ધોળે દિવસે જંગલેશ્ર્વરના શખ્સે સગીરાને મેસેજ કરી ઘરની બહાર બોલાવી બળજબરીથી કારમાં ઉઠાવી ગયો હતો શહેરના હાથીખાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા…
View More હાથીખાના વિસ્તારમાંથી 15 વર્ષની સગીરાનું અપહરણ કરી કારમાં અડપલા કર્યા, આરોપી ઝડપાયોCategory: રાજકોટ
ઉલ્ટીનું બહાનુ કાઢી મુસાફરોના ખીસ્સા સાફ કરતી રિક્ષા ગેંગના ત્રણ સાગરીત ઝડપાયા
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમે એક રીઢા ગુનેગારોની રિક્ષા ગેંગને પકડી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગેંગ રિક્ષામાં પેસેન્જરને બેસાડી, રિક્ષામાં પહેલેથી જ…
View More ઉલ્ટીનું બહાનુ કાઢી મુસાફરોના ખીસ્સા સાફ કરતી રિક્ષા ગેંગના ત્રણ સાગરીત ઝડપાયાઅરવિંદ કેજરીવાલા અને ભગવત માન આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે
આજથી ચાર દિવાના દિવસના પ્રવાસ માટે પાર્ટીના મુખ્ય સંયોજક અરવિંદ કેજરીવાલાને પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે ત્યાં વિવિધ…
View More અરવિંદ કેજરીવાલા અને ભગવત માન આજથી સૌરાષ્ટ્રના પ્રવાસેલૂઝ દૂધમાં વેજીટેબલ ફેટની મિલાલટ, નમૂના ફેઈલ
મહાનગરપાલિકાના ફુડ વિભાગ દ્વારા ગત માસે લેવામાં આવેલ લૂઝ દૂધનો લેબ રિપોર્ટ આવતાં આ દૂધમાં ફેટ વધારવા માટે વેજીટેબલ ફેટની મિલાવટ ખુલતાં નમુનો સબસ્ટાર્ન્ડડ જાહેર…
View More લૂઝ દૂધમાં વેજીટેબલ ફેટની મિલાલટ, નમૂના ફેઈલડાયાબિટીશની બીમારી છૂપાવ્યાનું જણાવી મેડિકલેઇમ નામંજૂર કરનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટની ફટકાર
વીમા કંપનીની સેવામાં ખામી હોવાનું જણાવી પોલીસીધારકને 1.44 લાખ વ્યાજ સહિત ચૂકવવા હુકમ મેડિકલ પોલિસીધારકે વીમો લેતી વખતે ડાયાબિટીસની બીમારી છૂપાવી હોવાનું જણાવી લીધેલી સારવારનો…
View More ડાયાબિટીશની બીમારી છૂપાવ્યાનું જણાવી મેડિકલેઇમ નામંજૂર કરનાર વીમા કંપનીને ગ્રાહક કોર્ટની ફટકારમોટોભાઈ યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી નાના ભાઈનું કારમાં અપહરણ, ધોલધપાટ કરી
શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા સરધારના નવાગામમાં રહેતાં યુવાનનો મોટોભાઈ કચ્છની યુવતીને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ નવાગામ આવી યુવાનનું કારમાં…
View More મોટોભાઈ યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી નાના ભાઈનું કારમાં અપહરણ, ધોલધપાટ કરીગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતો કિસ્સો, શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારી ભૂતપૂર્વ વિદ્યાર્થી બીજે પરણી ગયો
લગ્નની લાલચ આપી વિદેશ સેટ થવાના બહાને ત્યક્તા પાસેથી છ લાખ પણ પડાવ્યા શહરેમાં ગુરૂૂ અને શિષ્યને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રૈયારોડ પર…
View More ગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતો કિસ્સો, શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારી ભૂતપૂર્વ વિદ્યાર્થી બીજે પરણી ગયોબોડિયા ગેંગના લીડરને પકડવા એલસીબીનું ડુંગરાળ વિસ્તારમાં ઓપરેશન
45થી વધુ ગુનામાં સંડોવાયેલા રણજીત ઉર્ફે બોડિયાએ ગેંગ બનાવી 93થી વધુ ગુનાને અંજામ આપ્યો, ગેંગના લીડર સહિત 12ની ધરપકડ, હજુ ચાર સભ્યો ફરાર રાજકોટ સહીત…
View More બોડિયા ગેંગના લીડરને પકડવા એલસીબીનું ડુંગરાળ વિસ્તારમાં ઓપરેશનમંગળા રોડ ફાયરિંગ કેસમાં મરઘા ગેંગના સૂત્રધારને આશરો આપનારના જામીન મંજૂર
મંગળા રોડ પર આવેલી પ્રગતિ હોસ્પિટલ નજીક ગત તારીખ 29 10 25 ની મધ્યરાત્રીએ મરઘા અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધુંધી ફાયરિંગમાં પોલીસે બંને પક્ષે…
View More મંગળા રોડ ફાયરિંગ કેસમાં મરઘા ગેંગના સૂત્રધારને આશરો આપનારના જામીન મંજૂર24 કલાકમાં વેચાતુ પેટ્રોલ પાંચ કલાકમાં જ વેંચાઇ ગયું, અનેક પંપોમાં સ્ટોક ખલાસ
રાતભર પેટ્રોલપંપો પર અફરાતફરી, સવારે ફરી જથ્થો મંગાવાયો ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાના કારણે લોકો પેટ્રોલપંપો ઉપર ઉમટી પડતા રાતભર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને…
View More 24 કલાકમાં વેચાતુ પેટ્રોલ પાંચ કલાકમાં જ વેંચાઇ ગયું, અનેક પંપોમાં સ્ટોક ખલાસ