મુંબઈ શહેર અને ઉપનગરોમાં ફરી એકવાર ભારે વરસાદ શરૂૂ થયો છે. શુક્રવારે વહેલી સવારથી ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે શુક્રવારે…
View More કામ નસેલ તર ઘરીચ થાંબા: મુંબઇમાં અવિરત વરસાદથી જળ બંબાકાર, જનજીવન ખોરવાયુંCategory: રાષ્ટ્રીય
મસ્કતથી મુંબઇ આવતી ફલાઇટમાં 35000 ફૂટની ઉંચાઇએ બાળકને જન્મ આપતી થાઇ મહિલા
મસ્કતથી મુંબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં મધ્ય-હવાલે એક થાઈ મહિલાએ જન્મ આપ્યો. બાળકના પુત્રની ડિલિવરી એરલાઈનના કેબિન ક્રૂ દ્વારા કરવામાં આવી હતી, જેમાં મુસાફરોમાં…
View More મસ્કતથી મુંબઇ આવતી ફલાઇટમાં 35000 ફૂટની ઉંચાઇએ બાળકને જન્મ આપતી થાઇ મહિલાબિહારમાં બબાલ વચ્ચે દેશભરમાં SIRનો અમલ કરાશે
ભારતના ચૂંટણી પંચે ગુરુવારે એક આદેશમાં જણાવ્યું હતું કે તેણે દેશભરમાં મતદાર યાદીઓનું ખાસ સઘન સુધારા (SIR) શરૂૂ કરવાનો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે કહ્યું…
View More બિહારમાં બબાલ વચ્ચે દેશભરમાં SIRનો અમલ કરાશેસેન્સેક્સ-નિફ્ટીમાં સતત ઘટાડો, બે દી’માં રોકાણકારોએ 7 લાખ કરોડ ગુમાવ્યા
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વ્યાપારી કરારો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં કારોબારના અંતિમ દિવસે નરમાઈ જોવા મળી હતી. અને અમેરિકન બજારો રેકોર્ડ ઉંચાઈએ બંધ રહ્યા હતાં પરંતુ ભારતીય…
View More સેન્સેક્સ-નિફ્ટીમાં સતત ઘટાડો, બે દી’માં રોકાણકારોએ 7 લાખ કરોડ ગુમાવ્યાઉલ્લુ, ALT બાલાજી સહિત 25 એપ પર પ્રતિબંધ: અશ્લીલ કન્ટેન્ટ સામે સરકારની મોટી કાર્યવાહી
ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરૂં વલણ અપનાવતાં ઉલ્લુ એપ, ALTT (ALT બાલાજી), દેશીફ્લિક્સ, અને બિગ શોટ્સ…
View More ઉલ્લુ, ALT બાલાજી સહિત 25 એપ પર પ્રતિબંધ: અશ્લીલ કન્ટેન્ટ સામે સરકારની મોટી કાર્યવાહી1 વર્ષમાં વધુ 2,06,378 ભારતીયોએ નાગરિકતા છોડી
2023ની સરખામણીમાં આંકડો ઓછો પણ છેલ્લા ત્રણ વર્ષથી સતત બે લાખથી વધુનું પલાયન રાજ્યસભામાં વિદેશ મંત્રાલય પાસેથી ભારતીય નાગરિકતા છોડનારા લોકોના આંકડા માંગવામાં આવ્યા હતા.…
View More 1 વર્ષમાં વધુ 2,06,378 ભારતીયોએ નાગરિકતા છોડીમુંબઇ-અમદાવાદ હાઇવે પરની હોટેલોના ગુજરાતી પાટિયાં હટાવતી મનસે
હિંદી ફરજિયાત બનાવવાના વિવાદ બાદ મરાઠી ભાષાનો હઠાગ્રહ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ કાલે થાણે અને પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર લાગેલા અનેક હોટલોના…
View More મુંબઇ-અમદાવાદ હાઇવે પરની હોટેલોના ગુજરાતી પાટિયાં હટાવતી મનસેઆતંકવાદ સામે બેવડી નીતિને કોઈ સ્થાન નહીં: મોદી
યુ.કે.માં પાક. ઉપર પ્રહાર; આર્થિક અપરાધીઓના પ્રત્યાર્પણ મામલે સંકલન ચાલુ રાખવા જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે પાકિસ્તાન પર આડકતરી રીતે નિશાન સાધ્યું અને કહ્યું કે…
View More આતંકવાદ સામે બેવડી નીતિને કોઈ સ્થાન નહીં: મોદીસહમતિથી સેક્સની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોઈ શકે: કેન્દ્ર
સંમતિથી સેક્સની ઉંમર 18ને બદલે 16 વર્ષ કરવા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી માગણીનો વિરોધ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જાણ કરી છે કે જાતીય સંબંધો માટે…
View More સહમતિથી સેક્સની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોઈ શકે: કેન્દ્રઅનુપમ ખેરે ગાંધીજીના રોલ માટે એક વર્ષથી નોનવેજ-દારૂ બંધ કર્યા
અનુપમ ખેર હવે ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ પધ બેન્ગોલ ફાઇલ્સથમાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવવા માટે પૂરેપૂરા તૈયાર છે. અનુપમ ખેરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે…
View More અનુપમ ખેરે ગાંધીજીના રોલ માટે એક વર્ષથી નોનવેજ-દારૂ બંધ કર્યા