રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદાજે 30 જેટલી સોસાયટીઓમાં લાગુ કરવામાં આવેલા અશાંતધારાની મુદત આગામી 27મી જૂને પૂર્ણ થવા જઈ રહી છે. વિસ્તારની વસ્તીની ભૌગોલિક…
View More ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની 30 સોસાયટીમાં અશાંતધારો લંબાવવા દરખાસ્તCategory: રાજકોટ
ખાણીપીણીના વધુ 63 સ્થળે દરોડા, પ્રખ્યાત શ્રીરામ રેસ્ટો. અને બાલાજી ઢોસા સીલ
સર્વેશ્વર ચોકમાં જાણીતા વર્ણિરાજ ફૂડઝોન સહિતની પેઢીઓ પણ ઝપટમાં આવી : કુલ 287 કિલો વાસી ખાદ્યસામગ્રીનો કરાયો નાશ રાજકોટમાં ખાદ્યજન્ય અને પાણીજન્ય રોગચાળાને કાબૂમાં રાખવા…
View More ખાણીપીણીના વધુ 63 સ્થળે દરોડા, પ્રખ્યાત શ્રીરામ રેસ્ટો. અને બાલાજી ઢોસા સીલવીંછિયાની પેઢીમાં એક કરોડ અને ગોંડલની પેઢીમાં સાયબર ફ્રોડના 50 લાખ જમા થયા
રાજકોટ જીલ્લા પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત સાયબર ફ્રોડના કરોડો રૂૂપિયા બેંક ખાતાઓમાં જમા થતાં પોલીસ એક્શનમાં આવી છે. ડિજિટલ ગુનાઓ આચરતા સાયબર…
View More વીંછિયાની પેઢીમાં એક કરોડ અને ગોંડલની પેઢીમાં સાયબર ફ્રોડના 50 લાખ જમા થયારાજકોટ જિલ્લાના વિવિધ હાઇવે પરના દબાણો 60 દિવસમાં દૂર કરવા આદેશ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ સલામતી અન્વયે સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાના પાલનની તાત્કાલિક અમલવારી થાય તે માટે રાજકોટ જિલ્લા હાઇવે સેફટી ટાસ્ક ફોર્સનું ગઠન કરવામાં આવ્યું છે.…
View More રાજકોટ જિલ્લાના વિવિધ હાઇવે પરના દબાણો 60 દિવસમાં દૂર કરવા આદેશઅમૂલના પ્લાન્ટનું 70 ટકા કામ પૂર્ણ, નવેમ્બરથી ટ્રાયલ
રાજકોટના આંગણે દૈનિક 20 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ થશે, 150 મે. ટન મિલ્ક પાઉડર, 100 ટન બટર અને 40 ટન ઘીનું થશે ઉત્પાદન સમગ્ર સૌરાષ્ટ્રના…
View More અમૂલના પ્લાન્ટનું 70 ટકા કામ પૂર્ણ, નવેમ્બરથી ટ્રાયલવિરાણી હાઇસ્કૂલમાં અમારી અરજી રદ થઇ પણ જમીન સરકારી ઠરી છે એ અમારી જીત
રાજકોટના મધ્યમાં આવેલી ઐતિહાસિક શ્રી શામજી વેલજી વિરાણી વિવિધાલક્ષી શાળાની જમીનને લઈને ચાલતા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. વિરાણી મેદાન બચાવો સમિતિ અને વિદ્યાર્થીઓ દ્વારા…
View More વિરાણી હાઇસ્કૂલમાં અમારી અરજી રદ થઇ પણ જમીન સરકારી ઠરી છે એ અમારી જીતવીજપોલનું ખેડૂતોને વળતર મળવું જ જોઈએ, અદાણી સાથે વાત કરશું : આઠવલે
સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો દ્વારા પોતાની જમીનોમાં ગેરકાયદેસર રીતે અથવા સંમતિ વિના નાખવામાં આવતા વીજ પોલ (ખંભાઓ) સામે ચલાવવામાં આવી રહેલા ઉગ્ર આંદોલન વચ્ચે કેન્દ્રીય…
View More વીજપોલનું ખેડૂતોને વળતર મળવું જ જોઈએ, અદાણી સાથે વાત કરશું : આઠવલેપાણી પ્રશ્ને મહિલાઓ વિફરી, કુવાડવા રોડ ચક્કાજામ
રાજકોટના કુવાડવા રોડ પર આવેલી શ્રીરામપાર્ક, ભગવતીપાર્ક સહિતની સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસોથી પાણીના ધાંધિયા ચાલી રહ્યા છે. ચાર-પાંચ દિવસે પાણી આવે છે અને એ પણ…
View More પાણી પ્રશ્ને મહિલાઓ વિફરી, કુવાડવા રોડ ચક્કાજામરાતૈયા ગામે ખૂંટિયાનો આતંક, મહિલાને ઢીકે ચડાવતા ગંભીર ઇજા
રાજકોટના રાતૈયા ગામે ખુંટીયાનો ત્રાસ જોવા મળ્યો હતો. વેવાઇના ખબર પુછવા ગયેલા પાળ ગામના એક મહિલાને ખુટિયાએ ઢીંકે ચડાવી પછાડી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર…
View More રાતૈયા ગામે ખૂંટિયાનો આતંક, મહિલાને ઢીકે ચડાવતા ગંભીર ઇજામત પત્નીને આપ્યા પણ વહીવટ ‘પતિદેવો’ જ કરશે!
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)માં ફરી એકવાર ‘પતિરાજ’નો મામલો સામે આવ્યો છે. વોર્ડ નંબર-2ના વિકાસકાર્યો અંગે અધિકારીઓ સાથે યોજાયેલી મહત્વની બેઠકમાં કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા અને મીનાબા…
View More મત પત્નીને આપ્યા પણ વહીવટ ‘પતિદેવો’ જ કરશે!