મોટાભાઈ વિવેક ભેડા પણ 2021ની બેચના IPS, એક જ પરિવારમાં બે બે ઝળહળતા સિતારા આવકવેરા અધિકારીની 78મી બેચના વિદાય સમારંભમાં એકેડેમિક્સ, એન્ફોર્સમેન્ટ મેનેજમેન્ટ અને આઈટી-ઓપરેશન્સના…
View More રાજકોટના દુષ્યંત ભેડાને બેસ્ટ ટ્રેઈની IRSનો ગોલ્ડ મેડલCategory: રાજકોટ
પડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણ
પડધરીના હરીપર (ખારી) ગામે ખરાબામાં ખાતર નાખવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા એક જ પરિવારના ચાર…
View More પડધરીના હરીપર ગામે ખરાબામાં ખાતર નાખવા બાબતે જૂથ અથડામણશાપરના દુષ્કર્મ કેસમાં કારખાનેદાર બાદ ભોગ બનનાર યુવતીએ પણ વખ ઘોળ્યું
શાપર દુષ્કર્મ કેસમાં કારખાનેદાર યુવક બાદ હવે યુવતીએ પણ આપઘાત પ્રયાસ કર્યો છે. રાજકોટના પટેલ યુવકે અગાઉ દુષ્કર્મ ફરિયાદ થાય એ પહેલા ઝેરી દવા પીધેલી.…
View More શાપરના દુષ્કર્મ કેસમાં કારખાનેદાર બાદ ભોગ બનનાર યુવતીએ પણ વખ ઘોળ્યુંવાછકપર બેડી ગામે પ્રેમલગ્ન કરનાર યુવકને બેફામ માર મારી પત્નીનું અપહરણ
રાજકોટ શહેરના વાછકપર બેડી ગામમાં એક ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્નથી નારાજ પિયર પક્ષના સભ્યોએ દીકરીનું તેના સાસરેથી અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.…
View More વાછકપર બેડી ગામે પ્રેમલગ્ન કરનાર યુવકને બેફામ માર મારી પત્નીનું અપહરણફૂડ સ્ટ્રીટમાં દારૂડિયાઓનો આતંક, મહિલાઓને બેફામ ગાળાગાળી
અયોધ્યા સર્કલ પાસે અડધો કલાક ઉત્પાત મચાવી ટ્રાફિકજામ કર્યો, એક શખ્સ કારમાં નાસી છુટયો, બીજાને પોલીસે પોખ્યો 150 ફૂટ રિંગ રોડ પરના અયોધ્યા ચોક પાસે…
View More ફૂડ સ્ટ્રીટમાં દારૂડિયાઓનો આતંક, મહિલાઓને બેફામ ગાળાગાળીરાજકોટ નજીક ‘ઝીબ્રાનો વુડ્સ વિલા’માંથી જુગાર ક્લબ ઝડપાઇ, 6 શખ્સોની ધરપકડ
રાજકોટની ભાગોળે ખંભાળા ગામની સીમમાં આવેલ ’ઝીબ્રાનો વૂડ્સ વિકેન્ડ વિલામાં ચાલતી જુગારક્લબ ઉપર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા…
View More રાજકોટ નજીક ‘ઝીબ્રાનો વુડ્સ વિલા’માંથી જુગાર ક્લબ ઝડપાઇ, 6 શખ્સોની ધરપકડડ્રગ પેડલરોની માહિતી પોલીસને આપો : શહેર પોલીસ કમિશનર
શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ નશીલા પદાર્થોના વેચાણ સામે કડક પગલા ભરવા સૂચના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની અધ્યક્ષતામાં રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની…
View More ડ્રગ પેડલરોની માહિતી પોલીસને આપો : શહેર પોલીસ કમિશનરકરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે બઘડાટી : બંનેને ઈજા
શહેરમાં કરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં બન્નેને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતાં. રિસામણે બેઠેલી પત્ની પાસે રહેલા…
View More કરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે બઘડાટી : બંનેને ઈજાભચાઉ આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયેલા રાજકોટના યુવકની અનૈતિક સંબંધની શંકાએ હત્યા
મુળ ભચાઉનો વતની અને હાલ રાજકોટમાં રહેતો યુવાન આઠ દિવસ પૂર્વે ભચાઉમાં આયુષ્માન કાર્ડ કઢાવવા માટે ગયો હતો ત્યારે પરસ્ત્રી સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાએ…
View More ભચાઉ આયુષ્યમાન કાર્ડ કઢાવવા ગયેલા રાજકોટના યુવકની અનૈતિક સંબંધની શંકાએ હત્યારૈયા ચોકડી પાસેથી બે બાંગ્લાદેશી મહિલા પકડાઇ, ડિપોર્ટ કરવા કાર્યવાહી
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશના નાગરિકો સામે એસઓજી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરના રૈયા ચોકડી વિસ્તારમાંથી…
View More રૈયા ચોકડી પાસેથી બે બાંગ્લાદેશી મહિલા પકડાઇ, ડિપોર્ટ કરવા કાર્યવાહી