ગ્રાહકોને અલગ અલગ સ્કીમોની લાલચ આપી 1.74 કરોડ લીધા બાદ 25.57 લાખના દાગીનાના ખોટા બિલો બનાવી છેતરપિંડી આચર્યાની ફરિયાદ રાજકોટ સહિત રાજ્યભરમાં સોની વેપારીઓ સાથે…
View More રાજકોટમાં અર્જુન જવેેલર્સના કેશિયર દ્વારા 1.99 કરોડની ઉચાપતCategory: રાજકોટ
રાજકોટમાં મૂકબધીર સગીરા સાથે અડપલા કરી 7.70 લાખ પડાવી લીધા
રાજકોટ શહેરમાં મુકબધીર સગીરાને બગીચે લઇ જઇ પાડોશી યુવતીએ અને તેમના મિત્રએ સગીરા સાથે બિભત્સ ફોટા પડાવી બ્લેકમેઇલ કરી ઘરમાં રહેલા રૂપિયા 7.70 લાખ રૂપિયા…
View More રાજકોટમાં મૂકબધીર સગીરા સાથે અડપલા કરી 7.70 લાખ પડાવી લીધાદ્વારકામાં રાજકોટના યુવાન સાથે રૂા.8 લાખના દાગીનાની છેતરપિંડી આચરનાર બે ગઠિયા ઝડપાયા
એલસીબી પોલીસે સાધુનો વેશ ધારણ કરનારા ચીટરને ઝડપી લીધા દ્વારકાના અંતરિયાળ વિસ્તારમાં રાજકોટના એક સદગૃહસ્થ પરિવારને ધાર્મિક વિધિ તેમજ પ્રભુ પ્રકોપના નામે અંધવિશ્વાસમાં લઈ અને…
View More દ્વારકામાં રાજકોટના યુવાન સાથે રૂા.8 લાખના દાગીનાની છેતરપિંડી આચરનાર બે ગઠિયા ઝડપાયારિઝનલ વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ એક દિવસ પાછો ઠેલાયોે
વડાપ્રધાન 10મીએ આવી શકે તેમ નહીં હોવાના સંદેશથી તંત્ર ધંધે લાગ્યું, હજુ ફાઇનલ ડેટ અપાઈ નથી હવે 11મીએ સમિતિનું ઉદ્ઘાટન, એક દિવસ તમામ કાર્યક્રમો પાછા…
View More રિઝનલ વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ એક દિવસ પાછો ઠેલાયોેRTO દ્વારા GJ-03-PQ સિરીઝના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરનાં 2જી જાન્યુ.થી ઇ-ઓકશન
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, અત્રેની કચેરીમાં મોટર સાયકલ પ્રકારના વાહનોને લગતી GJ 03 PQ…
View More RTO દ્વારા GJ-03-PQ સિરીઝના બાકી ગોલ્ડ-સિલ્વર નંબરનાં 2જી જાન્યુ.થી ઇ-ઓકશનભક્તિનગર રેલવે સ્ટેશનનો 26.80 કરોડના ખર્ચે થશે કાયાકલ્પ
અમૃત ભારત યોજના અંતર્ગત મળશે વિશ્ર્વસ્તરીય સુવિધાઓ : સ્ટેશનનું આધુનિકીકરણ મુસાફરો માટે વિશ્ર્વસ્તરીય પ્રવાસનો અનુભવ સુનિશ્ર્ચિત કરશે રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા માળખાગત…
View More ભક્તિનગર રેલવે સ્ટેશનનો 26.80 કરોડના ખર્ચે થશે કાયાકલ્પનવલનગરમાં પરોઢીએ ગબડી પડેલા આધેડનું હેમરેજથી મોત
શહેરમાં આવેલા નવલનગર વિસ્તારમાં રહેતા આધેડ વહેલી સવારે પોતાના ઘરે ગબડી પડ્યા હતા આધેડને માથામાં હેમરેજ જેવી ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. આધેડના મોતથી પરિવાર…
View More નવલનગરમાં પરોઢીએ ગબડી પડેલા આધેડનું હેમરેજથી મોતકાળીપાટના યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
આજીડેમ નજીક આવેલા કાળીપાટ ગામે રહેતા 20 વર્ષીય રોહિત વ્યાસ નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને સારવાર અર્થે ગોંડલ…
View More કાળીપાટના યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંસોની બજારના વધુ એક વેપારીના 36.40 લાખના દાગીના લઇ કારીગર ફરાર
પેલેસ રોડ પર શિવામહારાજ શેરીમાં રહેતાં અને સોની બજારમાં બોઘાણી શેરીમાં ગીરીરાજ કુંજ નામનાં મકાનમાં શિવદુર્ગા જવેલર્સ નામની દુકાન ધરાવી સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતા…
View More સોની બજારના વધુ એક વેપારીના 36.40 લાખના દાગીના લઇ કારીગર ફરાર31-ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓને ‘પોંખવા’ પોલીસનું સઘન ચેકીંગ
પાંચ મિનિટમાં જ ‘નશા’નો રિપોર્ટ, શહેરના મુખ્ય માર્ગો ઉપર એફ.એસ.એલ.ને સાથે રાખી સઘન તપાસ વર્ષ 2026 શરૂૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકોટમાં…
View More 31-ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓને ‘પોંખવા’ પોલીસનું સઘન ચેકીંગ