ઓડીટ સમયે ભાંડો ફૂટયો, પોલીસમાં ઉચાપતનો ગુનો નોંધાયો શહેરના કુવાડવા રોડ પર માલિયાસણમાં આવેલી ગેલોપ્સ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં નોકરી કરતાં કેશિયરે ગ્રાહકો પાસેથી…
View More માલિયાસણમાં ગેલોપ્સ મોટર્સ કંપનીના કેશીયરે 10 લાખ પોતાના મોજ શોખમાં ઉડાવી દીધાCategory: રાજકોટ
સુભાષનગરમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કીટથી આગ
શહેરનાં રૈયા રોડ પર આવેલા સુભાષનગરમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના સ્ટાફે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.…
View More સુભાષનગરમાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કીટથી આગરાજકોટમાં એર શો પૂર્વે અટલ સરોવર ખાતે છ વિમાનોનું રિહર્સલ
સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શોની તૈયારીઓ અંતિમ તબક્કામાં, તા.7ના રોજ દિલ ધડક કરતબો જોવા મળશે રિહર્સલ દરમિયાન આકાશમાં દિલ ધડક કરતબોની પ્રેકટીસ કરી લોકોમાં…
View More રાજકોટમાં એર શો પૂર્વે અટલ સરોવર ખાતે છ વિમાનોનું રિહર્સલરાજકોટના સિમાડે વેકેશનમાં ગુંજશે સિંહોની ગર્જના
લાયન સફારી પાર્કનું 80 ટકા કામ પૂર્ણ, પ્રોજેકટ માર્ચમાં પૂરો થતા તુરંત કરાશે લોકાર્પણ નાઇટ શેલ્ટર, મુખ્ય ગેટ, તળાવ, ઇન્સ્પેકશન રોડ સહિતના કામો પૂરા રાજકોટના…
View More રાજકોટના સિમાડે વેકેશનમાં ગુંજશે સિંહોની ગર્જનારાજકોટની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યા
એક તરફ મુંબઈ એરપોર્ટ ઉપર રન-વેની કામગીરી અને એરક્રાફ્ટની અછતને કારણે ફ્લાઈટના સમયપત્રક ખોરવાયા રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરતી મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફલાઈટ 30 મિનીટથી…
View More રાજકોટની મુંબઈ, દિલ્હી, બેંગ્લોરની ફ્લાઈટ 30 મિનીટથી દોઢ કલાક મોડી પડતા મુસાફરો રઝળ્યાસિવિલ હોસ્પિટલમાં દૈનિક 4000 દર્દીઓ સામે માત્ર ત્રણ એમ્બ્યુલન્સ અને દોઢ શબવાહિની, ખાનગી ધંધાર્થીઓને બખાં
‘સેવા’ના નામે ખાનગી એમ્બ્યુલન્સો અને શબવાહિની દ્વારા ઉઘાડી લૂંટ, ગરીબોની સરકારી સુવિધા બંધ, ખાનગી ધંધાર્થીઓને ખટાવવાના ખેલ 15 એમ્બ્યુલન્સ અને 10 શબવાહિનીની માગણી સરકારે ત્રણ…
View More સિવિલ હોસ્પિટલમાં દૈનિક 4000 દર્દીઓ સામે માત્ર ત્રણ એમ્બ્યુલન્સ અને દોઢ શબવાહિની, ખાનગી ધંધાર્થીઓને બખાંરાજકોટના વેપારી સાથે વિવાદિત બન્ની ગજેરાની રૂા.3.60 લાખની છેતરપિંડી
જેતપુર જેલમાં મળેલા બન્નેએ મોટી કંપનીમાં એજન્ટ હોવાનું જણાવી ઉંચા વળતરની લાલચ આપી વેપારીને શીશામાં ઉતાર્યો જેતપુરના વિવાદીત યુટ્યુબર સોશિયલ મીડિયા ઈન્ફલૂઆન્સર બન્ની ગજેરાએ રાજકોટમાં…
View More રાજકોટના વેપારી સાથે વિવાદિત બન્ની ગજેરાની રૂા.3.60 લાખની છેતરપિંડીદર્શન કરવા ગયેલા કારખાનેદાર સહિત 5ના હૃદય બેસી ગયા
શિયાળાની ઠંડી જામવા લાગતા શ્ર્વાસની બિમારી ધરાવતા લોકોને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવા લાગી છે. જયારે હૃદય રોગના હુમલાનુ પ્રમાણ પણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે.…
View More દર્શન કરવા ગયેલા કારખાનેદાર સહિત 5ના હૃદય બેસી ગયાઅંબિકા ટાઉનશીપના એલીના એન્કલેવમાં નિવૃત્ત એએસઆઇનો સ્યુસાઇડ નોટ લખી આપઘાત
શહેરના નાના મવા રોડ પર જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ ખાતે આવેલા એલીના એન્કલેવ એપાર્ટમેન્ટ 102 ખાતે રહેતાં નિવૃત એએસઆઇ કિશોરભાઇ કરસનભાઇ સવાની (ઉ.વ.71)એ ઝેરી દવા…
View More અંબિકા ટાઉનશીપના એલીના એન્કલેવમાં નિવૃત્ત એએસઆઇનો સ્યુસાઇડ નોટ લખી આપઘાતકૂતરૂ આડુ ઉતરતા ભોગ લેવાયો, બાઇક અકસ્માતમાં એઇમ્સના કર્મચારીનું મૃત્યુ
રાજકોટ શહેરમાં અવાર નવાર પશુ રસ્તા પર આડે ઉતરતા અકસ્માતો સર્જાય છે ત્યારે ગઈકાલે વધુ એક અકસ્માતની ઘટનાથી યુવાનનો ભોગ લેવાયો હતો. જેમાં રૈયા રોડ…
View More કૂતરૂ આડુ ઉતરતા ભોગ લેવાયો, બાઇક અકસ્માતમાં એઇમ્સના કર્મચારીનું મૃત્યુ