જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામ નજીકથી એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક વિકલાંગ વ્યક્તિએ પોતાની કાયા ઉપર જવલનશીલ પદાર્થ રેડી અગ્નિસ્નાન કરી…
View More કાલાવાડના ખંઢેરા નજીક દિવ્યાંગ આધેડનો જાત જલાવી આપઘાતCategory: ગુજરાત
જામનગરમાં ઝાડ ધરાશાયી થતાં કાર, સ્કૂટર દબાયા, બે વ્યક્તિને ઈજા
જામનગરમાં લાખોટા મિગ કોલોની વિસ્તારમાં ગઈકાલે મોડી સાંજે ભારે પવનના કારણે એક તોતિંગ વૃક્ષ એકાએક મૂળમાંથી ઉખડીને ધરાશાઇ થયું હતું, આ વેળાએ ત્યાંથી પસાર થતી…
View More જામનગરમાં ઝાડ ધરાશાયી થતાં કાર, સ્કૂટર દબાયા, બે વ્યક્તિને ઈજાવડાપ્રધાનના હસ્તે 257 કરોડના કાનાલુસ- જામનગર પરિયોજનાનું ઈ-લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓએ વાવ-થરાદ ખાતેથી 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેંટ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. જે પૈકી રૂૂ.900…
View More વડાપ્રધાનના હસ્તે 257 કરોડના કાનાલુસ- જામનગર પરિયોજનાનું ઈ-લોકાર્પણ કર્યુંદ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્મિણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાયો
શ્રીરામ અને કૃષ્ણના ગુણો માનવ માટે હંમેશ પ્રકાશકુંજ રહ્યા છે: દેવવ્રતજી માધવપુર ઘેડ મેળાના પાંચમાં અને અંતિમ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજી વિવાહને સત્કારવા…
View More દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રૂક્મિણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ યોજાયોબગસરા એસ.ટી. વિભાગે 2750 લોકો પાસેથી ડબલ ભાડું વસૂલી છેતર્યા
મોરારિબાપુની રામકથામાં જનમેદની ઉમટતા એસ.ટી. વિભાગની ઉઘાડી લૂંટ બગસરા 46 વર્ષના લાંબા અંતર બાદ મોરારીબાપુના મુખે મેઘાણી માનસ રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ…
View More બગસરા એસ.ટી. વિભાગે 2750 લોકો પાસેથી ડબલ ભાડું વસૂલી છેતર્યામહાનગરપાલિકાને બદનામ કરતો વીડિયો વાયરલ કરવાની ફરિયાદ બાદ રાજકીય ચર્ચા ગરમાઈ
જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર દ્વારા ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવો વીડિયો…
View More મહાનગરપાલિકાને બદનામ કરતો વીડિયો વાયરલ કરવાની ફરિયાદ બાદ રાજકીય ચર્ચા ગરમાઈવીજ પોલ પર ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું સારવારમાં મોત
જામનગરમાં પાડોશીના ઘરની લાઇટ ચાલુ કરવા જતા યુવાનને મોત મળ્યું જામનગર શહેરના બેડી ખારી વિસ્તારમાં વીજ દુર્ઘટનાથી મૃત્યુનો બનાવ સામે આવ્યો છે, જેમાં વીજ થાંભલા…
View More વીજ પોલ પર ઇલેક્ટ્રિક શોક લાગતા યુવકનું સારવારમાં મોતબગસરામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડમાં સ્ટ્રિટ લાઇટો બંધ થતા વાહનચાલકોને હાલાકી
બગસરામાં સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ રોડ સુધી કરોડોના ખર્ચે તૈયાર થયેલા આઈકોનિક રોડમાં અંધારપટ છવાઈ ગયો છે. અનેક દિવસો થઈ ગયા છતાં રીપેરીંગ ઉપર ધ્યાન દેવામાં…
View More બગસરામાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા રોડમાં સ્ટ્રિટ લાઇટો બંધ થતા વાહનચાલકોને હાલાકીમોરબીના ખેવાળિયા ગામે શોર્ટ લાગતા સગીરનું મોત
મોરબીના ખેવાળીયા ગામની સીમમાં એક વાડીમાં અકસ્માતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાને કારણે એક સગીર વયના કિશોરનું અવસાન થયું છે. મોરબી તાલુકા પોલીસે આ અંગે અકસ્માત મોતનો…
View More મોરબીના ખેવાળિયા ગામે શોર્ટ લાગતા સગીરનું મોતલીંબડી કેનાલમાં ડૂબી જતાં 17 વર્ષના સગીરનું મોત
ચોટીલા પદયાત્રા દરમિયાન ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો લીંબડી નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 17 વર્ષીય સગીરનું મોત થયું છે. આ સગીર પરિવાર સાથે…
View More લીંબડી કેનાલમાં ડૂબી જતાં 17 વર્ષના સગીરનું મોત