જસદણના ખડવાવડીમાં સમાધાન કરવા ગયેલા રાજકોટના યુવાન ઉપર હુમલો

રાજકોટમા રહેતા યુવકને જસદણનાં ખડવાવડી ગામે રહેતા યુવક સાથે અગાઉ ઝઘડો થયો હતો. જે ઝઘડાનાં સમાધાન માટે રાજકોટનાં યુવકને ખડવાવડી ગામે બોલાવી પાંચ શખસોએ કુહાડીનાં…

View More જસદણના ખડવાવડીમાં સમાધાન કરવા ગયેલા રાજકોટના યુવાન ઉપર હુમલો

નવાગામ ઘેડમાં વીજચોર ગ્રાહકને 27.57 લાખનો દંડ અને ત્રણ વર્ષ જેલની સજા

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક શખ્સને પીજીવીસીએલ ની ટીમ દ્વારા અલગ અલગ ત્રણ વખત ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરતાં પકડી પાડ્યો છે, અને અદાલતે…

View More નવાગામ ઘેડમાં વીજચોર ગ્રાહકને 27.57 લાખનો દંડ અને ત્રણ વર્ષ જેલની સજા

સાંઢિયા પુલ પર કારમાંથી 731 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ

જામનગરમાં સાંઢિયા પુલ પરથી પસાર થઈ રહેલી એક કારમાં દારૂૂની જંગી બાટલીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, અને નાઘેડી નો શખ્સ કાર ચલાવીને આવી…

View More સાંઢિયા પુલ પર કારમાંથી 731 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ

રૂ. 50,000 ના 30 ટકા લેખે 75,000 ચૂકવી દેવા છતાડ્ઢ બે રિક્ષા આંચકી લેતા વ્યાજખોરો

જામનગરનો એક રીક્ષા ચાલક યુવાન વ્યાજખોર ની ચુંગાલમાં ફસાઈ ગયો છે. 50,000 રૂૂપિયા 30 ટકા લેખે વ્યાજે લીધા બાદ તેના 75,000 ચૂકવી દેવા છતાં વ્યાજખોરે…

View More રૂ. 50,000 ના 30 ટકા લેખે 75,000 ચૂકવી દેવા છતાડ્ઢ બે રિક્ષા આંચકી લેતા વ્યાજખોરો

હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યાનો ફરાર આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો

હરિયાણા રાજ્યના પૂર્વ ધારાસભ્યની થોડા સમય પૂર્વે થયેલી ઘાતકી હત્યા પ્રકરણમાં આડકતરી રીતે સંડોવાયેલા એક શખ્સને એસ.ઓ.જી. પોલીસે ખંભાળિયા વિસ્તારમાંથી દબોચી લીધો હતો. આ શખ્સ…

View More હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યાનો ફરાર આરોપી ખંભાળિયામાંથી ઝડપાયો

ચુડામાં લવમેરેજ કરનાર યુવતીનું અપહરણ, મોડીરાત્રે પોલીસે યુવતીને છોડાવી પતિને સોંપી

ચુડાના યુવક યુવતીએ ગયા મહિને ઘરેથી ભાગી જઈ સુરતમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ પ્રેમલગ્ન કરેલી યુવતીનું રતનપરથી ફિલ્મી ઢબે અપહરણ કરાયું હતું. બાદમાં મોડી…

View More ચુડામાં લવમેરેજ કરનાર યુવતીનું અપહરણ, મોડીરાત્રે પોલીસે યુવતીને છોડાવી પતિને સોંપી

શાપર-વેરાવળમાં પુત્રીને હવસનો શિકાર બનાવનાર સાવકા બાપને 10 વર્ષની જેલ

શાપર વેરાવળ રહેતી યુવતી પર તેના પાલક પિતાએ દુષ્કર્મ કર્યુ હોય આ અંગેનો કેસ ગોંડલ સેશન્સ કોર્ટ માં ચાલી જતા નરાધમ પાલક પિતાને કોર્ટ દ્વારા…

View More શાપર-વેરાવળમાં પુત્રીને હવસનો શિકાર બનાવનાર સાવકા બાપને 10 વર્ષની જેલ

દારૂના નશામાં કારખાનામાં છજા પર બેઠેલો યુવાન નીચે પટકાતા મૃત્યુ

ગોંડલનાં રીબડા પાસે આવેલ કારખાનામા કામ કરતો શ્રમીક યુવાન દારૂનાં નશામા કારખાનાનાં છજા પર બેસી હવા ખાતો હતો. તે દરમ્યાન અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઇજા…

View More દારૂના નશામાં કારખાનામાં છજા પર બેઠેલો યુવાન નીચે પટકાતા મૃત્યુ

સોનગઢમાં બે વણિક ભાઈઓએ ઝેરી દવા પીધી: એકનું મોત

ભાવનગરના સોનગઢ ખાતે આવેલ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ખાતે બે વણિક ભાઈઓ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ભાવનગર ની સરકારી હોસ્પિટલ ખાસેડવામાં આવ્યા…

View More સોનગઢમાં બે વણિક ભાઈઓએ ઝેરી દવા પીધી: એકનું મોત

લખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજા

લખતર ગ્રામ્યની સગીરાને વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામનો શખ્સ વર્ષ 2023માં ભગાડીને લઈ ગયો હતો. આ બનાવમાં સગીરા અને યુવક દિલ્હીમાં હોવાની બાતમી મળતા પોલીસે…

View More લખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજા