ભારત કરતાં બાંગ્લાદેશ, વિયેતનામ પર ઓછી ટેરિફથી ચિત્ર બદલાઈ ગયું: ભારતીય કંપનીના અધિકારીનો દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા…
View More એમેઝોન, વોલમાર્ટ જેવી કંપનીઓએ ભારતથી આયાત બંધ કરીCategory: આંતરરાષ્ટ્રીય
ભારત-પાક. યુધ્ધમાં અમેરિકાએ સીધી દખલ કરી હતી: રૂબિયો
ભારત સામેના ટેરિફ યુદ્ધ વચ્ચે, અમેરિકાએ વધુ એક મોટો દાવો કર્યો છે. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘યુદ્ધ’…
View More ભારત-પાક. યુધ્ધમાં અમેરિકાએ સીધી દખલ કરી હતી: રૂબિયોપુતિન પહેલાં ઝેલેન્સ્કીને મળે: રશિયા સામે શરત મૂકતા ટ્રમ્પ
જાન્યુઆરીમાં બીજી વખત સત્તામાં પાછા ફરેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ યુક્રેન-રશિયા યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે સાત મહિનામાં ઓછામાં ઓછા સાત વખત બંને…
View More પુતિન પહેલાં ઝેલેન્સ્કીને મળે: રશિયા સામે શરત મૂકતા ટ્રમ્પકેન્યામાં એર એમ્બ્યુલન્સ શાળા પર તૂટી પડી: 6નાં મોત
અમદાવાદની જેમ રહેણાંક વિસ્તાર પર વિમાન પડતાં જ આગ લાગી કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે, જેમાં 6 લોકોના મોત થયાના અહેવાલ…
View More કેન્યામાં એર એમ્બ્યુલન્સ શાળા પર તૂટી પડી: 6નાં મોતટેરિફના ડબલ ડોઝ પછી ભારત સાથે વેપાર વાટાઘાટો પણ બંધ કરતા ટ્રમ્પ
જયાં સુધી મૂળ મુદ્દા ઉકેલાય નહીં ત્યાં સુધી વાતચીત નહીં ભારત પર 50 ટકા ટેરિફની જાહેરાત કરનાર ટ્રમ્પે વધુ વેપાર વાટાઘાટોની શક્યતાને નકારી કાઢી છે.…
View More ટેરિફના ડબલ ડોઝ પછી ભારત સાથે વેપાર વાટાઘાટો પણ બંધ કરતા ટ્રમ્પટ્રમ્પ-મોદીની દોસ્તી હવે ઇતિહાસ બની: અમેરિકા સામે લડવા નક્કર વ્યૂહરચના જરૂરી
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ભારતને વધુ એક ફટકો મારીને ભારતથી અમેરિકા જતા માલ પર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી નાખી. ટ્રમ્પે ભારત પર…
View More ટ્રમ્પ-મોદીની દોસ્તી હવે ઇતિહાસ બની: અમેરિકા સામે લડવા નક્કર વ્યૂહરચના જરૂરીઆયર્લેન્ડમાં ભારતીય મૂળની છ વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સાઈકલ ટકરાવી
આયર્લેન્ડમાં એક ભારતીય મૂળની છોકરી પર વોટરફોર્ડ શહેરમાં જાતીય હુમલો થયો હતો. આ હુમલો સોમવારે સાંજે ઘરની બહાર રમત સમયે અમુક છોકરાઓએ તેને ઘેરી લીધી…
View More આયર્લેન્ડમાં ભારતીય મૂળની છ વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સાઈકલ ટકરાવીટ્રમ્પ પર ટેરિફનું ભૂત સવાર: હજુ વધારાના પ્રતિબંધોની ચેતવણી
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ધમકી પર કાર્યવાહી કરતા ગઇકાલે ઞજમાં પ્રવેશતા ભારતીય માલ પર 25 ટકા વધારાની ડ્યુટી લાદી. જ્યારે પૂછવામાં આવ્યું કે, ભારતીય…
View More ટ્રમ્પ પર ટેરિફનું ભૂત સવાર: હજુ વધારાના પ્રતિબંધોની ચેતવણીથેન્કસ ટુ ટ્રમ્પ: ભારત-રશિયા-ચીન વચ્ચે પ્રણય ત્રિકોણ
અમેરિકી પ્રમુખે ટેરિફ ભેદભાવ રાખી હરીફોમાં ભાગલા પાડવાનો ઇરાદો રાખ્યો હતો પણ એથી ઊલ્ટુ નવી યુરોપિયન ધરી આકાર લઇ રહી છે ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક ટેરિફ…
View More થેન્કસ ટુ ટ્રમ્પ: ભારત-રશિયા-ચીન વચ્ચે પ્રણય ત્રિકોણભારતના 35 ટકા લોકોના મતે અમેરિકા હજુ પણ મોટો ભાગીદાર
19 ટકા લોકો રશિયા તરફે, યુરોપ માટે રશિયા સૌથી મોટો ખતરો પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વે અનુસાર, 24 દેશોમાંથી 12 દેશો અમેરિકાને પોતાનો મુખ્ય ભાગીદાર માને…
View More ભારતના 35 ટકા લોકોના મતે અમેરિકા હજુ પણ મોટો ભાગીદાર