માળિયા (મી.) પંથકમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે મેગા કોમ્બિંગમાં એક ઘરમાંથી તમંચો, 23 કાર્ટીઝ અને છરી સહિતના હથિયારો…
View More માળિયા મિયાણામાંથી 70 હથિયાર, 23 કાર્તુસ, તલવાર, નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યાCategory: ક્રાઇમ
Crime
જેતપુર પંથકમાં 17 વર્ષની સગીરા ઉ5ર ટાબરિયાએ દુષ્કર્મ ગુજાર્યુ
જેતપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ સામાજિક સુરક્ષા સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેતપુર પંથકમાં રહેતા એક…
View More જેતપુર પંથકમાં 17 વર્ષની સગીરા ઉ5ર ટાબરિયાએ દુષ્કર્મ ગુજાર્યુદ્વારકાના સુદર્શન સેતુ બ્રિજના ભંગાર ભરેલા ટ્રક ઝડપાયા, જીએસટી ચોરીનું કૌભાંડ ખુલ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા વિસ્તારમાંથી થોડા દિવસો પૂર્વે કેટલાક શખ્સોની ટોળકીએ પૂર્વયોજિત કાવતરું રચી, અને યેનકેન પ્રકારે સરકાર સાથે જીએસટીની ચોરી કરી અને વિશ્વાસઘાત કરવા…
View More દ્વારકાના સુદર્શન સેતુ બ્રિજના ભંગાર ભરેલા ટ્રક ઝડપાયા, જીએસટી ચોરીનું કૌભાંડ ખુલ્યુંજામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં તસ્કરોનો હાથફેરો
જામનગર શહેરના નાનકપુરી મેઇન રોડ પર ગુરુ નાનક મંદિર પાસે આવેલી સુરેશ હોટલમાં મોડીરાત્રે બે અજાણ્યા તસ્કરોએ શટરનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.…
View More જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં તસ્કરોનો હાથફેરોજામનગર નજીક લાલપુરના પડાણામાં દારૂની રેઇડ દરમિયાન પોલીસ પર હુમલો
જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂ અંગેની કાર્યવાહી દરમિયાન પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવાના બનાવમાં ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય…
View More જામનગર નજીક લાલપુરના પડાણામાં દારૂની રેઇડ દરમિયાન પોલીસ પર હુમલોલાલપુરમાં ખેડૂતનું અપહરણ કરી ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, ચાર સામે પોલીસ ફરિયાદ
લાલપુર તાલુકાના આરીખાણા ગામના ખેડૂત હરેશભાઈ નારણભાઈ સોજીત્રાએ ચાર શખ્સો સામે અપહરણ, મારપીટ, ખંડણીની માંગ અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ…
View More લાલપુરમાં ખેડૂતનું અપહરણ કરી ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, ચાર સામે પોલીસ ફરિયાદમોરબીમાં શાળા સંચાલકની ઓળખ આપી હેકર્સે સોશિયલ મીડિયા હેક કરી 30 હજાર પડાવી 10 લાખની માંગી ખંડણી
મોરબીમાં શાળા સંચાલકની ઓળખ આપી સોશ્યલ મીડિયા હેડ કરી મેસેજ કરી ઈમોશનલ બ્લેકમેલ કરી રૂ 30 હજાર કઢાવી લઈને મોબાઈલ પર ફોન કરીને રૂ 10…
View More મોરબીમાં શાળા સંચાલકની ઓળખ આપી હેકર્સે સોશિયલ મીડિયા હેક કરી 30 હજાર પડાવી 10 લાખની માંગી ખંડણીભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇ
જૂના જમાનાના અને સોનાના એન્ટિક સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપી લોકોને શિકાર બનાવતી ટોળકી ફરી સક્રિય થઇ છે. ભચાઉમાં દુકાનદારને ખોટા સિક્કા પધરાવી બે…
View More ભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇમહિકા ગામ નજીક અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી, વાલીની શોધખોળ
રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાથી ઠેબચડા ગામ વચ્ચે જેટકો પાવર હાઉસની બાજુમાંથી અજાણ્યા આશરે 35 થી 38 વર્ષના પુરૂૂષનો ફુલાઇ ગયેલો મૃતદેહ મળી આવતાં આજીડેમ પોલીસે…
View More મહિકા ગામ નજીક અજાણ્યા પુરૂષની કોહવાયેલી લાશ મળી, વાલીની શોધખોળહડાળાના પાટિયા પાસેથી રિક્ષાચાલક એક લાખના ગાંજા સાથે પકડાયો
કુવાડવા રોડ પર ડી માર્ટવાળી શેરીમાંથી અગાઉ ભગતવપીરામાં રહેતાં અને હાલ મોરબી રોડ હડાળાના પાટીયે રહેતાં રિક્ષાચાલકને રૂૂા. 1 લાખના ગાંજા સાથે પકડી લઇ વિશેષ…
View More હડાળાના પાટિયા પાસેથી રિક્ષાચાલક એક લાખના ગાંજા સાથે પકડાયો