ગુજરાત સરકાર દ્વારા જમીન અને મિલ્કતોની જંત્રી વધારા માટે સુચિત જંત્રીદરો વેબસાઈટ ઉપર મુક્યા છે. ત્યારે ગત વર્ષે 2023માં વધારવામાં આવેલા જંત્રીદરોની સરખામણીએ ત્રણ-ત્રણ હજાર…
View More રૂડા બહારના ગામડાંઓમાં ખેતીની જમીનોના સૂચિત જંત્રી દરોમાં અધધધ 6583 ટકા સુધીનો વધારો, ખેડૂતોમાં ભારે ઊહાપોહCategory: રાજકોટ
પૂજારા પ્લોટમાં છ વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીથી મોત
રાજ્યમાં હાલ રોગચાળો વકરી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેરમાં શરદી, ઉધરસ, મેલેરીયા, ડેન્ગ્યુ, કમળા અને તાવ સહિતના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ભકિતનગર સર્કલ…
View More પૂજારા પ્લોટમાં છ વર્ષની બાળકીનું ઝાડા-ઊલટીથી મોતનવા નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ કોપી કેસ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દિવાળીના વેકેશન બાદ તુરંત જ સેમેસ્ટર-3 અને 5 ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં ગુજરાતીના પેપરમાં એક વિદ્યાર્થી ગેરરિતી કરતા ઝડપાયો હતો તેની…
View More નવા નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ કોપી કેસપોથી યાત્રા સાથે માનસ સદ્ભાવનાનું મંગલાચરણ
વૃદ્ધો અને વડિલોના લાભાર્થે મોરારિબાપુ સદ્ભાવના માનસ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્ર્વિ રામકથાની શરૂઆત પૂર્વે આજે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી આ પોથીયાત્રા વિરાણી હાઇસ્કૂલ…
View More પોથી યાત્રા સાથે માનસ સદ્ભાવનાનું મંગલાચરણરાજકોટ-રાજુલા સહિત ગુજરાતની 4 સહકારી બેંકોને દંડ ફટકારતી આરબીઆઇ
ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેણે ગુજરાતની ઘણી સહકારી બેંકો પર નિયમનકારી માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ નાણાકીય દંડ લાદ્યો છે. આમોદ,…
View More રાજકોટ-રાજુલા સહિત ગુજરાતની 4 સહકારી બેંકોને દંડ ફટકારતી આરબીઆઇલીંબડીની હોટલમાં પેટ્રોલ-ડીઝલ ચોરીનું કૌભાંડ, રાજકોટના ત્રણ સહિત 6 શખ્સો ઝડપાયા
રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર લીંબડી પાસેના કટારીયા ગામના પાટિયા નજીક આવેલ હોટલ ક્રિષ્ના કાઠિયાવાડી પાછળ ઓઇલ કંપનીના ટેન્કરમાંથી ડીઝલ-પેટ્રોલની ચોરી કરી ચોરી કરેલું ડીઝલ-પેટ્રોલ બજાર…
View More લીંબડીની હોટલમાં પેટ્રોલ-ડીઝલ ચોરીનું કૌભાંડ, રાજકોટના ત્રણ સહિત 6 શખ્સો ઝડપાયાહાઈવે ઉપર રખડતા ઢોરના માલિકો સામે કાર્યવાહી કરાશે
અકસ્માત ઘટાડવા ડાયવર્ઝન પાસેના રોડ સમૂધ બનાવવા અને બ્લેક સ્પોટ અંગે વાહનચાલકો માટે ચેતવણી લગાવવા તાકીદ: રાજકોટ ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલિંગની બેઠકમાં લેવાયેલ નિર્ણય નિવાસી…
View More હાઈવે ઉપર રખડતા ઢોરના માલિકો સામે કાર્યવાહી કરાશેજીયો સહિતની અનેક કંપનીઓના મોબાઈલ ટાવરોને જપ્તીની નોટિસ
410 કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા વેરા વિભાગે સીલિંગ, જપ્તી અને ડિમાન્ડ નોટિસ સહિતની કાર્યવાહી પુરજોશમાં શરૂ કરી રાજકોટ શહેરમાં આવેલ 5.40 લાખ મિલ્કતો પૈકી અડધો…
View More જીયો સહિતની અનેક કંપનીઓના મોબાઈલ ટાવરોને જપ્તીની નોટિસરાજકોટ નાગરિક બેંકના ચેરમેનપદે પાઠક અને વા.ચેરમેનપદે જીવણભાઇ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ચુંટણી પ્રક્રિયામાં આજરોજ, તા. 22ને શુક્રવારે, ચેરમેન માટે દિનેશભાઈ પાઠક અને વાઈસ ચેરમેન માટે જીવણભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું અને…
View More રાજકોટ નાગરિક બેંકના ચેરમેનપદે પાઠક અને વા.ચેરમેનપદે જીવણભાઇટેઇલરની દુકાને માલ આપવા ગયેલા કાપડના વેપારીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સીહત રાજયભારમાં હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે શહેરમા હાર્ટ એટેકથી વધુ ભોગ લેવાયો છે. યાજ્ઞિક રોડ પર ટેઇલરની દુકાને માલ આપવા…
View More ટેઇલરની દુકાને માલ આપવા ગયેલા કાપડના વેપારીનું હાર્ટએટેકથી મોત