આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો છે કે, મુંબઈમાં 2008માં 26/11ના રોજ થયેલા મુંબઈ આતંકવાદી હુમલા વખતે જોરદાર કાર્યવાહી કરવામાં કોંગ્રેસ સરકાર નિષ્ફળ રહી…
View More મુંબઇ આતંકી હુમલાનો જવાબ આપવામાં મનમોહન ફસકી ગયા તે એક કલંકિત પ્રકરણCategory: રાષ્ટ્રીય
હાર્દિક પંડ્યાને દિલ્હીની આ કરોડપતિ યુવતી સાથે થયો પ્રેમ, કરવા ચોથ પર સાથે જોવા મળ્યા, જુઓ વિડીયો
હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં આવ્યો છે. અહેવાલો છે કે હાર્દિક પંડ્યાના જીવનમાં એક નવી છોકરી આવી છે. હાર્દિક પંડ્યા…
View More હાર્દિક પંડ્યાને દિલ્હીની આ કરોડપતિ યુવતી સાથે થયો પ્રેમ, કરવા ચોથ પર સાથે જોવા મળ્યા, જુઓ વિડીયોકરવા ચોથની પૂજા માટે માત્ર આટલો જ હશે સમય, જાણો કયારે દેખાશે ચંદ્ર
કરવા ચોથનું વ્રત દરેક પરિણીત સ્ત્રી માટે ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે કરવા ચોથ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની…
View More કરવા ચોથની પૂજા માટે માત્ર આટલો જ હશે સમય, જાણો કયારે દેખાશે ચંદ્રસ્યુસાઇડ નોટમાં IPS અધિકારીનો જાતિગત ભેદભાવનો આરોપ
આઇએએસ, આઇપીએસ અધિકારીઓના નામ આપી માનસિક સતામણી, અપમાનના બનાવો ટાંકયા મંગળવારે ખુદને ગોળી મારી આત્મહત્યા કરનારા હરીયાણાના આઇપીએસ અધિકારી વાય. પુરણકુમારે પોતાની કથિત સુસાઇટ નોટમાં…
View More સ્યુસાઇડ નોટમાં IPS અધિકારીનો જાતિગત ભેદભાવનો આરોપભૂતાનની લકઝરી કારની દાણચોરી: સાઉથના ફિલ્મ સ્ટાર્સ, ઓટો ડિલરોના 17 સ્થળે ઇડીના દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના કોચી ઝોનલ ઓફિસે કાલે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA), 1999 હેઠળ, કેરળ અને તમિલનાડુમાં 17 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા, જે…
View More ભૂતાનની લકઝરી કારની દાણચોરી: સાઉથના ફિલ્મ સ્ટાર્સ, ઓટો ડિલરોના 17 સ્થળે ઇડીના દરોડાબિહારમાં દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી, તેજસ્વી યાદવની જાહેરાત
આરજેડી નેતા તેજસ્વી યાદવે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે સરકાર બનાવીશું તો બિહારના દરેક પરિવારને સરકારી નોકરી આપવામાં આવશે. તેમની આ જાહેરાત બિહારમાં વિધાનસભા…
View More બિહારમાં દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી, તેજસ્વી યાદવની જાહેરાતસોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને નિર્દોષ છોડવાના ચૂકાદાને નહીં પડકારે સીબીઆઇ
2018માં ખાસ અદાલતે તમામને નિર્દોષ ઠેરવ્યા હતા ગુજરાતમાં ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિના એન્કાઉન્ટર કેસમાં પોલીસ અધિકારીઓ સહિત તમામ 22 આરોપીઓને નિર્દોષ…
View More સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને નિર્દોષ છોડવાના ચૂકાદાને નહીં પડકારે સીબીઆઇબિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટીએ 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
વ્યૂહરચનાકારમાંથી રાજકારણી બનેલા, જન સુરાજના સ્થાપક પ્રશાંત કિશોરે આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીની પહેલી યાદી જાહેર કરી છે. સસ્પેન્સનો અંત લાવતા, તેમણે તાજેતરમાં…
View More બિહારમાં પ્રશાંત કિશોરની પાર્ટીએ 43 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરીલિવ-ઇન રિલેશનના ચક્કરમાં ન પડવા આનંદીબેનની સલાહ
શિક્ષણ સંસ્થાઓમાં દારૂ-ડ્રગ્સનું દુષણ ચાલુ રહે તો યુનિવર્સિટીઓ જ બંધ કરી દેવી જોઇએ: યુ.પી. રાજ્યપાલનો આક્રોશ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના…
View More લિવ-ઇન રિલેશનના ચક્કરમાં ન પડવા આનંદીબેનની સલાહબોલિવૂડનું પાવર કપલ દીપિકા-રણવીર અબુધાબી ટુરિઝમનું બ્રાન્ડ એમ્બેસેડર
બોલિવૂડના પાવર કપલ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ, અબુ ધાબી ટુરિઝમના ચહેરા બન્યા છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ બોલિવૂડ કપલ એક સાથે કોઈ…
View More બોલિવૂડનું પાવર કપલ દીપિકા-રણવીર અબુધાબી ટુરિઝમનું બ્રાન્ડ એમ્બેસેડર