Site icon Gujarat Mirror

ધોરાજી પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેનની વરણી

oplus_0

આજરોજ ધોરાજી નગરપાલિકા ટાઉનહોલ ખાતે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં ધોરાજી નગરપાલિકાના પ્રમુખ તરીકે સંગીતાબેન બારોટ ઉપ-પ્રમુખ તરીકે ચિન્ટુભાઈ રણછોડભાઈ કોયાણી કારોબારી ચેરમેન તરીકે સીસીભાઇ અંટાળા ની જાહેરાત કરવામાં આવી હતી ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી આતકે ભાજપ અગ્રણીવીડી પટેલ હરસુખભાઈ ટોપિયા વિમલભાઈ કોયાણી જયસુખભાઈ ઠેસિયા ધોરાજી શહેર પ્રમુખ કૌશિકભાઈ વાગડિયા રમણીકભાઈ ટોપીયા મહેશભાઈ પટેલ વિનુભાઈ માથુકિયા રાજેશભાઈ બાલધા પીન્ટુભાઇ ત્રિવેદી તેમજ વિવિધ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

Exit mobile version