વાડી માલિક અને સપ્લાયરની શોધખોળ, ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે દરોડો રાજકોટના વીછિયા તાલુકાના હડમતિયા અને મોટી લાખાવડ ગામ નજીક આવેલ એક વાડીમાં એલસીબીએ બાતમીના આધારે…
View More વીંછિયાના હડમતિયા ગામની વાડીમાંથી રૂા. 6.26 લાખના દારૂ-બીયરનો જથ્થો ઝડપાયોCategory: રાજકોટ
વોર્ડ નં. 18માં 14.91 કરોડના ખર્ચે બનશે કોમ્યુનિટી હોલ
કોઠારિયા વિસ્તારની કોમ્યુનિટી હોલની વર્ષો જૂની માંગ સ્વીકારાઈ, ટેન્ડર પ્રસિદ્ધ રાજકોટ શહેરના ત્રમેય ઝોન વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ સેન્ટ્રલઝોન ત્યાર…
View More વોર્ડ નં. 18માં 14.91 કરોડના ખર્ચે બનશે કોમ્યુનિટી હોલલોકઅપમાં ત્રણ યુવકને માર મારવાના પ્રકરણમાં પી એસઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમ
પડધરીમાં રહેતા માવજીભાઈ જેમલભાઈ ગોહિલ, મુકેશભાઈ રણજીતભાઈ ગોહિલ તથા ઉમેદભાઈ રામજીભાઈ ડોડીયાને પડધરી પોલીસના તત્કાલીન પી.એસ.આઈ. જે.વી. વાઢીયા તથા અન્ય પોલીસ કર્મચારીઓએ તા.9-11-19 ના…
View More લોકઅપમાં ત્રણ યુવકને માર મારવાના પ્રકરણમાં પી એસઆઈ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા કોર્ટનો હુકમબાકીદારોની 32 મિલકતો સીલ, વધુ બે નળ જોડાણ કાપતું મનપા
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજરોજ ત્રણેય ઝોનમાં વધુ 32 મિલ્કતો સીલ કરી રહેણાકના બે નળ જોડાણ કાપી સ્થળ પર રૂા. 43.37 લાખની વેરાવસુલાત…
View More બાકીદારોની 32 મિલકતો સીલ, વધુ બે નળ જોડાણ કાપતું મનપામુખ્ય માર્ગો પરથી દબાણરૂપ 2052 રેંકડી, કેબિન, પાથરણાં, બેનરો જપ્ત
એસ્ટેટ વિભાગે દબાણકર્તાઓ પાસેથી રૂા. 2.90 લાખનો દંડ વસુલ્યો રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજરોજ રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ…
View More મુખ્ય માર્ગો પરથી દબાણરૂપ 2052 રેંકડી, કેબિન, પાથરણાં, બેનરો જપ્તરાજકોટમાં ફરી ગેંગવોર, પેંડા ગેંગના સાગરિત ઉપર ફાયરિંગ
મકરસંક્રાંતિએ થયેલી માથાકુટમાં પાંચ દિવસ પૂર્વે જામીન મુક્ત થયેલ શખ્સ ઉપર બદલો લેવા ગોળીબાર કર્યો પેંડા ગેંગ અને જંગલેશ્ર્વરની ટોળકી વચ્ચેની માથાકૂટ ચરમ સીમાએ, પોલીસની…
View More રાજકોટમાં ફરી ગેંગવોર, પેંડા ગેંગના સાગરિત ઉપર ફાયરિંગરાજકોટમાં ધોળા દિવસે કારમાં સગીરા ઉપર દુષ્કર્મ
ફરવાના બહાને ત્રણ શખ્સો કારમાં ઉઠાવી ગયા, બે નાસ્તો લેવા ગયા અને એકે કારની પાછલી સીટમાં જ કુકર્મ આચર્યુ, આરોપી સકંજામાં રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની…
View More રાજકોટમાં ધોળા દિવસે કારમાં સગીરા ઉપર દુષ્કર્મCBSE દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ
CBSE દ્વારા આજથી ધો-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢા મીઠા કરાવી અને આવકારવામા…
View More CBSE દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો શાંતિપૂર્ણ પ્રારંભ‘પરંપરા-ગુરુ શિષ્યની’માં ભરત નાટ્યમની શુદ્ધ કૃતિઓ રજૂ કરાઈ
રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે ભરતનાટ્યમ નૃત્ય શીખવાડતી સંસ્થા તાંડવ નર્તન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ ડાન્સ દ્વારા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગ થી પરંપરા- ગુરુ શિષ્યની…
View More ‘પરંપરા-ગુરુ શિષ્યની’માં ભરત નાટ્યમની શુદ્ધ કૃતિઓ રજૂ કરાઈહૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: પાંચનાં મોત
હોટલે ચા પીવા ગયેલા મનપાના નિવૃત્ત કર્મી અને વેપારી સહિત પાંચેય લોકો બેભાન હાલતમાં ઢળી પડ્યા રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ…
View More હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: પાંચનાં મોત