ડો. ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીને લઈને આજે વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી ઘાયલ થયા બાદ સંસદમાં તણાવ…
View More સંસદમાં પરિસરમાં ધક્કામુક્કી થતાં બીજેપી સાંસદ ઘાયલ, રાહુલ ગાંધી પર ધક્કા મારવાનો લાગ્યો આરોપ, જુઓ સમગ્ર ઘટનાનો વિડીયોCategory: રાષ્ટ્રીય
ખબર જ હતી કે નેવીની બોટ ટકરાશે: મુસાફરની આપવીતી
13 લોકોનો ભોગ લેનારી દુર્ઘટનામાંથી બચી ગયેલા ગણેશે કાળને પારખી લીધો હતો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. ગેટવે ઓફ ઈન્ડિયાથી 110…
View More ખબર જ હતી કે નેવીની બોટ ટકરાશે: મુસાફરની આપવીતીમાત્ર મનોરંજન માટે બાળકો પેદા ન કરો, લિવ ઇન સંબંધો સમાજ માટે ખતરો
ગડકરીએ દેશમાં સેક્સ રેશિયો જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જો એવો સમય આવે છે કે જ્યાં 1500 મહિલાઓ હોય અને…
View More માત્ર મનોરંજન માટે બાળકો પેદા ન કરો, લિવ ઇન સંબંધો સમાજ માટે ખતરોભારત સાથે મળી રશિયાએ નિજ્જરની હત્યા કરી: પન્નુએ નવી પતંગ ચગાવી
આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (એસએફજે)એ કેનેડામાં રશિયન રાજદૂત પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ ખાલિસ્તાની આતંકવાદી સંગઠનનું કહેવું છે કે, રશિયાએ ભારત સાથે મળીને…
View More ભારત સાથે મળી રશિયાએ નિજ્જરની હત્યા કરી: પન્નુએ નવી પતંગ ચગાવીચીન સરહદેથી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે, ડોભાલ સાથેની મંત્રણાનું પરિણામ
હાલમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધો ધીમે ધીમે સુધરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ દ્વિપક્ષીય સંબંધોને…
View More ચીન સરહદેથી કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે, ડોભાલ સાથેની મંત્રણાનું પરિણામઅમેરિકાએ વ્યાજદર ઘટાડતા શેરબજાર ધડામ, રૂપિયો નવા તળિયે
US ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 0.25%નો ઘટાડો કરતાં સેન્સેક્સમાં 1153, નિફ્ટીમાં 321 અંકનો કડાકો, રૂપિયાએ પહેલીવાર ડોલર સામે અગત્યનું 85નું લેવલ તોડયું ગઇકાલે મોડી રાત્રે અમેરિકાના…
View More અમેરિકાએ વ્યાજદર ઘટાડતા શેરબજાર ધડામ, રૂપિયો નવા તળિયેભારતનું ઓસ્કાર માટેનું સપનું હજુ જીવંત, ‘સંતોષે’ ટોપ-15માં સ્થાન મેળવ્યું
Oscar 2025 ની રેસમાં કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીસ બહાર થવામાં ભારતીય ફેન્સ થોડી નિરાશ હતા, પરંતુ એક નવી આશાની કિરણ સામે આવી છે.બ્રિટનની ઈન્ટરનેશનલ…
View More ભારતનું ઓસ્કાર માટેનું સપનું હજુ જીવંત, ‘સંતોષે’ ટોપ-15માં સ્થાન મેળવ્યુંગાબા ટેસ્ટ બાદ WTC ફાઇનલની રેસમાં ભારતની મુશ્કેલીમાં વધારો
બુધવારે બ્રિસ્બેનમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ડ્રો રહી હતી. આ પરિણામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસને વધુ…
View More ગાબા ટેસ્ટ બાદ WTC ફાઇનલની રેસમાં ભારતની મુશ્કેલીમાં વધારોનિવૃત્તિના અશ્ર્વિનના નિર્ણયથી વિરાટ કોહલી ભાવુક થયા
મહાન ખેલાડી, શાનદાર સફર, નવી પેઢીના બોલર માટે આઈકોન જેવા શબ્દોથી દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિ શુભેચ્છાઓ પાઠવી ભારત માટે 287 મેચમાં 765 વિકેટ ઝડપનાર રવિચંદ્રન અશ્વિને…
View More નિવૃત્તિના અશ્ર્વિનના નિર્ણયથી વિરાટ કોહલી ભાવુક થયાઅશ્ર્વિને સમયસર નિવૃત્તિ લીધી: વિરાટ, રોહિત પણ ચીટકી રહેવાના બદલે વિદાય લે
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને સૌને આંચકો આપી દીધો. ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટેસ્ટ…
View More અશ્ર્વિને સમયસર નિવૃત્તિ લીધી: વિરાટ, રોહિત પણ ચીટકી રહેવાના બદલે વિદાય લે