પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાની વાયુસેનાએ આખી રાત ભયના છાયામાં વિતાવી. પાકિસ્તાન ભારત તરફથી બદલો લેવાના હુમલાનો સામનો કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,…
View More ભારતના જવાબી હુમલાના ડરથી પાક.ની ઊંઘ હરામ: કરાચીથી 18 જેટ સરહદ નજીક રાખ્યાCategory: આંતરરાષ્ટ્રીય
રવિવારથી શ્રીલંકામાં શરૂ થશે મહિલા ઈન્ટરનેશનલ ટ્રાઈ નેશન સિરીઝ
જ્યાં એક તરફ દેશભરમાં IPL 2025નો જમાવ છે, ત્યાં બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટ્રાઈ નેશન સિરીઝ માટે તૈયારીઓ શરૂૂ કરી…
View More રવિવારથી શ્રીલંકામાં શરૂ થશે મહિલા ઈન્ટરનેશનલ ટ્રાઈ નેશન સિરીઝતમે રામ રામ બોલાવવા માંગો છો, અમે તમારા ગળા કાપીશું
જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામ ખાતે 26 પ્રવાસીઓની ક્રૂર હત્યાના થોડા દિવસો પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓનો મેળાવડો થયો હતો. અહીંના રાવલકોટ જિલ્લામાં ખાઈ…
View More તમે રામ રામ બોલાવવા માંગો છો, અમે તમારા ગળા કાપીશુંહુમલા પાછળ પાક. લશ્કરી વડા-ISIનો હાથ, જમ્મુ-કાશ્મીર સજ્જડ બંધ
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે થયેલા ભયાનક આતંકી હુમલાને પહેલગામ હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ હુમલામાં 28થી વધુ નિર્દોષ પર્યટકો અને સ્થાનિક નાગરિકોનાં મોત થયાં…
View More હુમલા પાછળ પાક. લશ્કરી વડા-ISIનો હાથ, જમ્મુ-કાશ્મીર સજ્જડ બંધઆતંકવાદ સામે મજબૂતીથી ભારત સાથે ઊભા છીએ: વૈશ્ર્વિક નેતાઓએ હુમલાને વખોડ્યો
28થી વધુ લોકોના ભોગ લેનારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલા બાદ વૈશ્વિક નેતાઓ પણ ખળભળી ઉઠ્યાં છે. રશિયન પ્રેસિડન્ટ પુતિન એવું કહ્યું કે ક્રૂર ગુનાઓને…
View More આતંકવાદ સામે મજબૂતીથી ભારત સાથે ઊભા છીએ: વૈશ્ર્વિક નેતાઓએ હુમલાને વખોડ્યોઅક્ષરધામની કળા અને સ્થાપત્ય નિહાળી અભિભૂત થયા USAના ઉપરાષ્ટ્રપ્રમુખ
આપે આટલી ચોક્કસાઇ અને કાળજી સાથે આ અદ્ભૂત મંદિરની રચના કરી છે તે ભારત માટે ખરેખર ગર્વની વાત છે: જે.ડી. વાન્સ દિલ્હીનાં અક્ષરધામ મંદિરની જે.ડી.…
View More અક્ષરધામની કળા અને સ્થાપત્ય નિહાળી અભિભૂત થયા USAના ઉપરાષ્ટ્રપ્રમુખસોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહેલા Ghibli આર્ટે સમગ્ર વિશ્વને બનાવ્યું ઘેલું, શું છે ઇતિહાસ ?
ઘિબલી, ગિબલી કે જિબરી ! ટ્રેન્ડમાં જોવા મળતા Ghibliનું સાચું ઉચ્ચારણ શું ? Ghibli આર્ટમાં ક્ધવર્ટ કરેલા ફોટામાંAIની ભૂલોએ સર્જ્યું રમૂજ સોશિયલ મીડિયા પર…
View More સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહેલા Ghibli આર્ટે સમગ્ર વિશ્વને બનાવ્યું ઘેલું, શું છે ઇતિહાસ ?અમેરિકાના વિમાનમાં આગ: 282 યાત્રીઓનો બચાવ
અમેરિકાના ઓરલૈન્ડો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે ડેલ્ટા એરલાઇન્સની એક ફ્લાઇટમાં આગ લાગી હતી. જોકે, આગ લાગવાની માહિતી સમયસર મળી જતાં વિમાનમાં સવાર 282 મુસાફરોનો…
View More અમેરિકાના વિમાનમાં આગ: 282 યાત્રીઓનો બચાવઇસ્ટર યુધ્ધવિરામ લંબાવવા, શાંતિ મંત્રણાની ઓફર કરતા પુતિન: અમેરિકી દબાણ સામે ઝૂક્યા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને સોમવારે વર્ષોમાં પ્રથમ વખત યુક્રેન સાથે દ્વિપક્ષીય શાંતિ વાટાઘાટોનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે એક દિવસીય ઇસ્ટર યુદ્ધવિરામ બાદ ભવિષ્યમાં વધુ યુદ્ધવિરામ…
View More ઇસ્ટર યુધ્ધવિરામ લંબાવવા, શાંતિ મંત્રણાની ઓફર કરતા પુતિન: અમેરિકી દબાણ સામે ઝૂક્યાએલન મસ્કની માતા મેય મસ્ક સાથે સિધ્ધિવિનાયક મંદિરે પહોંચી જેકલીન
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ઇસ્ટરના ખાસ દિવસે મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. આ સમયે તેની સાથે પ્રખ્યાત સુપરમોડેલ, ન્યુટ્રિશનિસ્ટ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કની…
View More એલન મસ્કની માતા મેય મસ્ક સાથે સિધ્ધિવિનાયક મંદિરે પહોંચી જેકલીન