બિહારની રાજધાની પટનાના દાનાપુર વિસ્તારમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પટનામાં અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર એક બેકાબૂ થાર કારે રસ્તા પર…
View More બિહારની રાજધાની પટનામાં થારનો કહેર: અનેક લોકોને કચડ્યા,ભડકેલા ટોળાએ કારને લગાવી આગCategory: રાષ્ટ્રીય
બંગાળમાં મમતા હજુય લોકપ્રિય: ચૂંટણી પહેલાનો સરવે
39.6% મતદારો તૃણમૂલની, 30.5% ભાજપની તરફેણમા: દીદીને ફરી સીએમ જોવા માગે છે 35.4% ઉતરદાતાઓ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ…
View More બંગાળમાં મમતા હજુય લોકપ્રિય: ચૂંટણી પહેલાનો સરવેકેન્દ્રીય મંત્રી સિંધિયાનો પુત્ર કાર અકસ્માતમાં ઘાયલ
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર અને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA) ના પ્રમુખ મહાઆર્યમન સિંધિયા શિવપુરીની મુલાકાત દરમિયાન અકસ્માતમાં ઘાયલ થયા હતા. અચાનક બ્રેક મારવાથી તેમને…
View More કેન્દ્રીય મંત્રી સિંધિયાનો પુત્ર કાર અકસ્માતમાં ઘાયલઝાંસીની પ્રથમ મહિલા ઓટો ડ્રાઇવરની હત્યા: મુખ્ય આરોપી પર ઇનામ જાહેર
ઝાંસીની પ્રથમ મહિલા ઓટો ડ્રાઈવર અનિતા ચૌધરીની શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોડી રાત્રે લાશ મળવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મહિલાની ગોળી મારીને હત્યા કરવાની…
View More ઝાંસીની પ્રથમ મહિલા ઓટો ડ્રાઇવરની હત્યા: મુખ્ય આરોપી પર ઇનામ જાહેરપંજાબમાં પૂર્વ કબડ્ડી ખેલાડીની હત્યા: હુમલાખોરોએ ગામમાં જઈ કહ્યું, તુહડા બંદા માર તા, ચક લો જાકે
હુમલાખોરોએ સોમવારે લુધિયાણામાં ભૂતપૂર્વ કબડ્ડી ખેલાડીની ગોળી મારીને હત્યા કરી, થોડા દૂર તેના પરિવારના નિવાસસ્થાને ગાડી ચલાવી અને જાહેરાત કરી કે અમે તમારા છોકરાને મારી…
View More પંજાબમાં પૂર્વ કબડ્ડી ખેલાડીની હત્યા: હુમલાખોરોએ ગામમાં જઈ કહ્યું, તુહડા બંદા માર તા, ચક લો જાકેમોદી-શાહ કી કબર ખુદેગી: ઉમર ખાલિદ, શર્જિલ ઇમામની જામીન અરજી ફગાવી દેવાતા JNUdpમાં નારા
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કથિત રીતે વિવાદાસ્પદ સૂત્રોચ્ચારનો મામલો સામે આવ્યો છે. સોશિયલ…
View More મોદી-શાહ કી કબર ખુદેગી: ઉમર ખાલિદ, શર્જિલ ઇમામની જામીન અરજી ફગાવી દેવાતા JNUdpમાં નારાકાર્તિગાઇ દીપમ પ્રગટાવવાના જજના નિર્ણયને હાઇકોર્ટનું સમર્થન
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચની એક ડિવિઝન બેન્ચે અરુલમિગુ સુબ્રમણ્ય સ્વામી મંદિરના પ્રતિનિધિઓને તિરુપ્પરંકુન્દ્રમ ટેકરી પર સ્થિત પ્રાચીન પથ્થરના દીવા સ્તંભ (દીપથુન) પર કાર્તિગાઈ દીપમ પ્રગટાવવાની…
View More કાર્તિગાઇ દીપમ પ્રગટાવવાના જજના નિર્ણયને હાઇકોર્ટનું સમર્થનકાશી એકસપ્રેસમાં બોંબની ધમકી: ટ્રેન ખાલી કરાવાઇ, કંઇ ન મળ્યું
મંગળવારે સવારે માઉ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ 1 પર ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ. પોલીસ કંટ્રોલ રૂૂમને એક અનામી ફોન આવ્યો જેમાં ગોરખપુરથી મુંબઈ જતી કાશી…
View More કાશી એકસપ્રેસમાં બોંબની ધમકી: ટ્રેન ખાલી કરાવાઇ, કંઇ ન મળ્યુંભારતનું 2027 સુધીમાં ચંદ્ર પર માનવીને ઉતારવાનું લક્ષ્ય
ભારત 2027 સુધીમાં એક એવું અવકાશયાન વિકસાવવાનું લક્ષ્ય રાખે છે જે માનવીને સુરક્ષિત રીતે ચંદ્ર પર ઉતારી શકે અને તેમને પૃથ્વી પર પાછા મોકલી શકે,…
View More ભારતનું 2027 સુધીમાં ચંદ્ર પર માનવીને ઉતારવાનું લક્ષ્યકોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોમવારે મોડી સાંજે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું…
View More કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ફરી લથડી, દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ