રાજકોટના ‘કોઇન મેન’ તરીકે જાણીતા નરેન્દ્રભાઇ સોરઠીયા દ્વારા ચલણી નોટોનો મખમલમાં 25 ફુટનો અદભુત કલાત્મક હાર મુંબઇના લાલબાગના રાજના દરબારમાં અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.શ્રધ્ધા…
View More લાલ બાગ કા રાજાને રાજકોટના કોઇન મેન દ્વારા ચલણી નોટોનો હાર અર્પણCategory: રાજકોટ
ધો.9ની છાત્રાને 56 વર્ષના શિક્ષકે પ્રેમજાળમાં ફસાવી
રાજકોટ શહેરના પેડક રોડ વિસ્તારમાં આવેલી મુરલીધર સ્કૂલ સાથે સંકળાયેલા એક કોમ્પ્યુટર શિક્ષક સામે ધોરણ-9માં અભ્યાસ કરતી નાબાલિક વિદ્યાર્થીની સાથે અયોગ્ય રીતે સંપર્ક કેળવી તેને…
View More ધો.9ની છાત્રાને 56 વર્ષના શિક્ષકે પ્રેમજાળમાં ફસાવીકુવાડવા પાસે મિત્રની રિક્ષા બંધ પડતા મદદે જતા યુવકને રસ્તામાં જ કાળ ખેંચી ગયો
વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારના યુવાન દિકરાનું મૃત્યુ થયું છે. પરમ દિવસે કાગદડીના પાટીયે ચા પીવા જવા નીકળેલા વાછકપરના યુવાનનું ટ્રકની ઠોકરે મૃત્યુ…
View More કુવાડવા પાસે મિત્રની રિક્ષા બંધ પડતા મદદે જતા યુવકને રસ્તામાં જ કાળ ખેંચી ગયોરાજકોટ આવતી બે ફલાઇટ વડોદરા ડાયવર્ટ કરાઇ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે હવાઈ વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે. રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર…
View More રાજકોટ આવતી બે ફલાઇટ વડોદરા ડાયવર્ટ કરાઇશેર બજારનું કામ કરતા યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાત
જામનગર રોડ પર આવેલ પરાપીપળીયા રેલવે ફાટક પાસે સૂર્યકાંત હોટલ પાછળ આવેલ ગુલમહોર વુડ બંગલોમાં રહેતા 31 વર્ષીય દિવ્યાંગ પોબાનું નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી…
View More શેર બજારનું કામ કરતા યુવાને ઝેરી દવા પી કરેલો આપઘાતદુષ્કાળના જખમ ઉપર હળવા વરસાદથી ટાઢક કરાવતા મેઘરાજા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ વરસી રહેલા મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી 5.16 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે સવારથી…
View More દુષ્કાળના જખમ ઉપર હળવા વરસાદથી ટાઢક કરાવતા મેઘરાજામટકીફોડના 32 લાખ-ડે.મેયરના આવાસ મુદ્દે જનરલ બોર્ડમાં બઘડાટી બોલશે
રાજકોટ મહાનગરપાલિકાનું આવતીકાલે શનિવારે મળનારું જનરલ બોર્ડ ભારે તોફાની અને ગરમાગરમ રહેવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ચર્ચાસ્પદ બનેલા આવાસ ફાળવણી…
View More મટકીફોડના 32 લાખ-ડે.મેયરના આવાસ મુદ્દે જનરલ બોર્ડમાં બઘડાટી બોલશેવોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
રાજકોટ શહેરમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરતી ગેરકાયદેસર અને બિનકાયદેસર પ્રવૃત્તિઓ શોધી કાઢીને તેના પર કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર…
View More વોલ્ગા ઘી ડેપોમાંથી 512 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયોરાજકોટની મહિલાએ પુત્રની નજર સામે સુરતની વૃધ્ધાને પતાવી દીધી
સુરતના નાનપુરા વિસ્તારમાં એકલા રહેતા વૃધ્ધાની રાજકોટના કોઠારીયા સોલવન્ટ પાસે રહેતી મહીલાએ લુંટના ઇરાદે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પુત્ર સાથે મકાન જોવા આવેલી…
View More રાજકોટની મહિલાએ પુત્રની નજર સામે સુરતની વૃધ્ધાને પતાવી દીધીરાજકોટ સહિત રાજ્યભરના અનેક વેપારી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો
જસદણ શહેરના ચીતલીયા રોડ પર આવેલા સરદાર ચોક ખાતેના એક જાણીતા ઇલેક્ટ્રિક શો-રૂૂમ માલિક સાથે બોગસ નામ ધારણ કરી ગઠીયાએ રૂૂ. 1,03,500ની કિંમતના 2 એસી…
View More રાજકોટ સહિત રાજ્યભરના અનેક વેપારી સાથે છેતરપિંડી કરનાર ગઠિયો ઝડપાયો