ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને ટેસ્ટ-વનડેના કેપ્ટન શુભમન ગિલ શાનદાર ફોર્મમાં હોવા છતાં અને IPL 2026 માં રનનો વરસાદ કરવા છતાં ગિલને હાલ T20…
View More T20 ભૂલી જાઓ, વન ડે વર્લ્ડ કપ અને ટેસ્ટમાં ધ્યાન આપો, ગિલને BCCIનો આદેશCategory: રાષ્ટ્રીય
ટીમ ઇન્ડિયામાં RCBના ખેલાડીઓને કેમ સ્થાન નહીં? ચાહકોનો સવાલ
નવ ફ્રેન્ચાઇઝીના ખેલાડીઓ છે એક માત્ર RCBની જ બાદબાકી BCCIએ 3 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, એકપણ…
View More ટીમ ઇન્ડિયામાં RCBના ખેલાડીઓને કેમ સ્થાન નહીં? ચાહકોનો સવાલમાનવ સુથારની ટેસ્ટ ડેબ્યૂ મેચની પ્રથમ ઓવરમાં જ વિકેટ
માનવ સુથારે ગઇકાલે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટના બીજા દિવસે ત્રણ વિકેટ ઝડપી. તે ચાલુ ટેસ્ટ મેચમાં ભારતનો સૌથી સફળ બોલર રહ્યો, તેના સિવાય પ્રસિદ્ધ કૃષ્ણાએ…
View More માનવ સુથારની ટેસ્ટ ડેબ્યૂ મેચની પ્રથમ ઓવરમાં જ વિકેટE-85 ફયુઅલ, સરકારની પહેલનો ફરજિયાત અમલ જરૂરી
અમેરિકા અને ઈરાન વચ્ચે સમાધાન થવાની વાતો ચાલ્યા કરે છે પણ સમાધાન થતું નથા તેના કારણે ક્રૂડ ઓઈલનો કકળાટ પણ પતતો નથી. આ કટોકટીની સ્થિતિમાં…
View More E-85 ફયુઅલ, સરકારની પહેલનો ફરજિયાત અમલ જરૂરીશેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના ₹4 લાખ કરોડ સ્વાહા
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર યુદ્ધ ભડકતાં મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો છે. આજે બજારો ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો…
View More શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ 800 પોઈન્ટ ગગડ્યો, રોકાણકારોના ₹4 લાખ કરોડ સ્વાહાકલાઇમેન્ટ ચેન્જ સામે વિશ્ર્વ એલર્ટ, 50 શહેરોમાં મીટની જાહેરાતો પર બેન
દુનિયાભરમાં વધુને વધુ શહેરો ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે કેટલાક અનોખા પગલાં ભરી રહ્યા છે. યુરોપ, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયાના 50થી વધુ શહેરોએ માંસમાંથી…
View More કલાઇમેન્ટ ચેન્જ સામે વિશ્ર્વ એલર્ટ, 50 શહેરોમાં મીટની જાહેરાતો પર બેનપંજાબમાં પિકઅપવાન ટ્રક અથડાતા 9ના મોત: 15 ઘવાયા
પંજાબના ફિરોઝપુરમાં ફાઝિલ્કા રોડ પર એક દુ:ખદ માર્ગ અકસ્માત સર્જાયો છે. જંગા વળાંક પાસે એક પિકઅપ અને ટ્રોલી વચ્ચે સામસામે ટક્કરમાં 9 લોકો માર્યા ગયા…
View More પંજાબમાં પિકઅપવાન ટ્રક અથડાતા 9ના મોત: 15 ઘવાયાતમિલનાડુમાં રાજકીય ભૂકંપ, અન્નામલાઇએ ભાજપ છોડ્યાના કલાકોમાં 10 લાખ લોકો જોડાયા
તમિલનાડુના રાજકારણમાં એક બહુ મોટો ઉલટફેર જોવા મળ્યો છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું…
View More તમિલનાડુમાં રાજકીય ભૂકંપ, અન્નામલાઇએ ભાજપ છોડ્યાના કલાકોમાં 10 લાખ લોકો જોડાયાગોવામાં કચરો ફેંકવાના વાયરલ વીડિયોમાં પોલીસ ફરિયાદ બાદ વિદ્યાર્થીનો આપઘાત
ગોવાના માપુસા વિસ્તારમાં કચરો ફેંકવાના આરોપમાં વાયરલ થયેલા વીડિયો અને પોલીસ નોટિસ પછી 22 વર્ષીય અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે…
View More ગોવામાં કચરો ફેંકવાના વાયરલ વીડિયોમાં પોલીસ ફરિયાદ બાદ વિદ્યાર્થીનો આપઘાતઓપરેશન બ્લ્યુ સ્ટારની વરસી, સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાન તરફી નારાબાજી
42મી વરસીએ જરનૈલ સિંહ ભિંડરાનવાલેના પોસ્ટરો સાથે નારાબાજીથી સુરક્ષા એજન્સીઓ સાબદી પંજાબના ઇતિહાસમાં 6 જૂનની તારીખ ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે…
View More ઓપરેશન બ્લ્યુ સ્ટારની વરસી, સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાન તરફી નારાબાજી