પતિના હિમોફિલિયા રોગ વિશે જાણ હોવા છતાં લગ્ન કર્યા અને સાચા અર્થમાં જીવન સંગીની બન્યા ડો.સોનલ સાકરિયા જન્મ સાથે જન્મતા અને મૃત્યુ સાથે મૃત્યુ પામતા…
View More પતિને સાજા કરવાની જીદ સામે નિયતિએ પણ ઝૂકવું પડ્યુંCategory: વિશેષ અંક
આજનું શિક્ષણ માનવ જીવનમાં કેટલું સફળ છે??
આપણા જીવનમાં શિક્ષણ એ એક એવું શક્તિશાળી પાસું છે, જે વ્યક્તિ માટે માત્ર રોજગારી કે જીવનનિર્વાહ ચલાવનાર માધ્યમ જ નથી, પરંતુ જીવનને જીવવાની એક અનોખી…
View More આજનું શિક્ષણ માનવ જીવનમાં કેટલું સફળ છે??ઓન લાઈન ફૂડ ઓર્ડરના ટ્રેન્ડ વચ્ચે ઘરની રસોઈનો સ્વાદ શીખવે છે આ કૂકિંગ એક્સપર્ટ
સગાઈ નક્કી થયેલ દીકરી, વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ,સ્કૂલે જતા બાળકોની માતાઓ તેમજ પોતાનું રેસ્ટોરાં, ક્લાઉડ કિચન ખોલવા માગતા શેફ માટે આવા ક્લાસીસ આશીર્વાદરૂપ છે આજે…
View More ઓન લાઈન ફૂડ ઓર્ડરના ટ્રેન્ડ વચ્ચે ઘરની રસોઈનો સ્વાદ શીખવે છે આ કૂકિંગ એક્સપર્ટવિશ્વને સ્ત્રી દાક્ષિણ્યની દિશા દેખાડે છે દ્વારિકાનાથ
શ્રીકૃષ્ણ નામ લઈએ એટલે ફરફરતું મોરપીંછ, સૂરોમાં તરબોળ વાંસળી,પીળું પીતાંબર,નમણી ગાયો, કાન ઘેલી ગોપીઓ,વ્રજ નિકુંજમાં વિહરતા રાધાજી તેમજ બાળ કૃષ્ણના તોફાનો માણતા યશોદાજી સહિત અગણિત…
View More વિશ્વને સ્ત્રી દાક્ષિણ્યની દિશા દેખાડે છે દ્વારિકાનાથજીવથી શિવ સુધી પહોંચાડનાર નૃત્ય સાધનામાં રત ભાઈ-બહેનની જોડી
ક્રિષ્નાબેન સુરાણી અને જીજ્ઞેશભાઈ સુરાણી આ ભાઈ-બહેનની જોડી ભરતનાટ્યમને આગળ વધારવા સાધના કરે છે, પરિશ્રમ કરે છે અને નૃત્યને સમર્પિત જીવે છે જીવન ગુરુ શિષ્ય…
View More જીવથી શિવ સુધી પહોંચાડનાર નૃત્ય સાધનામાં રત ભાઈ-બહેનની જોડીવિમ્બલ્ડનના આકાશમાં ઉડાન ભરતી સોરઠની દીકરી
ટેનિસ રમત માટે પૂરતી સુવિધાનો અભાવ અને અનેક અવરોધો વચ્ચે વિમ્બલ્ડન સ્પર્ધામાં પહોંચી દેશ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું જેન્સી કાનાબારે અંડર 14 કેટેગરીમાં વિમ્બલ્ડન સ્પર્ધામાં…
View More વિમ્બલ્ડનના આકાશમાં ઉડાન ભરતી સોરઠની દીકરીઆમીર ખાનના paani પ્રોજેક્ટમાં રાજકોટની દીકરીનું પાણીદાર યોગદાન
પાની ફાઉન્ડેશન અને સત્યમેવ જયતે ટેલિવિઝન શોમાં રાજકોટના લિપિ મહેતાનું યોગદાન રાજકોટવાસીઓને આપે છે પ્રેરણા અને ગૌરવ પાની ફાઉન્ડેશનના ફાઉન્ડર આમીર ખાન એનજીઓની દરેક…
View More આમીર ખાનના paani પ્રોજેક્ટમાં રાજકોટની દીકરીનું પાણીદાર યોગદાનટકાઉ વિકાસ માટે સંતુલિત વસ્તી
દુનિયા આજે જ્યાં ઊભી છે, ત્યાં વિકાસ અને વિનાશ વચ્ચે એક આછી પાતળી છતાં અદ્રશ્ય લકીર ખડી છે. આ લકીર એટલે કે, વધતી જતી જનસંખ્યા…
View More ટકાઉ વિકાસ માટે સંતુલિત વસ્તીઆત્મવિશ્વાસના જોરે આગળ વધતી અદાકારા: ડોનલ બિષ્ટ
રાજસ્થાનનાં અલ્વર શહેરની ડોનલ બિષ્ટ પ્રાથમિક શિક્ષણ ત્યાં પૂરું કરીને તેનાં મમ્મી, પપ્પા જોડે નોઈડા જતી રહી. કોલેજ માટે મુંબઈ પર પસંદગી ઉતારી. નાની ઉંમરે…
View More આત્મવિશ્વાસના જોરે આગળ વધતી અદાકારા: ડોનલ બિષ્ટસંગીતના સથવારે જીત્યા જિંદગીનો જંગ
ડાકોરના કથાકાર તરીકે જાણીતા ગાયત્રીબેન શાસ્ત્રી હિન્દી, ગુજરાતી, પંજાબી, મારવાડી, સિંધી, ભોજપુરી, મૈથીલી ભાષામાં ભજનો ગાય છે તેમજ શિવકથા, રામકથા, દેવી ભાગવત, સુંદરકાંડ વગેરે કરે…
View More સંગીતના સથવારે જીત્યા જિંદગીનો જંગ