રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલીભગતથી થતી વોટ ચોરીને દેશભરમાં ઉઘાડી પાડવામાં આવી છે. ચૂંટણી પંચની અનેક લોકો વચ્ચે આધાર પુરાવા સાથે ઉજાગર…
View More વોટ ચોર, ગાદી છોડ, સહી ઝુંબેશનો કોંગ્રેસ દ્વારા પ્રારંભCategory: રાજકોટ
હપ્તાન ભરનાર 13 લાભાર્થીની આવાસ ફાળવણી રદ કરતુ રૂડા
રૂડા દ્વારા આજે ચાર હાઉસિંગ ટાઉનશીપમાં ચકાસણી હાથ ધરી નોટિસ આપવા છતા હપ્તો ન ભરનાર 13 લાભાર્થીના આવાસ ફાળવણી રદ કરવાની નોટિસ આપી સમય મર્યાદામાં…
View More હપ્તાન ભરનાર 13 લાભાર્થીની આવાસ ફાળવણી રદ કરતુ રૂડાતાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ પચાવી પાડેલી 30 એકર જમીન ખાલી કરવા આદેશ, 3.91 લાખનો દંડ
રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય ગૌતમ કાનગડની કરોડો રૂૂપિયાની કિંમતની 30 એકર જેટલી સરકારી જમીન પચાવી પાડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.આ મામલે ગ્રામ્ય પ્રાંત…
View More તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ પચાવી પાડેલી 30 એકર જમીન ખાલી કરવા આદેશ, 3.91 લાખનો દંડહાર્ટ બ્લોકેજના 100માંથી 80 પેશન્ટને બાયપાસ કે સ્ટેન્ડની જરૂર નથી: ડો.શાહ
5 વર્ષ યુએસએમાં અને 10 વર્ષથી ભારતમાં પ્રેક્ટિસ કરતા ડો.સ્વપ્નિલ શાહનું એટેક નહીં એટેકના ડરથી બચો અભિયાન આજકાલ બહુ સાંભળવા મળે છે કે નાની ઉંમરે…
View More હાર્ટ બ્લોકેજના 100માંથી 80 પેશન્ટને બાયપાસ કે સ્ટેન્ડની જરૂર નથી: ડો.શાહફૂડ વિભાગે દશેરાના દિવસે વેંચાણ ચાલુ રખાવી 36 મીઠાઇના નમૂના લીધા
મનપાના ફૂડ વિભાગ દ્વારા દશેરાના દિવસે પણ ફરસાણાના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી હતી. જેના લીધે લોકોને પણ આશ્ર્ચર્ય થયુ હતું. દુકાનોમાં મીઠાઇનુ વેંચાણ ચાલુ…
View More ફૂડ વિભાગે દશેરાના દિવસે વેંચાણ ચાલુ રખાવી 36 મીઠાઇના નમૂના લીધારાજકોટમાં અખબાર વિતરકનું હાર્ટએટેકથી મોત: મોટોભાઈ આઘાતમાં ઢળી પડયો
છાપાની ફેરી કરવા નીકળેલા આધેડ વહેલી સવારે બે ભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક…
View More રાજકોટમાં અખબાર વિતરકનું હાર્ટએટેકથી મોત: મોટોભાઈ આઘાતમાં ઢળી પડયોઆશુરી શક્તિનું દહન, મહાશક્તિનો જય જયકાર
રાજકોટ- ભાવનગર સહિત ગુજરાતભરમાં વિજયાદશમી પર્વની ભારે ઉત્સાહ-ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને ઠેરઠેર રાવણ દહનના કાર્યક્રમો યોજાયા હતા. ભાવનગરમાં માર્કેટ યાર્ડ ખાતે ધારાસભ્ય…
View More આશુરી શક્તિનું દહન, મહાશક્તિનો જય જયકારઘંટેશ્ર્વર પાસે પાર્ટી પ્લોટ ભાડે લેવા આવેલા બંટી-બબલીએ વૃધ્ધને મુંગો દઇ 4 લાખનો ચેઇન લૂંટી લીધો
કાર લઇ આવેલા બંટી-બબલીને સકંજામાં લેવા કવાયત ઘંટેશ્વરમાં રહેતા લાભુભાઈ નરસંગભાઈ હુંબલ(ઉ.વ.71)ને જામનગર રોડ પર રીયલ પર્લ ફાર્મ નામનો પાર્ટી પ્લોટ ભાડે લેવા બાબતે અજાણ્યા…
View More ઘંટેશ્ર્વર પાસે પાર્ટી પ્લોટ ભાડે લેવા આવેલા બંટી-બબલીએ વૃધ્ધને મુંગો દઇ 4 લાખનો ચેઇન લૂંટી લીધોનોરતા ફળ્યા: મિલકતોની ખરીદીમાં 1 માસમાં 15.71 ટકાનો વધારો
રાજકોટ શહેર- જિલ્લાની 18 સબરજિસ્ટ્રાર કચેરીઓમાં ઓગસ્ટ કરતા સપ્ટેમ્બરમાં 1768 દસ્તાવેજો વધુ નોંધાયા રાજકોટની રિયલ એસ્ટેટ માર્કેટમાં નવરાત્રીના શુભ દિવસો ફળ્યા હોય તેમ રાજકોટ શહેર…
View More નોરતા ફળ્યા: મિલકતોની ખરીદીમાં 1 માસમાં 15.71 ટકાનો વધારોમિત્રને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
20 લાખ એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હુકમ શહેરમાં રહેતા યુવાને મિત્રતાના દાવે આપેલી રકમ રૂૂ.20 લાખ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી…
View More મિત્રને ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ