યો છે. જેમાં મેસેજ પર લિમિટ લાદવામાં આવી છે. કયા મેસેજ પર મર્યાદા લાદવામાં આવી છે. મેટાએ હવે વોટ્સએપ પર…
View More વોટ્સએપ બ્રોડકાસ્ટમાં મોટો ફેરફાર, દર મહિને માત્ર 30 મેસેજ મોકલી શકાશેરાજકોટનું સાયન્સમાં 92.56 ટકા, સા.પ્ર.નું 93.66 ટકા પરિણામ
વિજ્ઞાન પ્રવાહમાં 86 અને સા.પ્ર.માં 841 વિદ્યાર્થીઓને અ1 ગ્રેડ: સાયન્સમાં ગોંડલ 96.60, સા.પ્ર.માં વ્રાંગધા 100 ટકા સાથે પ્રથમ: વિ.પ્ર.માં 7337 અને સા.પ્ર.માં 21966 છાત્રો પાસ…
View More રાજકોટનું સાયન્સમાં 92.56 ટકા, સા.પ્ર.નું 93.66 ટકા પરિણામઝાડા-ઉલ્ટી, તાવ અને કમળાના કેસો વધ્યા
રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીના કારણે ઝાડા-ઉલ્ટી, તાવ-શરદી અને કમળાના કેસોમાં વધારો નોંધાયો છે જેના પગલે હિટવેવને અનુલઙક્ષીને મહાનગરપાલિકાએ વધુ એક વખત લોકોને આરોગ્યલક્ષી સલાહ આપી…
View More ઝાડા-ઉલ્ટી, તાવ અને કમળાના કેસો વધ્યારાજકોટની ફ્રિલાન્સર યુવતી પર પ્રેમીએ અવારનવાર દુષ્કર્મ ગુજારી તરછોડી દીધી
બંન્ને સોશિયલ મીડિયા એપ પરથી સંપર્કમાં આવ્યા: ધારી રિસોર્ટ, મુંબઇ, ઉજજૈન અને ઉદેપુરની હોટેલમાં દૂષ્કર્મ ગુજાર્યુ લગ્નનું વચન આવ્યા બાદ શખ્સે મુંબઇની છોકરીને સગાઇની…
View More રાજકોટની ફ્રિલાન્સર યુવતી પર પ્રેમીએ અવારનવાર દુષ્કર્મ ગુજારી તરછોડી દીધીસૌરાષ્ટ્રમાં મુસાફરોને શિકાર બનાવતી ટોળકી ઝડપાઈ
રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં થયેલ ચોરીના ભેદ ખુલ્યા, બે મહિલા સહિત ચારની ધરપકડ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાં મુસાફરોને વાહનમાં બેસાડીને ચોરી કરતી ટોળકીને…
View More સૌરાષ્ટ્રમાં મુસાફરોને શિકાર બનાવતી ટોળકી ઝડપાઈ