ડોલરની મજબૂતીને પગલે કિંમતી ધાતુ અને ભારતીય શેરબજારમાં મંદી યથાવત આજે દેવઉઠી એકાદશી છે અને આજથી શુભ અને માંગલિક કાર્યોની શરૂૂઆત થઈ જશે. લગ્નગાળો શરૂૂ…
View More સોનામાં 1500, ચાંદીમાં 2500, સેન્સેકસમાં 820 અંકનો કડાકોCategory: રાષ્ટ્રીય
મહિલા સરપંચને બોલાવો અમને પણ ફિલિંગ આવે
હરિયાણા ભાજપના ધારાસભ્યનો વીડિયો વાઇરલ હરિયાણાના કૈથલ જિલ્લાના પુંદ્રી વિધાનસભા મતવિસ્તારના ઇઉંઙ ખકઅ સતપાલ જામ્બાનો એક ખૂબ જ શરમજનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો…
View More મહિલા સરપંચને બોલાવો અમને પણ ફિલિંગ આવેવાવ વિધાનસભાની ચૂંટણી, અથડામણોના ભયથી સઘન સુરક્ષા
કોંગ્રેસ માટે બેઠક જાળવવાનો જંગ, ભાજપ માટે સંસદની હારનો બદલો લેવાની તક અને અપક્ષ માવજી પટેલ પાણી બતાવી દેવા મેદાને બનાસકાંઠા જિલ્લાની વાવ ધારાસભા બેઠકની…
View More વાવ વિધાનસભાની ચૂંટણી, અથડામણોના ભયથી સઘન સુરક્ષાVIDEO: UPના કાસગંજમાં માટી ખોદતી વખતે મોટી દુર્ઘટના: ભેખડ ધસી પડતાં 4 મહિલાઓના મોત, 20થી વધુ દટાયાની આશંકા
ઉત્તર પ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના બન છે. કાસગંજ જિલ્લાના મોહનપુરા નગરમાં માટીની ભેખડ ધસી પડતા ચાર મહિલાઓના મોત થયા છે. કાસગંજ જિલ્લામાં એક ધાર્મિક કાર્યક્રમ…
View More VIDEO: UPના કાસગંજમાં માટી ખોદતી વખતે મોટી દુર્ઘટના: ભેખડ ધસી પડતાં 4 મહિલાઓના મોત, 20થી વધુ દટાયાની આશંકા‘અનુપમા’ની રિયલ લાઈફમાં બબાલ: રૂપાલી ગાંગુલીએ પોતાની પુત્રી ઈશા વર્મા વિરુદ્ધ 50 કરોડનો કર્યો કેસ
અભિનેત્રી રૂપાલી ગાંગુલી આજકાલ પોતાની અંગત જિંદગીને લઈને વિવાદોમાં છે. રૂપાલીએ સાવકી દીકરી ઈશા વર્મા વિરુદ્ધ 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વાસ્તવમાં…
View More ‘અનુપમા’ની રિયલ લાઈફમાં બબાલ: રૂપાલી ગાંગુલીએ પોતાની પુત્રી ઈશા વર્મા વિરુદ્ધ 50 કરોડનો કર્યો કેસસેલ્ફી લેવા માટે મહિલાએ વિરાટ કોહલીને જબરદસ્તીથી પોતાના હાથથી ખેંચ્યો, વીડિયો થયો વાયરલ
ભારતના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ફેન ફોલોઈંગ બેજોડ છે.આ દિગ્ગજ બેટ્સમેન ગ્લોબલ આઈકન છે અને તેની ફેન ફોલોઈંગ ઘણી વધારે છે. સેલ્ફી…
View More સેલ્ફી લેવા માટે મહિલાએ વિરાટ કોહલીને જબરદસ્તીથી પોતાના હાથથી ખેંચ્યો, વીડિયો થયો વાયરલશાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ, કોર્ટમાં રજૂ થશે
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યા બાદ ઈન્ડસ્ટ્રી અને ચાહકો ચોંકી ગયા હતા. પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરી…
View More શાહરૂખ ખાનને જાનથી મારી નાંખવાની ધમકી આપનારની ધરપકડ, કોર્ટમાં રજૂ થશેગૌતમ ગંભીરને વાત કરતા નથી આવડતું
પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરની પ્રેસ કોન્ફરન્સ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જતાં પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર…
View More ગૌતમ ગંભીરને વાત કરતા નથી આવડતુંરોહિત શર્મા રમશે કે નહીં તે મામલે ગૌતમ ગંભીર અજાણ!
મુખ્ય કોચને પણ રોહિતે જાણ ન કર્યાનો ધડાકો પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે બડાઈ કરી હતી કે તેના અને રોહિત વચ્ચે સારો તાલમેલ છે. તે એમ…
View More રોહિત શર્મા રમશે કે નહીં તે મામલે ગૌતમ ગંભીર અજાણ!દીવના હરતા ફરતા રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં રેકોર્ડિંગ કરતો મોબાઇલ પકડાયો
દીવમાં સહેલાણીઓના આકર્ષણ સમી કુઝ ટાઇપનું હરતું ફરતું રેસ્ટોરન્ટ છે જેમાં દરિયામાં થોડા અંતર સુધી પ્રવાસીઓને લઇ જાય છે. આજે આ ફલોટેલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂૂમમાં…
View More દીવના હરતા ફરતા રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં રેકોર્ડિંગ કરતો મોબાઇલ પકડાયો