મહાનગર પાલિકાના નિવૃત્ત કર્મી બસપોર્ટમાં સિક્ટોરિટી ગાર્ડની નોકરી કરે છે ઢેબર રોડ પર એસટી બસ પોર્ટમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં મનપાના નિવૃત કર્મચારી પોતાની…
View More એસટી બસપોર્ટ પર રિવર્સ આવેલી બસની ઠોકરે સિક્યોરીટિ ગાર્ડ ઇજાગ્રસ્તCategory: ગુજરાત
સોની બજારમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલાએ ચાંદીના બે ચેઇન અને બાલીની ચોરી કરી
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ધરપકડ, મુદ્દામાલ કબ્જે લેવા તજવીજ પ્રહલાદ પ્લોટમાં રહેતા અને સોની બજારમાં નવા નાકા મેઇન રોડ પાસે શ્રીકુંજ જવેલર્સ ધરાવતા સ્મિત…
View More સોની બજારમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલાએ ચાંદીના બે ચેઇન અને બાલીની ચોરી કરીલીલુ વેચવાની હરીફાઈમાં પિતા-કાકાની હત્યામાં સમાધાન કરી લેવાનું કહી યુવાનને આરોપીની ધમકી
2018માં ડબલ મર્ડર કર્યા હતાં : આરોપીએ કહ્યું, બે મર્ડર કરેલા છે ત્રીજુ કરતા વાર નહીં લાગે, સમાધાન કરી લે કાંગસીયાળી રોડ પર રસુલપરા પાછળ…
View More લીલુ વેચવાની હરીફાઈમાં પિતા-કાકાની હત્યામાં સમાધાન કરી લેવાનું કહી યુવાનને આરોપીની ધમકીએઇમ્સ હોસ્પિટલની હોસ્ટેલમાંથી તબીબી વિદ્યાર્થી ભેદી રીતે ગુમ
જામનગર રોડ પર આવેલી એઇમ્સ હોસ્પિટલના સંકુલમાં આવેલી હોસ્ટેલમાં રહેતો મૂળ રાજસ્થાનનો વતની તબીબી છાત્ર આજરોજ ગઇકાલે રાત્રીના ઈમરજન્સી રૂૂમમાં જવાનું કહી નીકળ્યા બાદ લાપતા…
View More એઇમ્સ હોસ્પિટલની હોસ્ટેલમાંથી તબીબી વિદ્યાર્થી ભેદી રીતે ગુમ‘હું જિંદગીથી કંટાળી ગયો છું’ પિતાને કોલ કરી રતનપરના યુવાને ઝેરી દવા પીધી
મોરબી રોડ પર રતનપર ગામમાં રૂમ ભાડે રાખી રહેતા જેતપુરના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…
View More ‘હું જિંદગીથી કંટાળી ગયો છું’ પિતાને કોલ કરી રતનપરના યુવાને ઝેરી દવા પીધીકેદીઓના સંતાનો બન્યા સરકારી કર્મચારી, અમદાવાદ જેલમાં વિશેષ સન્માન સમારોહ યોજાયો
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જેલના કેદીઓ અને તેમના પરિવારોના ઉત્થાન તેમજ સામાજિક પુન:સ્થાપન માટે અનેક પ્રશંસનીય કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ…
View More કેદીઓના સંતાનો બન્યા સરકારી કર્મચારી, અમદાવાદ જેલમાં વિશેષ સન્માન સમારોહ યોજાયોકાલાવડ રોડ પર હોટેલમાં સફાઇ કામદાર યુવાનનું આંચકીથી મોત
કાલાવડ રોડ પર આવેલા સાંજાચુલા હોટલમાં સફાઇકામ કરતા પરપ્રાંતીય યુવાનને આંચકી આવતા બેભાન થયા બાદ તેનું મોત નિપજયુ હતું. વધુ વિગત મુજબ,ઉતરપ્રદેશનો વતની અને હાલમાં…
View More કાલાવડ રોડ પર હોટેલમાં સફાઇ કામદાર યુવાનનું આંચકીથી મોતવીજઇજનેરો દ્વારા 12મીએ દેશવ્યાપી હડતાળની ચીમકી
ઓલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશને પાવર સેક્ટરના ખાનગીકરણ અને વીજળી (સુધારા) બિલ 2025 સામે 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાળની નોટીસ આપી: સંસદમાં EA બિલને કોઈપણ…
View More વીજઇજનેરો દ્વારા 12મીએ દેશવ્યાપી હડતાળની ચીમકીમહેસૂલ વિભાગમાં મોટી ઊથલપાથલ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની જિલ્લા ફેરબદલી
રાજકોટ જિલ્લા મહેસૂલ તંત્રને 14 નાયબ મામલતદારો અને 6 રેવન્યુ તલાટીઓની રાજકોટમાં નિમણૂક, જ્યારે 2 નાયબ મામલતદારની અન્યત્ર બદલી ગાંધીનગર સ્થિત મહેસૂલ વિભાગ દ્વારા આજે…
View More મહેસૂલ વિભાગમાં મોટી ઊથલપાથલ: 145 નાયબ મામલતદાર અને 207 તલાટીની જિલ્લા ફેરબદલીકેટરર્સના ધંધાર્થી, રાજસ્થાની મહિલા સહિત ચારના હાર્ટએટેકથી મોત
રાજકોટમાં હાર્ટએટેકથી વધુ ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાં રેલનગરમાં રહેતાં કેટરર્સ સંચાલક સામાં કાંઠે ફંકશન બૂક કરવા ગયા બાદ કામ પતાવી ઘરે આવવા રિક્ષામાં…
View More કેટરર્સના ધંધાર્થી, રાજસ્થાની મહિલા સહિત ચારના હાર્ટએટેકથી મોત