છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. તેમાં માઓવાદી સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલીનો પણ સમાવેશ થાય છે,…
View More છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી સહિત 3 માઓવાદી ઠારCategory: રાષ્ટ્રીય
પ્રયાગરાજના પીડિતો સ્વખર્ચે મકાન બનાવી શકશે: સુપ્રીમ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બુલડોઝરની કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટ ચોંકી ઉઠી છે. ભારતની સર્વોચ્ચ અદાલતે માત્ર અરજદારોને મકાનો ફરીથી બાંધવાની મંજૂરી આપીને રસ્તો બતાવ્યો નથી, પરંતુ…
View More પ્રયાગરાજના પીડિતો સ્વખર્ચે મકાન બનાવી શકશે: સુપ્રીમસાંસદોના પગાર વધારામાં મોંઘવારી દરની ગણતરી
પગાર-ભથ્થા, સુવિધા સહિત એક સાંસદ પાછળ 14.8 લાખનો ખર્ચ: પૂર્વ સાંસદોનું પેન્શન પણ વધશે સરકારે સાંસદોના પગાર અને પેન્શનમાં 24 ટકાના વધારાને મંજૂરી આપી…
View More સાંસદોના પગાર વધારામાં મોંઘવારી દરની ગણતરી78000 કરોડની નધણિયાતી બેંક થાપણો પર દાવો કરવા 1 એપ્રિલથી સરળ પ્રક્રિયા
ભારતમાં જાહેર તેમજ ખાનગી ક્ષેત્રની બેંકો ટૂંક સમયમાં એક સરળ સામાન્ય ફોર્મેટ રજૂ કરશે જેથી ખાતાધારકો અથવા તેમના નોમિનીઓને દાવો ન કરાયેલ થાપણો તરીકે…
View More 78000 કરોડની નધણિયાતી બેંક થાપણો પર દાવો કરવા 1 એપ્રિલથી સરળ પ્રક્રિયાઆતંકીઓને શોધવા માટે 30 વર્ષમાં પહેલીવાર ડીજીપી એકે-47 સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયા
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. હવે સુરક્ષાકર્મીઓએ રવિવારે કઠુઆમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં સામેલ આતંકવાદીઓની શોધ તેજ કરી દીધી છે.…
View More આતંકીઓને શોધવા માટે 30 વર્ષમાં પહેલીવાર ડીજીપી એકે-47 સાથે સર્ચ ઓપરેશનમાં જોડાયામેન્યુફેકચરિંગમાં ભારત વિશ્ર્વમાં 6ઠ્ઠા ક્રમે પણ 52% કારખાના 5 રાજ્યોમાં
ભારતનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર સંપૂર્ણ રીતે વૃદ્ધિ દર્શાવવાનું ચાલુ રાખે છે, તેમ છતાં તેના વિતરણ અને માથાદીઠ ઉત્પાદનમાં નોંધપાત્ર પડકારો રહે છે. બજાર નિષ્ણાત ડી મુથુક્રિષ્નને…
View More મેન્યુફેકચરિંગમાં ભારત વિશ્ર્વમાં 6ઠ્ઠા ક્રમે પણ 52% કારખાના 5 રાજ્યોમાંદિલ્હીમાં 10 લાખનું હેલ્થ કવર, મહિલાને મહિને 2500
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતું. 27 વર્ષમાં દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ આ પ્રથમ…
View More દિલ્હીમાં 10 લાખનું હેલ્થ કવર, મહિલાને મહિને 2500બોક્સર સ્વીટી બૂરાએ પોલીસ સ્ટેશનમાં જ પતિનું ગળું દબાવી દીધું
ભૂતપૂર્વ કબડ્ડી પ્લેયર દીપક હૂડા અને સ્વીટીનું લગ્નજીવન ડામાડોળ વિશ્વ ચેમ્પિયન બોક્સર સ્વીટી બૂરા અને તેના પતિ ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી દીપક હુડા વચ્ચે ચાલી…
View More બોક્સર સ્વીટી બૂરાએ પોલીસ સ્ટેશનમાં જ પતિનું ગળું દબાવી દીધુંChhorii 2 Teaser: આવી ગયું ‘છોરી 2’નું ટીઝર, કહાની રૂંવાડા ઊભા કરી દે તેવી, જુઓ Video
વર્ષ 2021માં નુસરત ભરૂચા ‘છોરી’ નામની હોરર ફિલ્મ લઈને આવી હતી. આ ફિલ્મને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. હવે ચાર વર્ષ પછી નુસરત ‘છોરી’ના…
View More Chhorii 2 Teaser: આવી ગયું ‘છોરી 2’નું ટીઝર, કહાની રૂંવાડા ઊભા કરી દે તેવી, જુઓ Videoપાકિસ્તાને કાશ્મીર ખાલી કરવું જ પડશે’, UNSCમાં ભારતની ગર્જના
ભારતે ફરી એકવાર પાકિસ્તાનનું આંતરરાષ્ટ્રીય સ્તરે અપમાન કર્યું છે. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે પાકિસ્તાને…
View More પાકિસ્તાને કાશ્મીર ખાલી કરવું જ પડશે’, UNSCમાં ભારતની ગર્જના