પૂર્વ નાર્કોટિક્સ અધિકારી સમીર વાનખેડે આર્યન ખાન દ્વારા નિર્દેશિત વેબ સિરીઝમાં તેમના પાત્ર બદલ નેટફ્લિક્સ શ્રેણી, ધ બેટ્સમેન ઓફ બોલિવૂડ અને શાહરૂૂખ ખાન સામે દિલ્હી…
View More વેબસિરીઝમાં NCBનું નકારાત્મક ચિત્રણ: વાનખેડેનો શાહરૂખ સામે માનહાનિનો દાવોCategory: રાષ્ટ્રીય
પાટીલને બિહાર ચૂંટણીની પણ જવાબદારી
હવે ગુજરાતના ભારમાંથી મુક્ત કરવામાં આવે તેવી શક્યતા, શનિવારે ભાજપના ધારાસભ્યોની બેઠક ગુજરાત ભાજપના ધારાસભ્યોની આગામી શનિવારે ગાંધીનગર ખાતે બેઠક યોજવામાં આવી છે તે પૂર્વે…
View More પાટીલને બિહાર ચૂંટણીની પણ જવાબદારીઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત, શ્રેયસ ઐયર કેપ્ટન
ભારતીય ક્રિકેટ બોર્ડે 30 સપ્ટેમ્બરથી શરૂૂ થનારી ઓસ્ટ્રેલિયા અ સામેની ત્રણ મેચની ODI સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ ઐયરને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.…
View More ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝ માટે ટીમની જાહેરાત, શ્રેયસ ઐયર કેપ્ટનઅભી પિક્ચર બાકી હૈ: વધુ કર ઘટાડાનો સંકેત આપતા મોદીએ કહ્યું, સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં નોંધપાત્ર ઘટાડાની જાહેરાત કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે. તેમણે ભવિષ્યમાં વધુ કર ઘટાડાનો સંકેત…
View More અભી પિક્ચર બાકી હૈ: વધુ કર ઘટાડાનો સંકેત આપતા મોદીએ કહ્યું, સુધારાની પ્રક્રિયા ચાલુ રહેશેવેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા બન્યો વાઈસ કેપ્ટન
વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલના નેતૃત્વમાં 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. સ્ટાર…
View More વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજા બન્યો વાઈસ કેપ્ટનCBSE દ્વારા ધો.10-12ના છાત્રોની 17 ફેબ્રુઆરીથી પરીક્ષા, સમયપત્રક જાહેર
પરીક્ષા બે ભાગમાં લેવા નિર્ણય, તૈયારીઓ માટે વધુ સમય મળશે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE ) એ વર્ષ 2026 માટે ધોરણ 10…
View More CBSE દ્વારા ધો.10-12ના છાત્રોની 17 ફેબ્રુઆરીથી પરીક્ષા, સમયપત્રક જાહેર1962ના યુધ્ધમાં વાયુસેનાને સરકારે પરવાનગી નહોતી આપી: CDS
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણના દાવા મુજબ યુધ્ધમાં વાયુસેનાનો ઉપયોગ કરાયો હોત તો ચીની આક્રમણને ધીમું પાડી શકાયું હોત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ…
View More 1962ના યુધ્ધમાં વાયુસેનાને સરકારે પરવાનગી નહોતી આપી: CDSભારતમાં ચાંદીની આયાત ઉપર માર્ચ-2026 સુધી પ્રતિબંધ
થાઇલેન્ડમાં ઉત્પાદન ન હોવા છતાં મોટાપાયે ચાંદીની આયાતથી સરકાર ચોંકી કેટલાક આસિયાન દેશોમાંથી ખાસ કરીને થાઇલેન્ડમાંથી ચાંદીની આયાતમાં વધારાને કારણે સરકારે 31 માર્ચ, 2026 સુધી…
View More ભારતમાં ચાંદીની આયાત ઉપર માર્ચ-2026 સુધી પ્રતિબંધભાજપે આપેલા વચનોમાંથી યુ ટર્ન લેતાં લદાખમાં હિંસા ભડકી: સોનમ વાંગચુક
બેરોજગારી પણ કારણ : રાજકીય પક્ષો સામેલ હોવાના આરોપ ફગાવ્યા પુરસ્કાર વિજેતા પર્યાવરણવાદી અને કાર્યકર્તા સોનમ વાંગચુકે જણાવ્યું હતું કે લદ્દાખમાં હિંસા ભાજપ દ્વારા 2020…
View More ભાજપે આપેલા વચનોમાંથી યુ ટર્ન લેતાં લદાખમાં હિંસા ભડકી: સોનમ વાંગચુકસરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચન
ખાનગી શાળાઓમાં અડધી બેઠકો રિઝર્વ, 50 ટકા અનામતની સીમા વધારવા કાયદો બિહારની રાજનીતિમાં નવા સમીકરણો રચાઈ રહ્યા છે, જ્યાં મહાગઠબંધને અત્યંત પછાત વર્ગો (EBCs)…
View More સરકારી કોન્ટ્રાક્ટમાં 50 ટકા અનામત, OBC માટે SC/ST જેવો કાયદો: બિહારને રાહુલનું વચન