શીખ ધર્મના પ્રથમ ગુરૂ, ગુરૂનાનક દેવજીની 556મી જન્મ જયંતિ આજે રાજકોટ સહીત દેશભરમાં ઉજવવામાં આવી રહી છે. ગુરૂનાનક જયંતિને ગુરૂ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે…
View More ગુરુનાનક દેવજીના જન્મોત્સવ નિમિત્તે પ્રભાતફેરી નીકળી, ગુરુદ્વારામાં ભજન-કિર્તનCategory: રાજકોટ
કાલે સોમનાથથી કોંગ્રેસની કિસાન આક્રોશયાત્રા, દેવા માફ કરવા માગણી
અમિત ચાવડા, તુષાર ચૌધરી સહિતના પ્રદેશ નેતાઓ જોડાશે, 13મીએ દ્વારકામાં સમાપન ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ માફ થઈ શકતા હોય તો ખેડૂતોના કેમ નહીં? પાક વીમા…
View More કાલે સોમનાથથી કોંગ્રેસની કિસાન આક્રોશયાત્રા, દેવા માફ કરવા માગણીમાતાએ સ્તનપાન કરાવતા દૂધ ફેફસામાં ચડી ગયું, બે માસના માસૂમ બાળકનું મૃત્યુ
રાજકોટ શહેરના આજી વસાહત પાસે ખોડીયારનગરમાં માતાએ સ્તનપાન કરાવ્યા બાદ બે માસના નવજાત પુત્રને દૂધ ફેફસામાં ચડી ગયું હતું અને થોડીવારમાં જ તે બેભાન થઈ…
View More માતાએ સ્તનપાન કરાવતા દૂધ ફેફસામાં ચડી ગયું, બે માસના માસૂમ બાળકનું મૃત્યુશહેર ભાજપના 20 પદ માટે ત્રણ-ત્રણ નામની પેનલ બનાવાઇ
નિરીક્ષકોએ સંકલન સમિતિ સાથે બેઠક યોજી, દાવેદારોને વ્યક્તિગત સાંભળ્યા બાદ 60 દાવેદારોના નામ સાથે રવાના રાજકોટ સહિત સમગ્ર ગુજરાત ભાજપમાં શહેર અને જિલ્લાના સંગઠનની રચના…
View More શહેર ભાજપના 20 પદ માટે ત્રણ-ત્રણ નામની પેનલ બનાવાઇGST ઘટાડાથી ટુ-વ્હીલરનું વેચાણ બંબાટ ભાગ્યું, ફોર વ્હીલરમાં પંચર
ગુજરાતમાં સપ્ટેમ્બર-ઓકટોબરમાં દ્વીચક્રી વાહનમાં 26.7 ટકાનો ઉછાળો, 76900 કાર વેચાઇ છતાં વેંચાણમાં ઘટાડો તાજેતરના GST કાપ, ગ્રાહકોના સુધરેલા સેન્ટિમેન્ટ અને ગ્રામીણ વિસ્તારોમાંથી મજબૂત માંગને…
View More GST ઘટાડાથી ટુ-વ્હીલરનું વેચાણ બંબાટ ભાગ્યું, ફોર વ્હીલરમાં પંચરહિરાસર એરપોર્ટમાં પેસેન્જરનાં લગેજ માંથી 2.30 લાખના દાગીનાની ચોરી, કર્મચારીની ધરપકડ
રાજકોટનાં હિરાસર એરપોર્ટ ઉપરથી મુસાફરનાં લગેજમાંથી રૂા.2.30 લાખના સોનાના દાગીનાની થયેલી ચોરીનો ભેદ એલસીબી ઝોન-1ને ઉકેલી નાખી એરપોર્ટના જ કર્મચારીની ધરપકડ કરી છે. રાજકોટથી મુંબઈ…
View More હિરાસર એરપોર્ટમાં પેસેન્જરનાં લગેજ માંથી 2.30 લાખના દાગીનાની ચોરી, કર્મચારીની ધરપકડહિટ એન્ડ રન: દાદીને મળી પરત ફરતા રિક્ષાચાલક યુવાનનું કરૂણ મોત
શહેરના મોરબી રોડ બેડી ચોકડીથી માધાતરના રસ્તા પર મોડી રાતે રિક્ષાને અકસ્માત નડતાં મોરબી રોડના હડાળા ગામે રહેતાં 18 વર્ષના યુવાનનું કરૂૂણ મોત થયું છે.…
View More હિટ એન્ડ રન: દાદીને મળી પરત ફરતા રિક્ષાચાલક યુવાનનું કરૂણ મોતરાજકોટ શહેરમાં કાલે, જિલ્લામાં શુક્રવારે ભાજપની સેન્સ
ઉપપ્રમુખ-મંત્રી-મહામંત્રી અને કોષાધ્યક્ષ સહિતના હોદ્દાઓ માટે બે-બે નિરીક્ષકો સેન્સ લેશે સંકલનમાં ભલામણો બાદ ત્રણ-ત્રણ નામોની પેનલો બનશે, સંગઠનમાં સાત મહિલાઓને મળશે હોદ્દા ગુજરાતમાં ભારતીય જનતા…
View More રાજકોટ શહેરમાં કાલે, જિલ્લામાં શુક્રવારે ભાજપની સેન્સહિરાસર એરપોર્ટમાં પેસેન્જરનાં લગેજ માંથી 2.30 લાખના દાગીનાની ચોરી, કર્મચારીની ધરપકડ
રાજકોટથી ફલાઈટમાં મુંબઈ ગયેલા મધ્યપ્રદેશના એક સરકારી અધિકારીના લગેજમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલતી એલસીબી ઝોન-1 રાજકોટનાં હિરાસર એરપોર્ટ ઉપરથી મુસાફરનાં લગેજમાંથી રૂા.2.30 લાખના સોનાના દાગીનાની…
View More હિરાસર એરપોર્ટમાં પેસેન્જરનાં લગેજ માંથી 2.30 લાખના દાગીનાની ચોરી, કર્મચારીની ધરપકડકેકેવી સર્કલ નજીક મહિલાનો સોનાનો ચેન ચોરી લેનાર ત્રણ મહિલા ઝડપાઇ
કાલાવડ રોડ કે.કે.વી. ચોક નજીક બસમાં ચઢવા જતા ભીડનો લાભ લઇ આ કામના ફરીયાદી આણંદના કરમસદના ભારતીબેન જેન્તીભાઈ રાબડીયા (ઉ.વ.55)ની પાસે રહેલ પર્સની ચેન ખોલી…
View More કેકેવી સર્કલ નજીક મહિલાનો સોનાનો ચેન ચોરી લેનાર ત્રણ મહિલા ઝડપાઇ