ભાવનગરમાં મોડી રાત્રે નિવૃત્ત જવાન ઉપર જીવલેણ હુમલો, સ્વબચાવમાં ગોળીબાર

ભાવનગર શહેરના ફુલસર કર્મચારી નગરમાં રહેતા નિવૃત આર્મી ના જવાનના ઘર પાસેથી એક યુવક પૂરપાટ ઝડપે બાઇક ચલાવી ને નીકળતા આર્મી ના જવાને બાઈક ધીમું…

View More ભાવનગરમાં મોડી રાત્રે નિવૃત્ત જવાન ઉપર જીવલેણ હુમલો, સ્વબચાવમાં ગોળીબાર

વડિયામાં બિન અધિકૃત 1177 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો

મામલતદારની લાલ આંખથી અનાજ માફિયાઓમાં ફફડાટ   અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયા મામલતદાર દ્વારા રેશનિંગના અનાજનો ગ્રાહકો દ્વારા વેચાણ થતુ હોવાની જાણકારી બાદ અમુક…

View More વડિયામાં બિન અધિકૃત 1177 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો

રાજુલામાં મોબાઇલ શો રૂમના તાળા તૂટયા : પાંચ ફોનની ચોરી

રાજુલા શહેરમાં આવેલ એસટી બસ સ્ટેન્ડ નજીકનો એ.ડી એન્ટરપ્રાઇઝ તફળતીક્ષલ કંપનીના ઓથોરાઈઝ શો રૂૂમમાં મોડી રાત્રિના અજાણ્યા શખ્સો દ્વારા તાળા તોડી અને ચોરી કરવાનો પ્રયાસ…

View More રાજુલામાં મોબાઇલ શો રૂમના તાળા તૂટયા : પાંચ ફોનની ચોરી

મોરબીની લીલાપર ચોકડીએ છાપરા, ઓટલાનું ડિમોલિશન

મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત લીલાપર ચોકડી પાસે ડીમોલીશન કરવામાં આવ્યું હતું જેમાં તંત્રએ દુકાનો, કાચા મકાન ઉપરાંત છાપરા અને…

View More મોરબીની લીલાપર ચોકડીએ છાપરા, ઓટલાનું ડિમોલિશન

મોરબીના દહીંસરા નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતો શખ્સ ઝબ્બે

માળિયાના નાના દહીસરા ગામના ફાટક પાસે ખુલ્લા પ્લોટમા ટેન્કરમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ કરી માળિયા (મી.) પોલીસે એક ઈસમને ઝડપી લીધો હતો પોલીસે ડીઝલ 600 લીટર…

View More મોરબીના દહીંસરા નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતો શખ્સ ઝબ્બે

સોમનાથમાં માગસર માસમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ

જડબેસલાક સોકર સાથે લોકઉપયોગી બંદોબસ્ત, એસ.ટી, સીટી બસ, ફાયર બ્રિગેડ સ્ટેન્ડ બાય, જનરેટર પાર્કિંગ વ્યવસ્થાથી સજજ સોમનાથ મહાદેવ મંદિરનો મુલ્તવી રહેલો કાર્તિક પૂર્ણિમાનો મેળો તા.27…

View More સોમનાથમાં માગસર માસમાં કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ

કો.સાંગાણીનાં ખોખરી-નવી ખોખરીમાં ખેતીવાડીમાં વીજ પુરવઠાનાં સમયમાં ફેરફાર કરવા રજૂઆત

કોટડાસાંગાણી તાલુકાના ખોખરી અને નવી ખોખરી બંને ગામોમાં વીજળી પુરવઠાનો સમય રાત્રિના સમય કરેલ છે અને તે દીવસ નો સમય કરવામા ની માંગણી કરવામાં આવી…

View More કો.સાંગાણીનાં ખોખરી-નવી ખોખરીમાં ખેતીવાડીમાં વીજ પુરવઠાનાં સમયમાં ફેરફાર કરવા રજૂઆત

ઉપલેટામાં દિલ્હી કિસાન આંદોલનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે ખેડૂતોનાં દેખાવો યોજાયા

ગુજરાત કિસાન સભા, રાજકોટ જિલ્લા સમિતિ અને અસંગઠિતક્ષેત્ર કામદાર સંગઠન સીટુના કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર કેન્દ્ર સરકારની ખેડૂતો વિરોધની નીતિઓથી ખેતી સંકટમાં ફસાયેલી છે ખેડૂતો આર્થિક…

View More ઉપલેટામાં દિલ્હી કિસાન આંદોલનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે ખેડૂતોનાં દેખાવો યોજાયા

લ્યો બોલો…સુરેન્દ્રનગરમાંથી હરતું-ફરતું પેટ્રોલપંપ ઝડપાયું

હરતું-ફરતું દવાખાનું ચાલતુ હોય તેવું તો આપણે ઘણીવાર સાંભળ્યું છે પણ હરતો-ફરતો પેટ્રોલ પંપ ચાલતો હોય તેવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આવી…

View More લ્યો બોલો…સુરેન્દ્રનગરમાંથી હરતું-ફરતું પેટ્રોલપંપ ઝડપાયું

જામનગર એનસીસી કેડેટસે આગ્રામાં પેરાશેઇલિંગની તાલીમ લીધી

એનસીસીમાં સાહસિકતા, સતર્કતા શિસ્ત અને નેતૃત્વના ગુણો વિકસાવવાના ભાગરૂૂપે તાજેતરમાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર્સ અંતર્ગતના આર્મી તથા નેવી એનસીસી કેડેટ્સ દ્વારા સૌપ્રથમ વખત આગ્રામાં…

View More જામનગર એનસીસી કેડેટસે આગ્રામાં પેરાશેઇલિંગની તાલીમ લીધી