ભારત સરકારે નક્કી કરેલા વિશેષ અભ્યાસક્રમો નિયત સમયમાં પૂર્ણ કરવા પડશે ગુજરાત સરકારના વહીવટી માળખામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…
View More IAS અધિકારીઓ માટે પણ હવે તાલીમ ફરજિયાત, ઓનલાઇન લેવાની રહેશેCategory: ગુજરાત
સંબંધો શર્મસાર: ઉપલેટામાં દિવ્યાંગ પિતાનું પુત્રી પર દુષ્કર્મ
કેન્સરગ્રસ્ત માતા પથારીવશ હોય દિવ્યાંગ પિતાએ ચારેક વર્ષ સુધી પુત્રીનો દેહ અભડાવ્યો પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વિકૃત પિતાની ધરપકડ કરી ઉપલેટામાં…
View More સંબંધો શર્મસાર: ઉપલેટામાં દિવ્યાંગ પિતાનું પુત્રી પર દુષ્કર્મમોરબી કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટ-ફરસાણ-મિઠાઈવાળાને ત્યાં ચેકિંગ
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં આવેલ હોટેલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ અને ફરસાણના વેપારી તેમજ ડેરી સંચાલકોની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું 34 સ્થળોએ ચેકિંગ કરી…
View More મોરબી કોર્પોરેશન દ્વારા રેસ્ટોરન્ટ-ફરસાણ-મિઠાઈવાળાને ત્યાં ચેકિંગગોંડલના દાળીયા પાસે રૂા.14.50 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
ગોંડલ નાં મુંગાવાવડી થી દાડીયા જવાનાં રસ્તે એસઓજી ટીમે રુ.14,50,150 ની કિંમત નાં ગાંજા સાથે ભાયાવદર નાં બે શખ્સો ને જડપી લઇ ગોંડલ તાલુકા પોલીસ…
View More ગોંડલના દાળીયા પાસે રૂા.14.50 લાખના ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયાસુરેન્દ્રનગરના પાટડી પાસેથી 1.50 કરોડનો દારૂ ઝડપાયો
સુરેન્દ્રનગરનાં પાટડી નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી પ્લાયવુડની આડમાં છુપાવીને ઘુસાડેલો રૂા.1.50 કરોડની કિંમતના દારૂ ભરેલા ક્ધટેનર સાથે ચાલકની ધરપકડ કરી હતી. સ્ટેટ…
View More સુરેન્દ્રનગરના પાટડી પાસેથી 1.50 કરોડનો દારૂ ઝડપાયોરાજકોટ લોકો કોલોનીમાં ફરજ દરમિયાન કર્મચારીનું હાર્ટએટેકથી મોત
રાજકોટ શહેરમાં વધુ એકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે.જેમાં સુરેન્દ્રનગર રહેતા અને રાજકોટ રેલવેમાં ફરજ બજાવતા કર્મચારી ગઈકાલે રાત્રે પોતાની ફરજ પર રેલવે લોકો કોલોનીમાં…
View More રાજકોટ લોકો કોલોનીમાં ફરજ દરમિયાન કર્મચારીનું હાર્ટએટેકથી મોતપડધરીમાં મેલડી માતાજીના મંદિરમાંથી 94 હજારના આભૂષણની ચોરી, તસ્કર સકંજામાં
પડધરી મામલતદાર કચેરીની સામે આવેલ મેલડી માતાજીના મંદીરમા ચોરીનો બનાવ બન્યો હતો. મામલતદાર કચેરીની સામે આવેલ મેલડી માતાજીના મંદીરમા એક શખ્સ અદંર ઘુસી માતાજીના રૂૂ.94…
View More પડધરીમાં મેલડી માતાજીના મંદિરમાંથી 94 હજારના આભૂષણની ચોરી, તસ્કર સકંજામાંબહુચર્ચિત બગદાણા પ્રકરણના આરોપીએ મુકેલ જામીન અરજીમાં મુદત પડી
ભાવનગર જિલ્લાના ચકચારી બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર હુમલા પ્રકરણે ઝડપાયેલા 14 શખસો હાલ જેલ હવાલે છે. ત્યારે જેલ મુક્ત થવા 8 આરોપીએ તેમના…
View More બહુચર્ચિત બગદાણા પ્રકરણના આરોપીએ મુકેલ જામીન અરજીમાં મુદત પડીમોરબીના નીચી માંડલ ગામે કેનાલમાંથી મૃતદેહ મળ્યો
મોરબીના નીચી માંડલ ગામની કેનાલમાં વહેલી સવારે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ નીચી માંડલનાં સરપંચ પ્રદીપભાઈ કુંડારિયા જોઈ જતા તુરંત જ 101 ફાયર કંટ્રોલ રૂૂમને જાણ…
View More મોરબીના નીચી માંડલ ગામે કેનાલમાંથી મૃતદેહ મળ્યોવેરાવળ ફિશ કંપનીમાં સાત કરોડની ઠગાઈ
વેરાવળમાં જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મચ્છી ની ફેક્ટરી માંથી આજથી પાંચેક વર્ષ પહેલા રૂૂા.સાત કરોડ જેવી માતબર રકમની ઠગાઈ થયેલ હોય જેમાં છ શખ્સો સામે વિશ્વાસઘાત…
View More વેરાવળ ફિશ કંપનીમાં સાત કરોડની ઠગાઈ