અનામત પ્લોટ અને ટીપીના રોડ પર સાત બાંધકામનો કડુસલો, રૂ.32 કરોડની જમીન ખુલ્લી કરાવાઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા પૂરી થતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકાની ટીપી…
View More મનપાનું બુલડોઝર લાંબા સમયે ધણધણ્યું, મવડી-નાનામવામાં ડિમોલિશનCategory: રાજકોટ
RMCને નાણાકીય વર્ષના પ્રથમ મહિને જ ટેક્સની આવક રૂા.100 કરોડને પાર
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ:-07-04ના રોજ થી વેરાની વસુલાત ચાલુ થયેલ છે. એડવાન્સ વેરો ચૂકવવાને 10% વળતર…
View More RMCને નાણાકીય વર્ષના પ્રથમ મહિને જ ટેક્સની આવક રૂા.100 કરોડને પારરૂડાએ બનાવેલી આવાસ યોજનાના 5 લાભાર્થીના ફ્લેટની ફાળવણી રદ
અનેક વખત તાકીદ કરવા છતાં બાકી હપ્તાની રકન ન ચૂકવતા લેવાયો નિર્ણય રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામા…
View More રૂડાએ બનાવેલી આવાસ યોજનાના 5 લાભાર્થીના ફ્લેટની ફાળવણી રદમનપા સંચાલિત શાળાનું ધો.10નું પરિણામ 70.88%
સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલનું 100 ટકા પરિણામ : વીર સાવરકર વિદ્યાલયનું સૌથી ઓછું પરિણામ 31.43 ટકા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ…
View More મનપા સંચાલિત શાળાનું ધો.10નું પરિણામ 70.88%રિંગ રોડ-1ની ધરમૂળથી થશે કાયાપલટ, સાઇકલ ટ્રેક પર મૂકાશે કાતર
પ્રથમ તબક્કે રૂૂ.15 કરોડના ખર્ચની પણ જોગવાઇ, ટેન્ડર માટે ચાલતી પ્રક્રિયા વચ્ચે આવતા બીઆરટીએસ ટ્રેકની પહોળાઇ પણ ઘટશે, રોડની બન્ને બાજુ ઉંચા પામ સહિતના વૃક્ષોનું…
View More રિંગ રોડ-1ની ધરમૂળથી થશે કાયાપલટ, સાઇકલ ટ્રેક પર મૂકાશે કાતરરાજકોટમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને 50 રૂપિયાની લાંચ મોંઘી પડી; 10 વર્ષની સજા અને 3 લાખનો દંડ
રાજકોટમાં 8 વર્ષ પૂર્વે વાહન ચેક ન કરવાના અવેજ પેટે એક માસ માટે લાંચ મળી ગયાની કાર્ડ બતાવી 50 રૂપિયાની લાંચ લેતાં ઝડપાયેલા ટ્રાફીક શાખાના…
View More રાજકોટમાં ટ્રાફિક શાખાના હેડ કોન્સ્ટેબલને 50 રૂપિયાની લાંચ મોંઘી પડી; 10 વર્ષની સજા અને 3 લાખનો દંડરાજકોટ PGVCLને લાગ્યું સ્માર્ટ મીટરનું ગ્રહણ?
પ્રથમ તબક્કામાં 22.57 લાખના ટાર્ગેટ સામે લાગ્યા માત્ર 6 લાખ મીટર, માત્ર 25 ટકા જ કામગીરી રાજકોટ ગ્રામ્યથી જૂનાગઢ સુધી 33.11 લાખ મીટર લગાડવા…
View More રાજકોટ PGVCLને લાગ્યું સ્માર્ટ મીટરનું ગ્રહણ?પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા આઘાતમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરના 150 ફુટ રીંગરોડ પર ઉમીયા ચોક પાસે આવેલ આકાશદીપ સોસાયટીમાં રહેતા બાવાજી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પુત્રીએ પ્રેમલગ્ન કરી લીધા હોય…
View More પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતા આઘાતમાં પિતાનો ગળાફાંસો ખાઇ આપઘાતવ્યાજખોરોએ દુકાન પચાવી પાડવાની ધમકી આપતા હેર સલૂનના ધંધાર્થીએ ઝેર પીધું
શહેરમાં રેલનગર વિસ્તારમાં આવેલ વિરસાવરકર ટાઉનશીપમાં રહેતાં અને નાગેશ્ર્વર ભવાની ચોક પાસે હેરસલૂનની દુકાન ધરાવતાં યુવાને વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળી રેસકોર્સ નજીક ઝેરી દવા પી લીધી…
View More વ્યાજખોરોએ દુકાન પચાવી પાડવાની ધમકી આપતા હેર સલૂનના ધંધાર્થીએ ઝેર પીધુંલગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ મંગેતરે લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ
શહેરના નાના મવા રોડ પર આવેલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતી એક યુવતીએ લગ્નના ગણતરીના દિવસો બાકી હોવા છતાં મંગેતરે લગ્ન કરવાની ના પાડી દેતા…
View More લગ્નની કંકોત્રી વહેંચાઈ ગયા બાદ મંગેતરે લગ્નનો ઈનકાર કરતા યુવતીનો આપઘાતનો પ્રયાસ