ન્યૂઝીલેન્ડના ચાર અને અફઘાનિસ્તાનના બે ખેલાડીનો સમાવેશ ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બેસ્ટ ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં 12મા બેસ્ટ ખેલાડીનો પણ સમાવેશ…
View More ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં 5 ભારતીય ખેલાડીCategory: રાષ્ટ્રીય
20 જૂનથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ
ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પોતાના નામે કર્યો, અને હવે ક્રિકેટ ચાહકોના મનમાં એક જ સવાલ છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ…
View More 20 જૂનથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝIIFA એવોર્ડમાં પંચાયત સિઝન ત્રણએ મેદાન માર્યુ
IIFA ડિજિટલ એવોર્ડસમાં પંચાયત સિઝન ત્રણએ મેદાન માર્યુ હતું. કૃતિ સેનન, વિક્રાંત મેસ્સી, કરણ જોહર સહિતના બોલિવૂડ સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા. કૃતિ સેનને બેસ્ટ હિરોઈનનો…
View More IIFA એવોર્ડમાં પંચાયત સિઝન ત્રણએ મેદાન માર્યુચેમ્પિયન ટ્રોફી જીતી ભારતે સાબિત કર્યું છે કે તે વિશ્ર્વની બળુકી ટીમ છે
ભારતે અંતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને બે વર્ષમાં બીજો વર્લ્ડકપ પોતાના નામે કર્યો. દુબઈમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને બસો બાવન…
View More ચેમ્પિયન ટ્રોફી જીતી ભારતે સાબિત કર્યું છે કે તે વિશ્ર્વની બળુકી ટીમ છેરાજાધિરાજ: લવ, લાઇફ, લીલા હવે દુબઇમાં
મુંબઈ અને દિલ્હીમાં 37 અવિસ્મરણીય હાઉસફૂલ પ્રયોગ બાદ ભગવાન શ્રી કૃષ્ણના જીવન પર આધારિત વિશ્વની પ્રથમ સંગીત મહાનાટિકા, રાજાધિરાજ: લવ, લાઈફ, લીલા હવે દુબઈમાં 13મીથી…
View More રાજાધિરાજ: લવ, લાઇફ, લીલા હવે દુબઇમાંભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કિ સ્વરૂપના બટેટાની મંદિરમાં પ્રતિષ્ઠા!
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં એક અનોખી ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, જ્યાં એક વિચિત્ર આકારનું બટેટા મળ્યા બાદ તેને ભગવાન વિષ્ણુના દસમા અવતાર કલ્કીના…
View More ભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કિ સ્વરૂપના બટેટાની મંદિરમાં પ્રતિષ્ઠા!ટેરિફ ઘટાડવા અમેરિકાને ખાતરી આપી નથી: ભારત
સરકારે સ્પષ્ટ કર્યું કે તેણે હજુ સુધી યુએસને ટેરિફ ઘટાડવાની કોઈ પ્રતિબદ્ધતાઓ કરી નથી. આ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગયા અઠવાડિયે આપેલા નિવેદનને…
View More ટેરિફ ઘટાડવા અમેરિકાને ખાતરી આપી નથી: ભારતબાબા બાગેશ્ર્વર લગ્નના બંધને બંધાશે, હનુમાન કથામાં જાહેરાત
બિહારના ગોપાલગંજમાં બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની 5 દિવસથી ચાલી રહેલી હનુમાન કથાનું સમાપન સોમવારે થઈ ગયું. હનુમાન કથાના સમાપન સમયે, પંડિત શાસ્ત્રીએ…
View More બાબા બાગેશ્ર્વર લગ્નના બંધને બંધાશે, હનુમાન કથામાં જાહેરાતચેમ્પિયનોનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત
દુબઈમાં ચેમ્પિયન ટ્રોફીમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ આજે સ્વદેશ આવી પહોંચતા દિલ્હી-મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ ઉપર ફેન્સ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.…
View More ચેમ્પિયનોનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગતવૈશ્ર્વિક મંદીના ભણકારે અમેરિકા-ભારતના શેરબજારમાં કડાકા
ટ્રમ્પના ટેરિફ યુદ્ધના ભયે વોલ સ્ટ્રીટમાં બે વર્ષનો સૌથી મોટો ઘટાડો, ટેકનોલોજીના શેરોમાં ભારે વેચવાલી, સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ઘટાડો ચાલુ ગુજરાત મિરર, નવી મુંબઇ તા 11…
View More વૈશ્ર્વિક મંદીના ભણકારે અમેરિકા-ભારતના શેરબજારમાં કડાકા