પાંચ વખત માફી માંગ્યા બાદ સુપ્રીમે હાઇકોર્ટમાં કેસ પાછો મોકલ્યો પરંતુ માફી ન સ્વીકારાતા મૌખિક સૂચના આપી સુપ્રીમ કોર્ટે મંગળવારે વરિષ્ઠ વકીલ યતીન ઓઝાને 2020…
View More યતિન ઓઝા સામે અવમાનનો કેસ ઉદારતા બતાવી પૂરો કરો : સુપ્રીમCategory: રાષ્ટ્રીય
અદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી ગૌતમ અદાણીનું રાજીનામું
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન ગૌતમ અદાણીએ 5 ઓગસ્ટ, 2025થી તેમના પદ પરથી રાજીનામું…
View More અદાણી પોર્ટ્સના ચેરમેન પદેથી ગૌતમ અદાણીનું રાજીનામુંખાનગી શાળાઓ FRC નક્કી કરે તે મુજબ જ ફી લઇ શકે: સુપ્રીમ કોર્ટ
FRC એ ફી માટે લીઝ, રેન્ટ, લોનનું વ્યાજ ધ્યાને ન લેતા હાઇકોર્ટે ખાનગી શાળાઓની તરફેણમાં આપેલા ચૂકાદાને બ્રેક હજારો વાલીઓ-વિદ્યાર્થીઓને રાહત આપતો ચૂૂકાદો, ખાનગી શાળાઓએ…
View More ખાનગી શાળાઓ FRC નક્કી કરે તે મુજબ જ ફી લઇ શકે: સુપ્રીમ કોર્ટહાથણીનો વિવાદ ચરમ સીમાએ, વનતારા પરત સોંપવા તૈયાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી, સુપ્રીમ કોર્ટમાં પુન: વિચાર અરજી કરશે મહારાષ્ટ્રના કોલ્હાપુરના જૈન મઠમાંથી જામનગરના વનતારામાં લાવવામાં આવેલી માધુરી નામની હાથણીનો વિવાદ ઉગ્ર બનતા…
View More હાથણીનો વિવાદ ચરમ સીમાએ, વનતારા પરત સોંપવા તૈયારNEET-UG રાઉન્ડ-1નું કાઉન્સેલિંગ સ્થગિત કરાયા બાદ ફરી ચાલુ કરાયું, કાલથી ચોઇસ ફીલિંગ
મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ શૈક્ષણિક વર્ષ 2025 માટે નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET UG) રાઉન્ડ 1 કાઉન્સેલિંગ શેડ્યૂલ લંબાવ્યું છે. સક્ષમ અધિકારીને…
View More NEET-UG રાઉન્ડ-1નું કાઉન્સેલિંગ સ્થગિત કરાયા બાદ ફરી ચાલુ કરાયું, કાલથી ચોઇસ ફીલિંગસાંપના ઝેર કેસમાં એલ્વિસ યાદવને મળી મોટી રાહત, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક
પ્રખ્યાત ભારતીય યુટ્યુબર અને સલમાન ખાનના શો બિગ બોસ ઓટીટીના વિજેતા એલ્વિશ યાદવને મોટી રાહત મળી છે. રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરવાના કેસમાં…
View More સાંપના ઝેર કેસમાં એલ્વિસ યાદવને મળી મોટી રાહત, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોકVIDEO: રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો, હાર પહેરવાના બહાને એક યુવકે લાફો ઝીંકયો
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક ચોંકાવનારી ઘટના બની. આરેસએસએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો કરવામાં આવ્યો હતો.એક યુવકે માળા પહેરાવવાના બહાને મૌર્યને પાછળથી…
View More VIDEO: રાયબરેલીમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર હુમલો, હાર પહેરવાના બહાને એક યુવકે લાફો ઝીંકયોદેશના તમામ એરપોર્ટ પર હાઇ એલર્ટના આદેશ
એરપોટર્સ, એરસ્ટ્રિપ, હેલિપેડ, ફલાઇંગ સ્કૂલ્સ ઉપર હુમલાની શકયતા ભારતમાં આવેલા તમામ એરપોર્ટ્સ માટે સિવિલ એવિએશન સુરક્ષા બ્યુરો (BCAS) દ્વારા તત્કાળ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો…
View More દેશના તમામ એરપોર્ટ પર હાઇ એલર્ટના આદેશગંગા તમારા ચરણસ્પર્શ કરવા આવી છે, સ્વર્ગે લઇ જશે: મંત્રીની ક્રૂર મજાક
પૂરપીડિતો પૈકી એક વૃધ્ધાએ નિષાદને કહ્યું, તમે પણ ગંગાના આશીર્વાદ લો ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં, ખાસ કરીને ગંગા નદીના કિનારે આવેલા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ…
View More ગંગા તમારા ચરણસ્પર્શ કરવા આવી છે, સ્વર્ગે લઇ જશે: મંત્રીની ક્રૂર મજાકમને તો ખબર જ નથી: ભારતે અરીસો દેખાડતાં ટ્રમ્પનું ગેંગેંફેંફે
રશિયા પાસેથી અમેરિકા પણ માલ ખરીદતું હોવાના પર્દાફાશ પછી પ્રમુખે કહ્યું, તપાસ કરાવીશ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વિદેશ મંત્રાલય ના નિવેદન પર પ્રતિક્રિયા આપી…
View More મને તો ખબર જ નથી: ભારતે અરીસો દેખાડતાં ટ્રમ્પનું ગેંગેંફેંફે