6 સ્થળોએ રમાશે 17 મેચ, 13 લીગ મેચ અને ચાર પ્લેઓફ મેચનો સમાવેશ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL2025ની બાકીની મેચો ફરી શરૂૂ કરવાની સત્તાવાર…
View More બેંગલુરુ-કોલકાતાના જંગ સાથે કાલથી IPLનો ફરી પ્રારંભCategory: રાષ્ટ્રીય
કર્નલ સોફિયા કુરેશી ભાજપ માટે ગમે તે હોય, જનતા માટે દેશની દીકરી છે
પાકિસ્તાની આતંકવાદીઓનો ઘડોલાડવો કરવા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર બદલ આખા દેશને દેશની ઈન્ડિયન આર્મી પર ગર્વ છે. લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ સાથે મળીને હાથ ધરેલા…
View More કર્નલ સોફિયા કુરેશી ભાજપ માટે ગમે તે હોય, જનતા માટે દેશની દીકરી છે‘પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો IAEAની નજર હેઠળ હોવા જોઈએ..’ શ્રીનગરમાંથી બોલ્યા રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ શ્રીનગર પહોંચ્યા છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે હું સૈનિકોની શહાદતને સલામ કરું છું. ઓપરેશન સિંદૂર દરમિયાન તમે જે કંઈ કર્યું…
View More ‘પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો IAEAની નજર હેઠળ હોવા જોઈએ..’ શ્રીનગરમાંથી બોલ્યા રાજનાથ સિંહમહારાષ્ટ્રમાં ફરી રાજકીય ખીચડી
સુપ્રિયા સુલેને મોદી મંત્રી મંડળમાં સ્થાન ? અજિતની એનસીપીમાં શરદ પવારની પાર્ટીના વિલયનું કાઉન્ટડાઉન, અમુક સાંસદોનો વિરોધ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બંને ગ્રૂપોને વિલય કરવાના પ્રયાસો…
View More મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ખીચડીશપથ લેવડાવનારા રાષ્ટ્રપતિને જ નવા CJIએ 14 સવાલોના જવાબ આપવા પડશે
જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. પરંતુ શપથ લેતાની સાથે જ તેમની સામે સૌથી મોટો પ્રશ્ન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો…
View More શપથ લેવડાવનારા રાષ્ટ્રપતિને જ નવા CJIએ 14 સવાલોના જવાબ આપવા પડશેમેં કાંઇ ખોટું કર્યુ નથી: પત્ની-બે સંતાનો સાથે કર્મચારીનો આપઘાત
છત્તીસગઢમાં સામૂહિક આત્મહત્યાની ચોંકાવનારી ઘટના છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં બાગબહારા વિસ્તારમાં આવેલા સરકારી ક્વાર્ટરમાં એક જ પરિવારના ચાર સભ્યોએ…
View More મેં કાંઇ ખોટું કર્યુ નથી: પત્ની-બે સંતાનો સાથે કર્મચારીનો આપઘાતકર્નલ સોફિયા અંગે બફાટ કરનાર મંત્રી સામે ગુનો નોંધાયો
કર્નલ સોફિયા વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ મંત્રી વિજય શાહ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્દેશ બાદ ઇન્દોરના માનપુર પોલીસ સ્ટેશનમાં તેમના…
View More કર્નલ સોફિયા અંગે બફાટ કરનાર મંત્રી સામે ગુનો નોંધાયોપાક. સાથે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રમ્પ પરિવારની ભાગીદારી, પહેલગામ હુમલા બાદ સોદો
પાકિસ્તાને તાજેતરમાં એક ક્રિપ્ટોકરન્સી કંપની, વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ (WLF) સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપનીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારનો 60%…
View More પાક. સાથે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રમ્પ પરિવારની ભાગીદારી, પહેલગામ હુમલા બાદ સોદોભારત-પાક. યુદ્ધમાં તુર્કીની સીધી સંડોવણીનો પર્દાફાશ
ઓપરેશન સિંદૂરમાં તુર્કીના બે ડ્રોન ઓપરેટરો પણ મોતને ભેટતાં ભાંડો ફૂટ્યો ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય હુમલામાં બે તુર્કી લશ્કરી ઓપરેટીટસ પણ માર્યા ગયા હતા. એવું…
View More ભારત-પાક. યુદ્ધમાં તુર્કીની સીધી સંડોવણીનો પર્દાફાશસાઉથ સ્ટાર રામ ચરણના વેક્સ સ્ટેચ્યુનું લંડનમાં અનાવરણ
સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તેજા હાલમાં લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં પોતાની મીણની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. મ્યુઝિયમ જતાં પહેલાં લંડનની શેરીઓમાં હજારો ચાહકોએ રામ ચરણનું…
View More સાઉથ સ્ટાર રામ ચરણના વેક્સ સ્ટેચ્યુનું લંડનમાં અનાવરણ