મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો તથા મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો માટે કુલ મળીને 321 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા જેની આજે ચકાસણી કરવામાં આવી હતી…
View More મોરબી મહાનગરપાલિકામાં 23ના ફોર્મ રદ, 181 ઉમેદવારોના ફોર્મ માન્યCategory: મોરબી
મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર 91 ઉમેદવારો માન્ય
આવતીકાલે ઉમેદવારીપત્રકો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીચિત્ર થશે સ્પષ્ટ મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના નગારા વાગી ચુક્યા છે ઉમેદવારી પત્રો ભર્યા બાદ ફોર્મ ચકાસણી કામગીરી…
View More મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠકો ઉપર 91 ઉમેદવારો માન્યમોરબીમાં બે બાઈક અથડાતા વૃધ્ધનું મોત
હળવદ મોરબી હાઈવે પર રામકો વિલેજ સોસાયટી નજીક બે બાઈક સામસામે અથડાતા ઘરે જઈ રહેલા વૃદ્ધનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ…
View More મોરબીમાં બે બાઈક અથડાતા વૃધ્ધનું મોતભાજપને સારા, સાચા, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાની જરૂર નથી: મોરબીના આગેવાનનું રાજીનામુ
32 વર્ષથી જોડાયેલા પૂર્વ કોર્પોરેટરના રાજીનામાથી ચકચાર, અપક્ષમાં ઝૂકાવ્યું મોરબીમાં ભાજપની સાથે છેલ્લા 32 વર્ષથી જોડાયેલ આગેવાન દ્વારા આજે તેના સભ્ય પદ ઉપરથી રાજીનામું આપવામાં…
View More ભાજપને સારા, સાચા, નોન કરપ્ટ અને સ્વચ્છ પ્રતિભાની જરૂર નથી: મોરબીના આગેવાનનું રાજીનામુમોરબી જિલ્લામાં પાલિકા-પંચાયતોના ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પૂરી, આજે ચકાસણી
મોરબી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂૂ થઈ ગયો છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે તારીખ 11-04-2026…
View More મોરબી જિલ્લામાં પાલિકા-પંચાયતોના ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ પૂરી, આજે ચકાસણીમોરબીમાં ભાજપ દ્વારા ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં મોરબી ખાતે ’જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકાના 52 જેટલા ઉમેદવારોની પ્રેરક ઉપસ્થિતિમાં…
View More મોરબીમાં ભાજપ દ્વારા ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમનું ભવ્ય આયોજનરાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયાનો વોર્ડ નં.6ની મહિલાઓએ ઉધડો લીધો
મોરબી મહાનગર પાલિકાની ચૂંટણીમાં ટિકિટ માટે અસંતોષ ચરમસીમાએ, ભાજપની ગત ચૂંટણીમાં ચૂંટાયેલા સદસ્યોએ અપક્ષમાં ઝંપલાવ્યું મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ એ ગઈકાલે ઉમેદવારી જાહેર કરતાની સાથે…
View More રાજ્યના મંત્રી કાંતિલાલ અમૃતિયાનો વોર્ડ નં.6ની મહિલાઓએ ઉધડો લીધોમોરબીમાં ટિકિટ મુદ્દે કાંતિ અમૃતિયા અને અનોપસિંહના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી
ગુજરાતના રાજકારણમાં હંમેશા કેન્દ્ર સ્થાને રહેતા મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ ભાજપમાં આંતરિક વિખવાદ વકર્યો છે. લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે ચરમસીમાએ…
View More મોરબીમાં ટિકિટ મુદ્દે કાંતિ અમૃતિયા અને અનોપસિંહના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલીમોરબીમાં સાસુ સાથે ઝઘડો થતા પરિણિતાએ સંતાનોને મૂકી ઘર છોડ્યું, 181ની ટીમે મિલન કરાવ્યું
181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક સજ્જન વ્યક્તિ દ્વારા કોલ આવેલ કે એક અજાણી મહિલા તેમના બે બાળકો સાથે ઘણા સમયથી એકલા બેઠા છે જેથી તેમની…
View More મોરબીમાં સાસુ સાથે ઝઘડો થતા પરિણિતાએ સંતાનોને મૂકી ઘર છોડ્યું, 181ની ટીમે મિલન કરાવ્યુંમોરબી મહાપાલિકાના ભાજપના મુરતિયા જાહેર, વાજતે ગાજતે ફોર્મ ભર્યા
મહાનગરપાલિકાના દરજ્જા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાશે, મોડી રાત્રે લિસ્ટ જાહેર થતાં કહી ખુશ કહી ગમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે મોરબી મહાનગરપાલિકાની…
View More મોરબી મહાપાલિકાના ભાજપના મુરતિયા જાહેર, વાજતે ગાજતે ફોર્મ ભર્યા