ગંભીર ઘટનામાં પોલીસ કે શિક્ષણ વિભાગને જાણ કરવાના બદલે શાળા સંચાલકોએ વાલીઓને ‘સમજાવી’ છાત્રને વતનમાં મોકલી દીધો શિક્ષક બાળકને ખેંચી બીવડાવવા જતાં હાથમાંથી છટકી જતાં…
View More ઉત્કર્ષ સ્કૂલમાં છાત્રને શિક્ષકે ફેંક્યો કે જાતે કૂદયો?Category: ગુજરાત
સાપુતારાના ઘાટમાં સૈન્યની ટ્રક પલટી, 9 જવાનો ઘાયલ
ડાંગ જિલ્લાના સાપુતારાના ડુંગરાળ માર્ગ પર આજે અક્સમાત સર્જાયો હતો. સાપુતારા-શામગહાન ઘાટ માર્ગ પર સૈન્યની ગાડી પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 9 જવાનને…
View More સાપુતારાના ઘાટમાં સૈન્યની ટ્રક પલટી, 9 જવાનો ઘાયલપડધરી નજીક ચોરી કરીને ભાગતા તસ્કરનું કારની ઠોકરે મોત
કાર ચાલકે મુસાફરોને ઉતારી ઘવાયેલા ચોરને હોસ્પિટલે ખસેડયો સારવારમાં દમ તોડી દીધો રાજકોટ શહેરમાં પડધરીમાં આવેલા રંગપરના પાટીયા પાસે ચોરી કરીને ભાગી રહેલા ચોરની કારની…
View More પડધરી નજીક ચોરી કરીને ભાગતા તસ્કરનું કારની ઠોકરે મોતરાપરમાં વાહન ચલાવવા મામલે માથાકૂટ, નાના ભાઇની નજર સામે મોટા ભાઇની હત્યા
રાપરના નવાપરા વિસ્તારથી આગળ બોયડી કટિંગ નામની સીમવાળા રસ્તા પર ઘર પાસેથી વારંવાર વાહન ચલાવવાના ઠપકાનું મનદુ:ખ રાખી શખ્સો પ્રવીણ જગમાલ ભરવાડ (ઉ.વ. 22) ઉપર…
View More રાપરમાં વાહન ચલાવવા મામલે માથાકૂટ, નાના ભાઇની નજર સામે મોટા ભાઇની હત્યાલો વિઝિબિલિટીથી અમદાવાદ એરપોર્ટ પર ફલાઇટસનું શિડયુલ ખોરવાયું
50થી વધુ ફલાઇટસ 2થી 3 કલાક મોડી ચાલી રહી છે સમગ્ર ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષા અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેની સીધી…
View More લો વિઝિબિલિટીથી અમદાવાદ એરપોર્ટ પર ફલાઇટસનું શિડયુલ ખોરવાયુંકલોલ નજીક દુબઇ જેવું ઇન્ટરનેશનલ મેડિસિટી બનશે
મેડિકલ અને નર્સિંગ કોલેજો, સંશોધન કેન્દ્રો, તબીબી ઉપકરણોનું ઉત્પાદન સહિતની માળખાગત સુવિધાઓ ઉભી કરાશે ગુજરાત સરકાર દુબઈ હેલ્થકેર સિટીના મોડેલ પર ₹13,000 કરોડના રોકાણ સાથે…
View More કલોલ નજીક દુબઇ જેવું ઇન્ટરનેશનલ મેડિસિટી બનશેગુપ્તાંગ ઉખડી ગયા બાદ યુવાનનો આપઘાત, બનેવીએ લાશ દાટી દીધી
ઓપરેશન સફળ થતા રજા અપાઇ, બદનામીના કારણે ડિપ્રેશનમાં ગળાફાંસો ખાઇ જીવ ટૂંકાવી લીધાનું પરિવારનું કથન બનેવીએ પોલીસને જાણ કર્યા વગર ઘર પાછળ જ લાશ દાટી…
View More ગુપ્તાંગ ઉખડી ગયા બાદ યુવાનનો આપઘાત, બનેવીએ લાશ દાટી દીધીસુરત-વલસાડ-રાજકોટમાં બે બિલ્ડર ગ્રુપ ઉપર આઈ.ટી.ના દરોડા
સુરતમાં પ્રખ્યાત આર્કીટેકટ ઈશ્ર્વરગેહીને ત્યાં હાથ ધરાયેલ સર્ચ ઓપરેશનમાં રાજકોટની આર્યા કલબનું કનેકશન ખુલ્યું લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પણ ઝપટે ચડયું, ભાગીદારોના ઓફિસ-નિવાસ-રિસોર્ટ સહિત 35 સ્થળે…
View More સુરત-વલસાડ-રાજકોટમાં બે બિલ્ડર ગ્રુપ ઉપર આઈ.ટી.ના દરોડાગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે પિતરાઇ ભાઇની 70 લાખની છેતરપિંડી
નાણા હડપ કરી ખોટા વાયદા આપ્યા અંતે ગુનો નોંધાતા ધરપકડની તજવીજ શહેરની એક આંગડિયા પેઢીમાં કામ કરનારા કાકાના દીકરા એવા ભાઈએ પોતાના કૌટુંબિક ભાઈના રૂૂા.…
View More ગાંધીધામમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે પિતરાઇ ભાઇની 70 લાખની છેતરપિંડીમોરબી અભયમ ટીમે ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું પુન: મિલન
તારીખ 25/01/2026 ના રોજ એક જાગૃતિ નાગરિક દ્વારા 181 પર કોલ કરવામાં આવેલ કે મોરબી રંગપર ગામે ક્રીકેટ ગ્રાઉન્ડ પાસે એક નાની આશરે ત્રણેક વર્ષની…
View More મોરબી અભયમ ટીમે ઘરેથી નીકળી ગયેલ ત્રણ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યું પુન: મિલન