પાટીલનું પાણી માપવાની વાત કરનાર ભાજપના બળવાખોર માવજી પટેલનું પણ પાણી મપાઈ ગયું 15 રાઉન્ડ સુધી લીડમાં રહેલી કોંગ્રેસ ભાભર તાલુકાના ઈવીએમ ખુલતા જ 2353…
View More વાવમાં કાંઠે આવીને કોંગ્રેસ ડૂબી, ભાજપનો દિલધડક વિજયCategory: ગુજરાત
સિવિલમાંથી અર્ધનગ્ન મળેલા દર્દીનો રિપોર્ટ ડીનને મોકલતી તપાસ સમિતિ
શહેરની સિવિલ હોસ્પિટલની લોબીમાંથી અર્ધનગગ્ન હાલતમાં મળેલા દર્દીની ઘટનાએ ચકચાર જગાવી છે. આ બાબતે હોસ્પિટલના તબીબી અધિક્ષકે પાંચ સભ્યોની બનાવેલી તપાસ સમિતિએ રીપોર્ટ તૈયાર કરી…
View More સિવિલમાંથી અર્ધનગ્ન મળેલા દર્દીનો રિપોર્ટ ડીનને મોકલતી તપાસ સમિતિજિલ્લા પંચાયતના નવીનીકરણની કામગીરીના અધિકારીને ગાંધીનગર મુકાયા
રાજકોટ જિલ્લા પંચાયતના બિલ્ડીંગના નવીનીકરણ માટે હાલ ઈમારત તોડી પાડવાની કામગીરી ચાલી રહી છે. બિલ્ડીંગ તોડી અને નવા બનવા સુધીની જવાબદારી ઉપલેટાના ડેપ્યુટી ઈજનેરને સોંપવામાં…
View More જિલ્લા પંચાયતના નવીનીકરણની કામગીરીના અધિકારીને ગાંધીનગર મુકાયાખ્યાતિ હોસ્પિ.માં સુપ્રીમ કોર્ટના વડપણ હેઠળ તપાસની માંગ
હાઈકોર્ટમાં કોર્ટ મિત્ર દ્વારા રજૂઆત, જે.પી.સી. દ્વારા પણ તપાસની માગણી કરાઈ, ખ્યાતિ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન ન હોવાનો ઘટસ્ફોટ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પકાંડથ ની ગૂંજ આજે ગુજરાત…
View More ખ્યાતિ હોસ્પિ.માં સુપ્રીમ કોર્ટના વડપણ હેઠળ તપાસની માંગરાજ્યમાં 21,114 જગ્યા પર દિવ્યાંગોની ભરતી કરવા હાઈકોર્ટમાં સરકારની ખાતરી
ગુજરાતની દિવ્યાંગ ઉમેદવારોને માટે સરકારે મહત્વની જાહેર કરી છે. તંત્ર વિવિધ સરકારી વિભાગોમાં દિવ્યાંગોની ભરતી કરવાની જાહેરાત કરી છે. સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટેની 21,114 પોસ્ટ…
View More રાજ્યમાં 21,114 જગ્યા પર દિવ્યાંગોની ભરતી કરવા હાઈકોર્ટમાં સરકારની ખાતરીનાગરિક બેન્કના ચેરમેન પદે દિનેશ પાઠક
રાજકોટ નાગરિક સહકારી બેન્કની 28 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં મામા અને ભાણેજની યોજાયેલ ચર્ચાસ્પદ ચૂંટણીમાં જ્યોતિન્દ્ર મહેતાની સહકાર પેનલે વિજય મેળવ્યા બાદ ચેરમેન-વાઈસ ચેરમેનની પસંદગીની…
View More નાગરિક બેન્કના ચેરમેન પદે દિનેશ પાઠકભગવદ્ ગીતાના સિદ્ધાંતો નૈતિક મૂલ્યો શીખવે છે, તેમાં રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ કઈ નથી
ગુજરાત હાઈકોર્ટમાં જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી…
View More ભગવદ્ ગીતાના સિદ્ધાંતો નૈતિક મૂલ્યો શીખવે છે, તેમાં રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ કઈ નથીડો.રાવલ દ્વારા વૈશ્ર્વિક સ્તરે પ્રથમ વખત શોધાઇ એલ આકારની ઇન્સિઝન ટેક્નિક
શહેરની જાણીતી પ્રાઇમ હોસ્પીટલનાં ગેસ્ટ્રો એન્ટેરોલોજીસ્ટ ડો.કે.કે. રાવલ દ્વારા અન્નનળીના જટીલ ઓપરેશન- સર્જરી પાર પાડીને દર્દીને રીતસરની રાહત આપી નવું જીવનદાન બક્ષ્યું હોવાની વિગતો મળી…
View More ડો.રાવલ દ્વારા વૈશ્ર્વિક સ્તરે પ્રથમ વખત શોધાઇ એલ આકારની ઇન્સિઝન ટેક્નિક15 રાઉન્ડ બાદ ભાભોરના ઈવીએમ ખુલ્યાને બાજી પલટી
વાવની ચૂંટણીના પરિણામમાં ટી-20ની સુપર ઓવર જેવો રોમાન્ચ, કોંગ્રેસે વિજય સરઘસની તૈયારી કરી અને ભાજપના સ્વરૂપજી ઠાકોર બાજી મારી ગયા ભાજપનો દિલધડક વિજયહતા. 14 રાઉન્ડની…
View More 15 રાઉન્ડ બાદ ભાભોરના ઈવીએમ ખુલ્યાને બાજી પલટીગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રાને આગળ ધપાવવા ચિંતન-મંથન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સોમનાથ ખાતે યોજાઈ રહેલી 11મી ચિંતન શિબિરના બીજા દિવસે રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ ગુજરાતની સર્વગ્રાહી વિકાસ…
View More ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રાને આગળ ધપાવવા ચિંતન-મંથન