પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી…
View More PGVCLનો સપાટો: શહેરમાંથી 4 દી’માં 364 કનેકશનમાંથી 1.48 કરોડની ચોરી પકડીCategory: રાજકોટ
કરોડોની સરકારી જમીન દબાવનારને 12,501નો દંડ!
રાજકોટ તાલુકાની મામલતદાર કચેરી દ્વારા કરોડોની સરકારી જમીનો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર કે. એચ. મકવાણાની કોર્ટમાં ચાલેલા…
View More કરોડોની સરકારી જમીન દબાવનારને 12,501નો દંડ!લોક અદાલતમાં 37 હજાર પેન્ડિંગ કેસની સુનાવણી હાથ ધરાઇ
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીના આદેશથી સમગ્ર રાષ્ટ્ર લેવલે તા.11 ને શનિવારના રોજ રાષ્ટ્રીય મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવેલુ તેના ભાગરુપે ગુજરાત રાજ્ય…
View More લોક અદાલતમાં 37 હજાર પેન્ડિંગ કેસની સુનાવણી હાથ ધરાઇલક્ષ્મીનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધિંગાણું
રાજકોટ શહેરના લક્ષ્મીનગર મેઇન રોડ પર ગત રાત્રિના સુમારે બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે ગંભીર હિંસક અથડામણ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી…
View More લક્ષ્મીનગરમાં જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ધિંગાણુંહોટલ સંચાલકની હત્યામાં દેવળિયા વાડીએથી બે પિસ્તોલ અને 8 કાર્ટીસ કબજે કરાયા
શહેરના નાનામવા વિસ્તારમાં માત્ર બાઇક ધીમે ચલાવવા જેવી બાબતમાં ઠપકો આપવા બદલ એક આશાસ્પદ યુવકની ફાયરીંગ કરી હત્યા કરી દેવામાં આવી હોય આ ઘટનામાં તપાસ…
View More હોટલ સંચાલકની હત્યામાં દેવળિયા વાડીએથી બે પિસ્તોલ અને 8 કાર્ટીસ કબજે કરાયારેલવે સ્ટેશન પરથી 1.980 કિલો ગાંજા સાથે બિહારી શખ્સ ઝડપાયો
શહેરમાં માદક પદાર્થનો વેપલો અટકાવવા અને હેરાફેરી રોકવા માટે પોલીસ સક્રિય થઇ છે. ત્યારે રેલવે એલસીબીએ બાતમીના આધારે રેલવે સ્ટેશન પરથી 1.980 કિલો ગાંજાના જથ્થા…
View More રેલવે સ્ટેશન પરથી 1.980 કિલો ગાંજા સાથે બિહારી શખ્સ ઝડપાયોઅંધેરી નગરી ને ગંડુરાજા: સિવિલમાં નળ બચાવવા ટોઇલેટને તાળા!
ચોર-ચક્કાઓના ત્રાસના કારણે ઓ.પી.ડી. વિભાગના ત્રણ માળના લેડિઝ-ટોઇલેટ એક મહિનાથી સંપૂર્ણ બંધ, જેન્ટ્સ ટોઇલેટમાં સાંજે 6થી સવારે 8 સુધી રજા તસ્કરોથી નળ બચાવવા સ્ટાફની કઠણાઇ…
View More અંધેરી નગરી ને ગંડુરાજા: સિવિલમાં નળ બચાવવા ટોઇલેટને તાળા!AVPT પાછળના નવા અન્ડરબ્રિજમાં ભયાનક ટ્રેન દુઘર્ટનાનું જોખમ
બ્રિજ બન્યા પછી આ માત્ર બીજા જ ચોમાસામાં સ્લેબના પોપડાં ખરવા લાગ્યા, છતના સાંધા નોખા પડવા લાગ્યા રાજકોટના એસ્ટ્રોન ચોક, અમિનમાર્ગ, ટાગોર રોડ, હેમગુઢવી હોલ…
View More AVPT પાછળના નવા અન્ડરબ્રિજમાં ભયાનક ટ્રેન દુઘર્ટનાનું જોખમરાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં નહિવત વરસાદ, વાવણી હજુ બાકી
રાજ્યમાં ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત કેટલાક જિલ્લાઓના…
View More રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં નહિવત વરસાદ, વાવણી હજુ બાકીપડધરી પોલીસ લાઇનનો વીડિયો ઉતારી કોન્સ્ટેબલને ધમકી આપનાર રાજકોટના બે પત્રકાર સામે ગુનો નોંધાયો
પડધરી પોલીસ લાઈનમાં બાઈક ગેરકાયદેસર પ્રવેશ કરી પોતાને પત્રકાર ઓળખાવી પોલીસ લાઇનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર રાજકોટના બે પત્રકારોએ માથાકૂટ કરી ફરજ પરના…
View More પડધરી પોલીસ લાઇનનો વીડિયો ઉતારી કોન્સ્ટેબલને ધમકી આપનાર રાજકોટના બે પત્રકાર સામે ગુનો નોંધાયો