ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા બાઈક પર બેસેલ બાળકી ફંગોળાઈ ઉનાના રામેશ્વરના પાટિયે ટ્રેક્ટરના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને કચેડીને દુકાનમાં ઘૂસી ગયું હતું બાઈક…
View More ઉનાના રામેશ્વરના પાટિયા નજીક ટ્રેકટર કેબિનમાં ઘૂસી ગયુંCategory: ગુજરાત
સોમનાથ પ્રભાસ પાટણમાં નગરપાલિકા દ્વારા અપાતું દુર્ગંધયુક્ત પ્રદૂષિત અને ડહોળું પાણી
ફિલ્ટર પ્લાન્ટ બન્યો શોભાનો ગાંઠિયો પાણીજન્ય રોગચાળાની થઈ શરૂૂઆત સોમનાથ- પ્રભાસ- પાટણમાં વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પૂરું પડાય છે અને લોકોને શુદ્ધ…
View More સોમનાથ પ્રભાસ પાટણમાં નગરપાલિકા દ્વારા અપાતું દુર્ગંધયુક્ત પ્રદૂષિત અને ડહોળું પાણીસાવરકુંડલામાં કરોડોના ખર્ચે બની રહેલા નવા સીસી રોડને વેપારીઓ દ્વારા નુકસાન પહોંચાડવાનો આક્ષેપ
સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર કરોડો રૂૂપિયાના ખર્ચે નવા સીસી રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. શહેરના નાગરિકોને વધુ સારી અને સુવિધાજનક માર્ગ વ્યવસ્થા મળી…
View More સાવરકુંડલામાં કરોડોના ખર્ચે બની રહેલા નવા સીસી રોડને વેપારીઓ દ્વારા નુકસાન પહોંચાડવાનો આક્ષેપપ્લેન દુર્ઘટનાને વર્ષ વીત્યું પણ ઉનાના જરગલીના ખેડૂતના આંગણે કલ્પાંત યથાવત
પપ્પા, 12 જૂનની ટિકિટ બુક કરાવીએ નીલનો છેલ્લો શબ્દ જ અંતિમ યાત્રાનો આદેશ બની ગયો ખેતરનું કામ પતાવી લંડન ભણવા નીકળેલો લાડકવાયો પાછો ન ફર્યો,…
View More પ્લેન દુર્ઘટનાને વર્ષ વીત્યું પણ ઉનાના જરગલીના ખેડૂતના આંગણે કલ્પાંત યથાવતઅમારૂં બધું જ જતું રહ્યું, જમાઇએ વળતરના રૂપિયાથી બીજા લગ્ન કર્યા
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં દીકરી ગુમાવનાર અમરેલીની માતાનો વલોપાત અમદાવાદની પ્લેન ક્રેશની ઘટનાએ અમરેલીના પડસાલા પરિવારને લાડલી દીકરી રિધ્ધિનું મૃત્યુ થયું હતું. એક વર્ષ બાદ પણ…
View More અમારૂં બધું જ જતું રહ્યું, જમાઇએ વળતરના રૂપિયાથી બીજા લગ્ન કર્યાવિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂરૂ, કારણ હજુ અધૂરૂ
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત 260 લોકોનો ભોગ લેનારી દેશની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં અનેક એજન્સીઓ દ્વારા તપાસ છતાં હજુ ફાઇનલ રિપોર્ટ બાકી સ્વજનો ગુમાવનાર…
View More વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂરૂ, કારણ હજુ અધૂરૂ12 દિવસે ‘બાવો’ બોલ્યો: ડિમોલિશન સુરત મનપાએ જ કર્યુ છે !
સુરતના કથિત ભૂતિયા ડિમોલિશન કાર્યવાહીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા…
View More 12 દિવસે ‘બાવો’ બોલ્યો: ડિમોલિશન સુરત મનપાએ જ કર્યુ છે !‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ કહી પતિએ દસ્તાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવી
જૂનાગઢમાં એક વર્ષથી લગ્ન વગર સાથે રહેતી હતી, રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડ્યો જૂનાગઢમાં પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પત્નીને સોપારીની બાધા…
View More ‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ કહી પતિએ દસ્તાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવીPGVCLમાં સામૂહિક બદલીના આદેશ સામે કર્મચારીઓમાં ઉગ્ર રોષ
સોલાર એવોર્ડ જીતાડનારા કર્મચારીઓને ‘તઘલકી’ નિર્ણયથી ભારે અસંતોષ; 3 વર્ષથી એક જ જગ્યાએ રહેલા હજારો ટેક્નિકલ સ્ટાફને બદલીનો ચાબુક, સંઘે MDને તાકીદનો પત્ર લખ્યો,…
View More PGVCLમાં સામૂહિક બદલીના આદેશ સામે કર્મચારીઓમાં ઉગ્ર રોષરાજકોટ-જેતપુર હાઇવે પર ચોમાસામાં ટ્રાફિક થશે તો જનઆંદોલન: કોંગ્રેસ
ચોમાસા પૂર્વે જોખમી પોઇન્ટનું રિપેરિંગ, ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ સેફટી મજબૂત કરવાની માંગ સાથે NHAIના પ્રોજેકટ ડાયરેકટરને આવેદન અપાયું રાજકોટ-જેતપુર નિર્માણાધીન સિક્સલેન હાઇવે પર ચોમાસા…
View More રાજકોટ-જેતપુર હાઇવે પર ચોમાસામાં ટ્રાફિક થશે તો જનઆંદોલન: કોંગ્રેસ