કેન્દ્રીય ગળહ મંત્રી અમિતભાઈ શાહ શનિવારે બ્રહ્માનંદધામના નઅતિથિથરૂૂપે પધારી રહ્યા છે. પૂ.મુકતાનંદ બાપુના સાનિધ્યમાં અનેકવિધ કાર્યક્રમો નિર્ધારીત કરાયા છે. જેમાં બ્રહ્માનંદધામ ખાતે સૈનિક સ્કૂલ, સ્ટાફ…
View More ગૃહમંત્રી અમિત શાહ શનિવારે મુકતાનંદ બાપુના આશ્રમ બ્રહ્માનંદધામની મુલાકાતેCategory: ગુજરાત
પંચાયતની સરકારી યોજનામાં આઇટી ભરતી મહિલાઓને ગરીબ દેખાડી દેવાઇ
ભ્રષ્ટાચારનો સડો છેક ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યો છે જેના કારણે સરકારી યોજનાનો છેવાડાના માનવીને લાભ મળી શક્યો નથી. રાજ્ય સરકાર ભલે સુફિયાણી વાતો કરે…
View More પંચાયતની સરકારી યોજનામાં આઇટી ભરતી મહિલાઓને ગરીબ દેખાડી દેવાઇધોરાજી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેનની વરણી
આજરોજ ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ ઉપ-પ્રમુખ તરીકે ચિન્ટુભાઈ રણછોડભાઈ કોયાણી કારોબારી ચેરમેન તરીકે…
View More ધોરાજી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેનની વરણીરીલના ચકકરમાં કાર કેનાલમાં ખાબકી; ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો
સરખેજ પાસેના ફતેવાડી કેનાલની ઘટના: બે મિત્રોએ 3500ના ભાવે ચાર કલાક માટે સ્કોર્પિયો ભાડે લીધી હતી અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલમાં આજે સાંજના સમયે…
View More રીલના ચકકરમાં કાર કેનાલમાં ખાબકી; ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યોભાજપની પ્રયોગશાળા-વિકાસ મોડેલ ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનના રાજકીય સૂચિતાર્થો
હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓમાં પછડાટ ખાધા બાદ કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં બે દિવસીય રાષ્ટ્રીય સંમેલનની જાહેરાત કરી છે. 8-9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનાર આ…
View More ભાજપની પ્રયોગશાળા-વિકાસ મોડેલ ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનના રાજકીય સૂચિતાર્થોધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પુરપાટ ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત, ચાર ઘાયલ
હાલ રાજ્યમાં અકસ્માતોની સંખ્યમાં નોંધપાત્ર વધારો થિયા રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા- માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુરપાર ઝડપે જતી ઇકો…
View More ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પુરપાટ ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી, ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત, ચાર ઘાયલબેદરકારીને લીધે વધુ એક અકસ્માત: સિટી બસના ચાલકે સાઈકલસવારને ઉલાળ્યો
શહેરમાં સીટી બસના ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અન્ય વાહન ચાલકોને ઠોકરે ચડાવી અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટનામાં કેકેવી ચોક…
View More બેદરકારીને લીધે વધુ એક અકસ્માત: સિટી બસના ચાલકે સાઈકલસવારને ઉલાળ્યોબેડીમાં નર્મદા નીર બંધ: પાણીકાપ ઝીંકાવાનો ભય
પાઇપલાઇન મારફતે મળતા નર્મદા નીરની અવેજીમાં પાણી મેળવવા મનપાના પદાધિકારીઓ કુંવરજીભાઇને મળ્યા રાજકોટ શહેરના પીવાના પાણીના સ્ત્રોત વર્ષોથી એક જ રહયા છે. જેના લીધે શહેરની…
View More બેડીમાં નર્મદા નીર બંધ: પાણીકાપ ઝીંકાવાનો ભયસોખડામાં એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાનું મોત
મહિલાની પિતરાઇ બહેને ભાગીને પ્રેમલગ્ન કરી લેતાં ઉશ્કેરાયેલા મંગેતરે એસિડ ફેંકયું હતું : બનાવ હત્યામાં પલટાયો શહેરની ભાગોળે આવેલા સોખડા ગામમાં રહેતી વર્ષાબેન ગોરીયા (ઉ.વ…
View More સોખડામાં એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાનું મોતજૂનાગઢના મેયર બનશે પોસિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવી ઠાકર
તાજેતરમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણી યોજાય હતી તેમાં જુનાગઢ મહાનગરપાલિકાનો પણ સમાવેશ થયો હતો. આજે ભાજપ દ્વારા હોદેદારોની જાહેરાત કરવામાં આવી હતી. મેયર તરીકે ધર્મેશ પોસીયા,…
View More જૂનાગઢના મેયર બનશે પોસિયા, સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવી ઠાકર