શહેરના રેલનગરમાં આવેલી ઝાંસી કી રાની ટાઉનસીપમાં કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે પડોશીઓ વચ્ચે થયેલા વિવાદમાં એક દંપતીનું જ્ઞાતિવિષયક અપમાન કરી ગાળો ભંડાયાની ઘટના સામે…
View More પાર્કિંગમાં ગાડીમાં નુકસાની કરવા મામલે થયેલા ઝઘડામાં દંપતીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યુંCategory: રાજકોટ
શેરીમાં ક્રિકેટ રમવા મામલે બાળક પર હુમલો, પરિવાર પર ‘બોટલ’ના ઘા કર્યા
થોરાળાનો બનાવ: દેવરાજ ગમે ત્યાં ભેગો થશે તો તેને જાનથી મારી નાખીશ, ધમકી આપી: કાકી-ભત્રીજાને ગંભીર ઇજા ભાવનગર રોડ પર આવેલી નવજીવન પાર્ક સોસાયટી પાસે…
View More શેરીમાં ક્રિકેટ રમવા મામલે બાળક પર હુમલો, પરિવાર પર ‘બોટલ’ના ઘા કર્યાકોઠારીયાની બંસી ડેરીનું દૂધ ‘મસ્તી મલાઈ પનીર’ આરોગ્ય માટે જોખમકારક
મનપાએ લીધેલો નમૂનો ફેલ: સાધુવાસવાણી રોડ પરની ગાયત્રી ડેરી, કિંગ્ઝ ડીલાઇટ આઇસ્ક્રીમ, લક્ષ્મીનગરમાં ગાયત્રી ડેરી પ્રોડક્ટમાંથી શંકાસ્પદ જણાતા આઈસ્ક્રીમ અને શ્રીખંડના નમૂના લઈને લેબ.માં મોકલાયા…
View More કોઠારીયાની બંસી ડેરીનું દૂધ ‘મસ્તી મલાઈ પનીર’ આરોગ્ય માટે જોખમકારકરાજકોટમાં ટ્રેન અડફેટે ધો.7ની છાત્રાનું મોત
રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા 25 વારીયા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ધો.7માં અભ્યાસ કરતી 13 વર્ષની છાત્રા અટીકા ફાટક પાસે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી જતા મોત…
View More રાજકોટમાં ટ્રેન અડફેટે ધો.7ની છાત્રાનું મોતલેન્ડગ્રેબિંગની બેઠક: ગ્રામ્યમાં ત્રણ કેસમાં ગુના દાખલ કરવા હુકમ
19 કેસમાં સમાધાન, 45 કેસ ડ્રોપ કરાયા, 4 પેન્ડિંગ જિલ્લામાં જમીન માફિયાઓ સામે કડક વલણ અપનાવવાના ભાગરૂૂપે સોમવારના રોજ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ…
View More લેન્ડગ્રેબિંગની બેઠક: ગ્રામ્યમાં ત્રણ કેસમાં ગુના દાખલ કરવા હુકમકાલે શહેરના 1600 ફાર્માસિસ્ટ હડતાળ પર
નકલી દવાઓનું વેચાણ ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે વધતા સ્થાનિકોના ધંધા પર અસર: રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો આગામી સપ્તાહમાં ફાર્મસીની ચાવી કલેકટરને સોંપાશે ગેરકાયદેસર…
View More કાલે શહેરના 1600 ફાર્માસિસ્ટ હડતાળ પરરાજકોટમાં વધુ એક હત્યા, ખૂની હુમલામાં ઘવાયેલા યુવાને દમ તોડયો
વાવડીમાં પૈસાની લેતી-દેતીમાં એક શખ્સે પથ્થરના ઘા ઝીંકી દીધા હતા રાજકોટ શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પૈસાની લેતી-દેતીના મામલે થયેલા ખૂની હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું…
View More રાજકોટમાં વધુ એક હત્યા, ખૂની હુમલામાં ઘવાયેલા યુવાને દમ તોડયોબે મિત્રોને દારુમાં ઝેર પાઈ પોતે પોલીસ સ્ટેશનમાં ઝેરી સ્પ્રે માર્યો
રાજકોટના હિસ્ટ્રીશીટરે ખેલ્યો મોતનો ખેલ, પોલીસને બાતમી આપ્યાની શંકાએ બે મિત્રોની ઠંડા કલેજે હત્યા વાટકામાં ઝેરી સ્પ્રે મારી તેમાં દેશી દારુ પાઈ મોતને ઘાટ ઉતાર્યા,…
View More બે મિત્રોને દારુમાં ઝેર પાઈ પોતે પોલીસ સ્ટેશનમાં ઝેરી સ્પ્રે માર્યોજેતપુર-આટકોટ-સુલતાનપુર-શાપરમાં પોલીસના દરોડા
710 બોટલ વિદેશી અને 600 લીટર દેશી દારુ સાથે ત્રણ શખ્સો ઝડપાયા, છ ફરાર રાજકોટ જીલ્લામાં પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પોલીસે અલગ-અલગ ચાર સ્થળોએ સપાટો બોલાવીને…
View More જેતપુર-આટકોટ-સુલતાનપુર-શાપરમાં પોલીસના દરોડાશાપરના કોન્ટ્રાક્ટરે આર્થિક ભીંસથી કંટાળી રીબડા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાત
યુવાનના મોતથી બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું શાપર વેરાવળમાં રહેતા અને કંપનીમાં ગાડીઓ ભાડે આપતા કોન્ટ્રાક્ટરે આર્થિક ભીંસથી કંટાળી રીબડા નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી…
View More શાપરના કોન્ટ્રાક્ટરે આર્થિક ભીંસથી કંટાળી રીબડા નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી કર્યો આપઘાત