શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા ખીરસરા ગામે પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાએ ઝેરી પાવડ પી લીધો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી…
View More ખીરસરામાં પતિના ત્રાસથી રિસામણે બેઠેલી પરિણીતાનો આપઘાતનો પ્રયાસCategory: રાજકોટ
ભાજપ અગ્રણીની મિલકત જપ્તીની અરજી મંજૂર કરતી રાજકોટ કોર્ટ
રાજકોટના વોર્ડ નં.9 ના ભા.4.5.ના કાર્યકર અને સાધુવાસવાણી રોડ, સેટેલાઈટ પાર્કની સામે, પંજુરી પેલેસ, રાજકોટમાં રહેણાંક ધરાવતા હિરેન મનસુખભાઈ સાપરીયા કે જેઓ એરોમાઈટ એગ્રો કેમીકલ…
View More ભાજપ અગ્રણીની મિલકત જપ્તીની અરજી મંજૂર કરતી રાજકોટ કોર્ટછેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ સામે હાઈકોર્ટનો સ્ટે
સુરતના વેપારીને મોબાઈલ એસેસરીઝ તથા ઈલેકટ્રીકના ધંધામાં રોકાણ ક2વાની લાલચ આપી છેતરપીડી આચરવાના ગુનામાં આરોપીની ધ225કડ સામે હાઇકોર્ટે સ્ટે આપતો હુકમ કર્યો છે. રાજકોટમાં રહેતા…
View More છેતરપિંડીના કેસમાં આરોપીની ધરપકડ સામે હાઈકોર્ટનો સ્ટેઆનંદોત્સવ: નવા વકીલો AIBEની પરીક્ષા રાજકોટ સેન્ટર ખાતે આપી શકશે
નવા વકીલો માટે લેવામાં આવતી એઆઈબીઈ ની પરીક્ષા કેન્દ્ર પુન: રાજકોટ ને ફાળવવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહ અધ્યક્ષ દિલીપભાઈ પટેલે કરેલી લેખિત રજૂઆતને…
View More આનંદોત્સવ: નવા વકીલો AIBEની પરીક્ષા રાજકોટ સેન્ટર ખાતે આપી શકશેમાખાવડની ખેતીની જમીન વીલના આધારે ભાઈના નામે નોંધ પડાવવાનો ના.કલેક્ટરનો હુકમ
વિલનું પ્રોબેટ અદાલતમાંથી મેળવેલ ન હોય તો પણ રેવન્યુ રેકર્ડ વીલના આધારે જમીનની નોંધ થઈ શકે લોધીકા તાલુકાના ગામ માખાવડના રહેવાસી મુળ ખેડૂત મોહનભાઈ અરજણભાઈ…
View More માખાવડની ખેતીની જમીન વીલના આધારે ભાઈના નામે નોંધ પડાવવાનો ના.કલેક્ટરનો હુકમઓનલાઈન લોન લેતા પહેલા ચેતજો! લોનવાળાએ હપ્તાની ઉઘરાણી કરી ન્યૂડ ફોટા વાયરલ કરતા યુવાને આપઘાત કર્યો
આરોપીઓ સગાસબંધી અને મિત્ર સર્કલને કોલ કરી બ્લેક મેઈલ કરતા હતાં યુવાનના મોબાઈલમાંથી લોન ભરપાઈ કર્યાના સ્ક્રિનશોટ મળી આવ્યા માધાપર ચોકડી પાસે વૃંદાવન સોસાયટીમાં રહેતાં…
View More ઓનલાઈન લોન લેતા પહેલા ચેતજો! લોનવાળાએ હપ્તાની ઉઘરાણી કરી ન્યૂડ ફોટા વાયરલ કરતા યુવાને આપઘાત કર્યોકાલાવડમાંથી રાજકોટની ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો ઝડપાયા
મછલીવાડ ગામથી અરલાગામ તરફ જવાના રોડ પર રાહદારીઓને લૂંટી લેવાની ફિરાકમાં હતા ને પોલીસ ત્રાટકી જામનગર એલસીબીની ટીમે કાલાવડ પંથકમાંથી ધાડપાડુ લૂંટારૂૂ ગેંગને ઝડપી લીધી…
View More કાલાવડમાંથી રાજકોટની ધાડપાડુ ગેંગના પાંચ સભ્યો ઝડપાયાઅનોખો વિરોધ, માં સરસ્વતીનાં વેશમાં VCને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટીના હ્યુમિનીટીઝ અને સોશિયલ સાયન્સ ભવનના PHDના વિધાર્થીઓએ પોતાના પર થઈ રહેલા અન્યાય સામે અનોખો વિરોધ દર્શાવ્યો…
View More અનોખો વિરોધ, માં સરસ્વતીનાં વેશમાં VCને રજૂઆતકાલે મુખ્યમંત્રી રાજકોટમાં : રૂા.200 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે તા.11ના રોજ રાજકોટની મુલાકાત આવી રહ્યા છે તો સવારે 11 વાગ્યે કાલાવડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ઓડિટોરિયમ ખાતે રાજ્યકક્ષાના પંચાયત વિભાગના…
View More કાલે મુખ્યમંત્રી રાજકોટમાં : રૂા.200 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તઅગ્નિકાંડ: જમીન માલિક કિરીટસિંહ જાડેજાના જામીન મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ
15 આરોપી પૈકી અત્યાર સુધીમાં આઠ આરોપીને અદાલતે જામીન આપ્યા રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા આરોપીઓના સુપ્રીમ કોર્ટમાંથી…
View More અગ્નિકાંડ: જમીન માલિક કિરીટસિંહ જાડેજાના જામીન મંજૂર કરતી સુપ્રીમ કોર્ટ