વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલ ફોટો અને વિડીયો તેમજ તેના ઉપર કરવામાં આવતી કોમેન્ટ અને મેસેજ માટે ઘણી વખત ઝઘડો, મારામારી અને માથાકૂટ થતી…
View More ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યાની શંકાએ વિદ્યાર્થિનીના પિતાએ સહપાઠી વિદ્યાર્થીને ઢોર માર માર્યોCategory: મોરબી
મોરબી મ્યુનિ.કમિશનરનું વોર્ડ-5માં સરપ્રાઇઝ ચેકિંગ, સફાઇ અંગે સૂચના
ગાર્બેજ કલેકશન પોઇન્ટની સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યુ મોરબી મહાનગરપાલિકામાં સ્વછતાનું ધોરણ જળવાઈ રહે તે માટે સમયાંતરે કમિશનર સ્વપનિલ ખરે (IAS) દ્વારા જુદા જુદા ક્લસ્ટરની વિઝિટ…
View More મોરબી મ્યુનિ.કમિશનરનું વોર્ડ-5માં સરપ્રાઇઝ ચેકિંગ, સફાઇ અંગે સૂચનામોરબીમાં ડેમમાં ડૂબી ગયેલ યુવકની 45 કલાકે લાશ મળી
મહાશિવરાત્રી પર્વે રફાળેશ્વર મહાદેવ મંદિરે આયોજિત મેળામાંથી પરત ફરી ત્રણ મિત્રો ડેમમાં ન્હાવા ગયા હતા જેમાં એક યુવાન ડૂબી જતા મોરબી, રાજકોટ અને જામનગર ફાયરની…
View More મોરબીમાં ડેમમાં ડૂબી ગયેલ યુવકની 45 કલાકે લાશ મળીમોરબી મહાનગરપાલિકા દ્વારા રૂા.9.37 કરોડના ખર્ચે 10 હજાર કિ.મી.પાણીની પાઇપ લાઇન નાખવાનું કામ પૂર્ણ
મોરબી મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થતાં વિસીપરામાં લગત વિસ્તારનો વોટર વર્કસ શાખા દ્વારા વિગતવાર સર્વે કરી તેનો પ્રાથમિક DPR તૈયાર કરાવેલ અને સરકાર માંથી રૂૂ. 9.37-/…
View More મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂા.9.37 કરોડના ખર્ચે 10 હજાર કિ.મી.પાણીની પાઇપ લાઇન નાખવાનું કામ પૂર્ણમોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ટ્રેડ ડીલ હટાવો, કિશાન બચાવો અંતર્ગત વિરોધ
ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઉભો કરે છે. આ ડીલ દ્વારા…
View More મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ટ્રેડ ડીલ હટાવો, કિશાન બચાવો અંતર્ગત વિરોધમોરબીના અંજીયાસર ગામે 13.50 લાખના વાયરની ચોરી
અંજીયાસર ગામની સીમમાં વીજલાઈન કામ ચાલતું હોય જ્યાં સાઈટ પરથી અજાણ્યો ઇસમ 4500 મીટર એલ્યુમીનીયમ વાયર કીમત રૂૂ 13.50 લાખની ચોરી કરી લઇ ગયો છે…
View More મોરબીના અંજીયાસર ગામે 13.50 લાખના વાયરની ચોરીમોરબી જિલ્લાના વિકાસમાં બંદરોની ભૂમિકા અંગે મહત્વની બેઠક યોજાઇ
મોરબી જિલ્લાના ઔદ્યોગિક વિકાસમાં બંદરોની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ બાબતને ધ્યાને રાખી નેશનલ શિપિંગ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન સમીર ખરેના અધ્યક્ષસ્થાને મોરબી ખાતે સોલ્ટ…
View More મોરબી જિલ્લાના વિકાસમાં બંદરોની ભૂમિકા અંગે મહત્વની બેઠક યોજાઇમોરબીના રંગપર ગામે શેડ પરથી પડી જતાં શ્રમિકનું મોત
મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં રાત્રીના પતરા કટિંગ કરતી વખતે શ્રમિક નું ઉંચાઈથી પડી જતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે પાંચ…
View More મોરબીના રંગપર ગામે શેડ પરથી પડી જતાં શ્રમિકનું મોતમાળિયા નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોત
મોરબી માળિયા (મિ) નેશનલ હાઈવે પર ક્ધટેનરે ઠોકરે લેતા મોટર સાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ…
View More માળિયા નજીક ટ્રકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોતરિક્ષામાં બેટરીની આડમાં લઇ જવાતો 1248 બોટલ દારૂ પકડાયો
દારૂૂના ધંધાર્થીઓ દારૂૂની હેરાફેરી કરવા નીતનવા કીમિયા અજમાવતા રહે છે આજે વાપીથી ખાનગી બસમાં વાહન બેટરીના પાણીના પાર્સલની આડમાં 1248 બોટલ દારૂૂ મંગાવ્યો હતો જે…
View More રિક્ષામાં બેટરીની આડમાં લઇ જવાતો 1248 બોટલ દારૂ પકડાયો