રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર શહેરોમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે છે. દિલ્હીના ઘણા એવા વિસ્તારો છે જે રેડ ઝોનમાં છે. તો એકયુઆઇ 1000થી ઉપર અથવા તેની…
View More દિલ્હીમાં AQI 1000ને પાર: ઝેરી શ્ર્વાસ લેવો 49 સિગરેટ પીવા બરાબરCategory: રાષ્ટ્રીય
મહારાષ્ટ્ર-ઝારખંડમાં કાલે મતદાન: ભાજપ-વિપક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
લોકસભાની ચૂંટણીમાં પછડાટ બાદ હરિયાણામાં અનપેક્ષિત વિજય પછી એનડીએ બન્ને રાજ્યોમાં સત્તા કબજે કરવા મેદાને મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે તથા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના બીજા…
View More મહારાષ્ટ્ર-ઝારખંડમાં કાલે મતદાન: ભાજપ-વિપક્ષો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા મોટી કાર્યવાહી, નાસિકની હોટલમાંથી 1.98 કરોડ રૂપિયા જપ્ત
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 18 નવેમ્બરના રોજ પોલીસે નાસિકની એક હોટલમાંથી INR 1.98 કરોડની બિનહિસાબી રોકડ જપ્ત…
View More મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા મોટી કાર્યવાહી, નાસિકની હોટલમાંથી 1.98 કરોડ રૂપિયા જપ્તબોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્ર્વર પૂજારાની એન્ટ્રી, હિન્દીમાં કોમેન્ટ્રી આપશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂૂઆત થઈ રહી છે. ત્યારે તે પહેલા આ સિરીઝ માટે ચેતેશ્વર પુજારાને…
View More બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચેતેશ્ર્વર પૂજારાની એન્ટ્રી, હિન્દીમાં કોમેન્ટ્રી આપશેકટ અને પોલિશ્ડ હીરાની નિકાસ વધી
ઓકટોબરમાં જેમ્સ અને જવેલરીની નિકાસમાં 9%નો વધારો ભારતીય જેમ્સ અને જ્વેલરીની માંગ દેશમાં તેમજ વિદેશમાં પણ વધી રહી છે. ખાસ કરીને વિદેશી દેશોમાં ભારતીય જેમ્સ…
View More કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ વધી‘આપ’માંથી રાજીનામું આપનારા મંત્રી ગેહલોત ભાજપમાં જોડાયા
તેઓ મરજી પડે ત્યાં જઈ શકે છે : અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. કૈલાશ ગેહલોત…
View More ‘આપ’માંથી રાજીનામું આપનારા મંત્રી ગેહલોત ભાજપમાં જોડાયાબુધ-ગુરૂવારે નિયમિત સુનાવણીના કેસોનું લિસ્ટિંગ નહીં થાય
નવા ચીફ જસ્ટિસનો પરિપત્ર : પરચૂરણ બાબતો આ બન્ને દિવસે સૂચિબદ્ધ થશે CJI એટલે કે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાનું પદ સંભાળતાની સાથે જ જસ્ટિસ સંજીવ…
View More બુધ-ગુરૂવારે નિયમિત સુનાવણીના કેસોનું લિસ્ટિંગ નહીં થાયભાજપનો નવો પ્રયોગ! એમપીમાં વોટ્સએપ પ્રમુખની નિમણૂક
મતદાન મથકના દરેક મતદાર સુધી પહોંચવાનું લક્ષ્ય ભારતીય જનતા પાર્ટી એ મધ્યપ્રદેશમાં સંગઠનને વધુ મજબૂત કરવા માટે નવી પહેલ કરી છે. પાર્ટીએ પહેલીવાર વોટ્સએપ પ્રમુખની…
View More ભાજપનો નવો પ્રયોગ! એમપીમાં વોટ્સએપ પ્રમુખની નિમણૂકનોઇડામાં ચાર કરોડનું ગૌમાંસ ઝડપાતા સનસનાટી: પાંચ શખ્સોની ધરપકડ
બંગાળથી આવેલા ટ્રકમાં પ્રતિબંધિત માંસ મળી આવ્યા પછી કાર્યવાહી નોઈડામાં મોટા પાયે ગૌમાંસ ઝડપી પાડવામાં આવ્યું છે. રૂૂપિયા 4 કરોડનું ગૌમાંસ જપ્ત કરીને તેનો નાશ…
View More નોઇડામાં ચાર કરોડનું ગૌમાંસ ઝડપાતા સનસનાટી: પાંચ શખ્સોની ધરપકડમહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અખબારી જાહેરાત યુદ્ધ
મુંબઈમાં આતંકી હુમલાથી લઈ કોવિડ કિટ કૌભાંડની યાદી આપી ભાજપે કોંગ્રેસને જાકારો આપવા અપીલ કરી: અઘાડીએ સિંદે સરકારની નિષ્ફળતાઓ વર્ણવી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉચ્ચ-ઉર્જા…
View More મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અખબારી જાહેરાત યુદ્ધ