રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ…
View More મનપાના રૂા.8.64 કરોડના વિવિધ વિકાસના પ્રકલ્પોનું કાલે લોકાર્પણCategory: રાજકોટ
મહાનગર પાલિકાના વિકાસ સપ્તાહનો ઉજવણીનો સમાપન કાર્યક્રમ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-2025’ની ઉજવણીના ભાગરૂૂપે તા.12 અને તા.13 ઓકટોબરના રોજ થીમેટીક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ. આ વિકાસ સપ્તાહ-2025’ ઉજવણીનો સમાપન કાર્યક્રમ તા.13/10/2025,…
View More મહાનગર પાલિકાના વિકાસ સપ્તાહનો ઉજવણીનો સમાપન કાર્યક્રમ યોજાયોનવનિયુકત પ્રદેશ અધ્યક્ષને આવકારવા ભાજપ સજજ
શહેર અને જિલ્લા ભાજપ દ્વારા તડામાર તૈયારી, હિરાસર એરપોર્ટથી રાજકોટ સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન રેસકોર્ષ મેદાનમાં અભિવાદન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે ગુજરાત…
View More નવનિયુકત પ્રદેશ અધ્યક્ષને આવકારવા ભાજપ સજજરાજકોટના પત્રકારે આરટીઆઇથી માહિતી માગતા મળી જાનથી મારી નાખવાની ધમકી
જોડિયાની એક સંસ્થા પાસેથી બાળકોની મળતી ગ્રાન્ટ અંગે માહિતી માગી હતી રાજકોટ શહેરમાં રહેતા પત્રકારે જોડીયાની એક સંસ્થાની આરટીઆઇથી માહિતી માગતાં સંસ્થા સાથે જોડાયેલા ઇસમે…
View More રાજકોટના પત્રકારે આરટીઆઇથી માહિતી માગતા મળી જાનથી મારી નાખવાની ધમકીરાજકોટમાં બસમાંથી નીચે ઉતરતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોત
સાયલાથી પુત્રીને દિવાળીના તહેવાર માટે તેડવા આવતા પિતાને કાળ ખેંચી ગયો સાયલા તાલુકાના વાટાવસ ગામે રહેતા આધેડ રાજકોટમાં રહેતી પુત્રીને દિવાળીનો તહેવાર કરવા માટે તેડવા…
View More રાજકોટમાં બસમાંથી નીચે ઉતરતા આધેડને અજાણ્યા વાહનચાલકે ઉલાળતાં મોતહુડકો ચોકડીના કવાર્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીનો શખ્સ ઝડપાયો
રાજકોટમા હુડકો ચોકડી પાસેના ક્વાર્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીનો અફઝલ સૈયદ નામના શખ્સને ભક્તિનગર પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી.જૂનાગઢથી એક કિલો ગાંજો લઈ આવી…
View More હુડકો ચોકડીના કવાર્ટરમાંથી ગાંજાના જથ્થા સાથે ધોરાજીનો શખ્સ ઝડપાયો80 ફૂટ રોડ ઉપર અકસ્માત થતાં કારચાલકને બાઈકસવારે માર માર્યો
શહેરમાં 80 ફુટ રોડ પર અકસ્માત સર્જતા બાઈક સવાર શખ્સોએ કાર ચાલકને માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ…
View More 80 ફૂટ રોડ ઉપર અકસ્માત થતાં કારચાલકને બાઈકસવારે માર માર્યોપેડક રોડ પર પૈસાની લેતી-દેતી મામલે વેપારી પર ચારનો હુમલો
હિસાબ સમજી લેવા માટે બોલાવી બેફામ ફટકાર્યો, હાથ ભાંગી જતા સારવારમાં શહેરના સામાકાંઠે 40 ફૂટ રોડ ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતા દિલીપભાઈ રસિકભાઈ લુણાગરિયા(ઉ.40)ને પૈસાની લેતી…
View More પેડક રોડ પર પૈસાની લેતી-દેતી મામલે વેપારી પર ચારનો હુમલોકણકોટના પાટિયા પાસે પ્રેમલગ્ન મામલે યુવતીના પરિવારજનોનો યુવકના ભાઇ-માતા પર હુમલો
આરોપીઓએ ધમકી આપી કે તું કે તારો પરિવાર ધારીમાં દેખાણા તો જીવતા નહી રહેવા દઇએ મૂળ ધારીના હરિકૃષ્ણનગરમાં રહેતા અને હાલ કાલાવાડ રોડ પર કણકોટ…
View More કણકોટના પાટિયા પાસે પ્રેમલગ્ન મામલે યુવતીના પરિવારજનોનો યુવકના ભાઇ-માતા પર હુમલોયોગેશ્ર્વર પાર્કમાં બાથરૂમના નળ સાથે ચુંદડી બાંધી પરિણીતાનો આપઘાત
રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર યોગેશ્વર પાર્કમાં રહેતા પરિણીતાએ બાથરૂૂમમાં નળ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ મામલે યુનિવર્સિટી પોલીસના સ્ટાફે કારણ…
View More યોગેશ્ર્વર પાર્કમાં બાથરૂમના નળ સાથે ચુંદડી બાંધી પરિણીતાનો આપઘાત