જાણીતા વાર્તાકાર, લોકસાહિત્યકાર પદ્મશ્રી સ્વ.જોરાવરસિંહ જાદવના પુત્રી અને સુપ્રસિદ્ધ કલાકાર ખોડીદાસભાઈ પરમારના પુત્રવધૂ રાજેશ્રીબેન પરમાર બંને પરિવારનું નામ કરે છે ઉજળું છેલ્લા 35 વર્ષથી લોકસંગીતની…
View More લોકસંગીતની રખેવાળી વચ્ચે હાલરડાંનો સાદCategory: વિશેષ અંક
પ્રતિકૂળતા વચ્ચે કલા સંગ પ્રગટાવ્યો આત્મવિશ્વાસનો દીવડો
સિંગલ મધર એવા મિલિબેન રાણપરા લીપન આર્ટ, મોઝેક આર્ટ, ફ્લુઈડ પેઈન્ટિંગ કરી જીત્યા છે જીવન જંગ Be kind, have courage and believe in a little…
View More પ્રતિકૂળતા વચ્ચે કલા સંગ પ્રગટાવ્યો આત્મવિશ્વાસનો દીવડોપોતાનું નામ સાર્થક કરી સેવાની જ્યોતને રાખે છે અખંડ
જીવનના અવરોધો વચ્ચે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી જીવનને સાર્થક બનાવે છે ભાવનાબેન કલોલા આ એક એવી સ્વયંસિધ્ધા નારીની વાત છે જે જીવનની અનેક પ્રકારની પ્રતિકૂળતાઓ…
View More પોતાનું નામ સાર્થક કરી સેવાની જ્યોતને રાખે છે અખંડપિતા : મૌન ત્યાગનો અદૃશ્ય મહાસાગર
માતાના પ્રેમ વિશે દુનિયા ઘણી ઘણી ઉપમા આપતી હોય છે. જેમકે કવિઓ કવિતાઓ લખે છે, લેખકો કરૂણાની મૂર્તિ માટે સરસ લેખ લખતા હોય છે, “જનનીની…
View More પિતા : મૌન ત્યાગનો અદૃશ્ય મહાસાગરચોરવાડનું રતન હોંગકોંગની ભૂમિ પર ચમક્યું : મેડલની જીત સાથે બનાવ્યો નવો રેકોર્ડ
ધોરણ 12ની પરીક્ષામાં ડ્રોપ લઈ ટૂર્નામેન્ટની તૈયારી કરવાના કોચના નિર્ણયને કાજલ વાજાએ અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ખરો કરી બતાવ્યો મેડલની તીવ્ર ભૂખ,…
View More ચોરવાડનું રતન હોંગકોંગની ભૂમિ પર ચમક્યું : મેડલની જીત સાથે બનાવ્યો નવો રેકોર્ડપગમાં કેલીપર છતાં મનની શક્તિથી જીત્યા જીવનની બાજી
મુશ્કેલીમાંથી રસ્તો કાઢતી વખતે માઈન્ડ પાવરનો ઉપયોગ કરતા શોભનાબેન શાહનું માનવું છે કે મનથી હારશો નહીં તો જીત મેળવી શકશો અશક્ત પગ સાથે શોભનાબેન શાહે…
View More પગમાં કેલીપર છતાં મનની શક્તિથી જીત્યા જીવનની બાજીઆલિયા ભટ્ટના હેન્ડ પેઇન્ટેડ ડ્રિમી ગાઉન સાથે બાંસુરીની કલા પહોંચી કાન ફેસ્ટિવલમાં
ફ્રાન્સના કાન ફેસ્ટિવલમાં અભિનેત્રી આલિયા ભટ્ટના ફર્સ્ટ ડે ફર્સ્ટ લુકમાં સિમ્પલ છતાં રોયલ દેખાવમાં અમદાવાદના આર્ટિસ્ટ બાંસુરી ચોકસીનો મહત્વનો ફાળો બાંસુરી ચોકસીને અદ્ભુત ગ્રીન મીન્ટ…
View More આલિયા ભટ્ટના હેન્ડ પેઇન્ટેડ ડ્રિમી ગાઉન સાથે બાંસુરીની કલા પહોંચી કાન ફેસ્ટિવલમાંસરરર ચાલતી સાઈકલે પહોંચાડ્યા સફળતાની મંઝિલે
મલ્ટિપલ રાઇડ્સ અને વિવિધ અંતર સાથે 50 કિ.મી.થી લઈને 1200 કિ.મી. સુધીની 65,000 કિ.મી. રાઈડ કરી છે આરતીબેન ચાપાણીએ ગૃહિણીનું જીવન જીવતા આરતીબેન ચાપાણીના જીવનમાં…
View More સરરર ચાલતી સાઈકલે પહોંચાડ્યા સફળતાની મંઝિલેપરિવાર અને પેશન વચ્ચે ખીલ્યું સ્વપ્ન સૂરોનું
પોતાની જાતને પર્ફોર્મર ગણતા જેતલબેન સોની ગીતો ગાતી વખતે જે રીતે શ્રોતાઓને ઝૂમવા મજબૂર કરી દે છે તે ખરેખર છે કાબિલેદાદ મુંબઈમાં ખૂબ જાણીતા ગ્રુપમાં…
View More પરિવાર અને પેશન વચ્ચે ખીલ્યું સ્વપ્ન સૂરોનુંઘુંઘરુંનો રણકાર ઉંમરને હરાવી કરે છે સ્વપ્નાઓ સાકાર
ઉંમરના ચાર-પાંચ દાયકા પછી અનેક અવરોધો વચ્ચે પણ નૃત્યકલા દ્વારા તેઓએ પોતાના જીવનમાં મેળવ્યો છે આનંદ અને આત્મવિશ્વાસ કોઈએ દીકરીને જોઈને,કોઈકે સમય પસાર કરવા,તો કોઈકે…
View More ઘુંઘરુંનો રણકાર ઉંમરને હરાવી કરે છે સ્વપ્નાઓ સાકાર