મધ્યપ્રદેશમાં શરૂઆતથી જ દારૂબંધી એક મોટો મુદ્દો રહ્યો છે. શાસક પક્ષ સહિત વિપક્ષો સતત આની માંગણી કરી રહ્યા છે. રાજ્યમાં 2023માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં…
View More મધ્યપ્રદેશમાં મોહન યાદવ સરકારનો મોટો નિર્ણય, ઉજ્જૈન સહિત આ 17 શહેરોમાં દારૂબંધીની કરી જાહેરાતCategory: રાષ્ટ્રીય
VIDEO: બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણીએ લીધો સંન્યાસ, પોતાનું જ પિંડદાન કર્યું, કિન્નર અખાડામાં લીધી દીક્ષા
અભિનેત્રી મમતા કુલકર્ણીએ સંન્યાસ લીધો છે. હવે તે સાધુ બની ગઈ છે. તેણે કિન્નર અખાડામાંથી દીક્ષા લીધી છે. આધ્યાત્મિક માર્ગ અપનાવીને, તેણે પ્રયાગરાજમાં આયોજિત…
View More VIDEO: બોલિવૂડ એક્ટ્રેસ મમતા કુલકર્ણીએ લીધો સંન્યાસ, પોતાનું જ પિંડદાન કર્યું, કિન્નર અખાડામાં લીધી દીક્ષાસૈફ હુમલાના આરોપીના પિતાનો દાવો: ફૂટેજમાં કોઇ બીજો છે
મોહમ્મદ શરીફુલ ઇસ્લામના પિતાના જણાવ્યા મુજબ સીસીટીવીમાં દેખાય છે તે મુજબ મારો પુત્ર લાંબા વાળ રાખતો નથી: પોલીસના દાવા મુજબ ફિંગરપ્રિન્ટ મેચ થાય છે સૈફ…
View More સૈફ હુમલાના આરોપીના પિતાનો દાવો: ફૂટેજમાં કોઇ બીજો છેબજેટનું કાઉન્ટડાઉન શરૂ: હલવા સેરેમની યોજતા નાણામંત્રી નિર્મલા સિતારામન
આગામી તા.1 ફેબ્રુઆરીના રોજ રજુ થનાર કેન્દ્રીય બજેટમાં હવે આખરી ઘડીની તૈયારીઓ શરુ થઇ ગઇ છે અને આજે નાણાં મંત્રી નિર્મલા સિતારામને હલવા સેરેમનીથ યોજી…
View More બજેટનું કાઉન્ટડાઉન શરૂ: હલવા સેરેમની યોજતા નાણામંત્રી નિર્મલા સિતારામનસસ્તા ભાડામાં કુંભની યાત્રા, ST દ્વારા વ્યવસ્થા
રૂા.8100માં 3 રાત્રિ 4 દિવસનું પેકેજ, 27મીથી મુખ્યમંત્રી કરાવશે પ્રારંભ મહાકુંભ 2025 ચાલી રહ્યો છે. જેને માણવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મહાકુંભ…
View More સસ્તા ભાડામાં કુંભની યાત્રા, ST દ્વારા વ્યવસ્થાચીની નાગરિકોએ ગુજરાત સહિત 20 રાજયોમાં 2200 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ આચર્યું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એPaytm, RazerPay, PayU,eBuzz અને અન્ય ચાર પેમેન્ટ કંપનીઓ સામે તપાસ શરૂૂ કરી છે. છેલ્લા બે વર્ષમાં EDએ આ કંપનીઓના ખાતામાં લગભગ 500…
View More ચીની નાગરિકોએ ગુજરાત સહિત 20 રાજયોમાં 2200 કરોડનું ક્રિપ્ટોકરન્સી કૌભાંડ આચર્યુંકેગનો રિપોર્ટ રજૂ કરવા દિલ્હી ધારાસભાની વિશેષ બેઠક માટે આદેશ આપવા હાઇકોર્ટનો ઇનકાર
દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ના વિવિધ અહેવાલો રજૂ કરવા માટે દિલ્હી વિધાનસભાની વિશેષ બેઠકનો નિર્દેશ આપવાનો ઇનકાર કર્યો હતો. ન્યાયાધીશ સચિન…
View More કેગનો રિપોર્ટ રજૂ કરવા દિલ્હી ધારાસભાની વિશેષ બેઠક માટે આદેશ આપવા હાઇકોર્ટનો ઇનકારવકફ મુદ્દે JPC બેઠકમાં હંગામો, માર્શલ બોલાવવા પડ્યા, ઓવૈસી-કલ્યાણ સહિત વિપક્ષના 10 સાંસદો સસ્પેન્ડ,
વકફ સુધારા બિલ પર જેપીસીની બેઠકમાં હોબાળો થયો છે. આ હોબાળો જોઈને માર્શલને બોલાવવામાં આવ્યા હતા. અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 વિપક્ષી…
View More વકફ મુદ્દે JPC બેઠકમાં હંગામો, માર્શલ બોલાવવા પડ્યા, ઓવૈસી-કલ્યાણ સહિત વિપક્ષના 10 સાંસદો સસ્પેન્ડ,VIDEO: મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 8ના મોત
મહારાષ્ટ્રમાંથી એક મોટા અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે જેમાં ભંડારા જિલ્લાના જવાહર નગરમાં સ્થિત ઓર્ડનન્સ મેન્યુફેક્ચરિંગ કંપનીના સી સેક્શનમાં એક જોરદાર વિસ્ફોટ થયો…
View More VIDEO: મહારાષ્ટ્રના ભંડારામાં ઓર્ડનન્સ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 8ના મોતગોંડલમાં હડકાયા શ્ર્વાનોનો આતંક : 22થી વધુ લોકોને બચકાં ભરી લીધા
શ્ર્વાનના ખસીકરણ માટે નગરપાલિક ઘોર નિંદ્રામાં ગોંડલ માં છેલ્લા બે ત્રણ મહીનાથી શહેર નાં જુદા જુદા વિસ્તારોમાં બાળકોથી લઇ ને મહીલાઓ અને વૃધ્ધોને હડકાયા શ્વાનોએ…
View More ગોંડલમાં હડકાયા શ્ર્વાનોનો આતંક : 22થી વધુ લોકોને બચકાં ભરી લીધા