ગઈકાલે રાત્રે અમેરિકન માર્કેટમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. યુએસ ફેડરલ બેંકે મોડી રાત્રે રેટ કટની જાહેરાત કરી હતી. ફેડરલ બેંકે દરમાં 0.25 ટકાનો ઘટાડો…
View More અમેરિકાના નિર્ણયથી ભારતીય શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ- નિફ્ટીમાં મોટો કડાકોCategory: રાષ્ટ્રીય
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં 5 આતંકવાદીઓનેઠાર કર્યા છે. જયારે બે જવાન પણ ઘાયલ થયા છે.…
View More જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ભારતીય સૈન્યનું મોટું ઓપરેશન, એન્કાઉન્ટરમાં 5 આતંકી ઠાર, 2 જવાન ઘાયલ‘મારી નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું…’ આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર
ગૃહમંત્રી અમિત શાહે આંબેડકર વિવાદ લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે તથ્યોને તોડી-મરોડીને રજુ કર્યા છે. બંધારણ પરની ચર્ચા…
View More ‘મારી નિવેદનને તોડી-મરોડીને રજૂ કરાયું…’ આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવારમુંબઈઃ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મોટી દુર્ઘટના, મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં ડૂબી
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ ઘટનામાં બોટમાં સવાર તમામ મુસાફરો ડૂબી ગયા હતા. માહિતી…
View More મુંબઈઃ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મોટી દુર્ઘટના, મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં ડૂબીવરરાજા ઠંડીમાં ઠૂંઠવાઇ જતાં ક્ધયાએ લગ્નની ના પાડી!
ઝારખંડના દેવઘર જિલ્લાના મોહનપુર બ્લોક વિસ્તારમાં સ્થિત ઘોરમારામાં કડકડતી ઠંડી વચ્ચે એક યુવકને લગ્ન કરવા મોંઘા પડ્યા. ઠંડીને કારણે, લગ્ન થાય તે પહેલા જ તૂટી…
View More વરરાજા ઠંડીમાં ઠૂંઠવાઇ જતાં ક્ધયાએ લગ્નની ના પાડી!મણીપુરમાં ઘુસણખોરો ઇલોન મસ્કના સેટેલાઇટ ઇન્ટરનેટ સ્ટારલિંકનો ઉપયોગ કરતા હોવાનો ધડાકો
ભારતીય સેના અને આસામ રાઇફલ્સે ઉત્તર-પૂર્વ ભારતના મણિપુરના સંઘર્ષ પ્રભાવિત વિસ્તારોમાંથી ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સના સ્ટારલિંક ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. આ ડિવાઇસ…
View More મણીપુરમાં ઘુસણખોરો ઇલોન મસ્કના સેટેલાઇટ ઇન્ટરનેટ સ્ટારલિંકનો ઉપયોગ કરતા હોવાનો ધડાકોશાહના નિવેદનથી ધમાલ બાદ સંસદ સ્થગિત
આંબેડકરનું નામ જપવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળત બંધારણ પરની ચર્ચાના જવાબમાં વિપક્ષોને આવો જવાબ આપીને ગૃહપ્રધાન સલવાયા: કોંગ્રેસ…
View More શાહના નિવેદનથી ધમાલ બાદ સંસદ સ્થગિતદિલ્હીમાં 60થી મોટી વયના વૃધ્ધોની મફત સારવાર કરાશે
ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.18- આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા બુધવારે દિલ્હીના વૃધ્ધોને મફત…
View More દિલ્હીમાં 60થી મોટી વયના વૃધ્ધોની મફત સારવાર કરાશેશેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો, સેન્સેક્સ 634-નીફ્ટી 187 અંક તૂટયો
શેરબજાર સળંગ ત્રીજા સેશનમાં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. જેની પાછળનું કારણ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના પગલે વિદેશી રોકાણકારોની વેચવાલી છે. રોકાણકારો અમેરિકાની ફેડ રિઝર્વનું…
View More શેરબજારમાં સતત ત્રીજા દિવસે કડાકો, સેન્સેક્સ 634-નીફ્ટી 187 અંક તૂટયોભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ડ્રો: સિરીઝ હવે બરાબર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. જેની પહેલી મેચ ભારતે જીતી અને બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વાપસી કરતા જીતી લેતા સિરીઝ 1-1ની…
View More ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ડ્રો: સિરીઝ હવે બરાબર