મુન્દ્રા તાલુકાના વવાર ગામમાં સસરાએ જમાઈ પર ફાયરીંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ગામમાં જ રહેતા 27 વર્ષીય યુવાને આરોપીની દીકરી સાથે પ્રેમલગ્ન કરી…
View More મુન્દ્રાના વવાર ગામે જમાઈ પર સસરાનું ફાયરિંગ, પીઠમાં ગોળી વાગતા ગંભીરCategory: ક્રાઇમ
Crime
જૂનાગઢ: MLAના નકલી મદદનીશે 50 લાખ પડાવ્યા
જૂનાગઢમાં એક ચોંકાવનારો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના એક ઠગ દંપતીએ પોતાને એમએલએના પીએ તરીકે ઓળખાવી જૂનાગઢના એક તબીબ દંપતી પાસેથી સરકારી નોકરી…
View More જૂનાગઢ: MLAના નકલી મદદનીશે 50 લાખ પડાવ્યાકચ્છના રાપરમાં સાવકા પુત્રનું માતા પર દુષ્કર્મ
મહિલાએ બૂમાબૂમ કરી પરંતુ કોઇ મદદે ન આવ્યું, પિયરે આવીને ફરિયાદ નોંધાવી કચ્છના રાપરમાંથી સંબંધોને લજવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાવકા પુત્રએ…
View More કચ્છના રાપરમાં સાવકા પુત્રનું માતા પર દુષ્કર્મવેરાવળના વાવડી (આદ્રી) ગામે હત્યા કરનાર આરોપીની ધરપકડ
કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસની તજવીજ ગઇ કાલ તા.06/09/2025 ના રોજ ફરીયાદી-દિપકભાઇ સીદીભાઇ મેવાડા ઉ.વ.47 ધંધો.ટ્રક ડ્રાઇવર રહે.વાવડી શિવ ભવાની પાન પાર્લરની બાજુમા તા.વેરાવળ…
View More વેરાવળના વાવડી (આદ્રી) ગામે હત્યા કરનાર આરોપીની ધરપકડવેરાવળમાં ડિજિટલ અરેસ્ટ કરતા બિલ્ડરની પત્નીનો આપઘાત
પરિવારને ફસાવી દેવાની ધમકી આપતા ઝેરી ટીકડા ખાઇ જિંંદગી ટૂંકાવી: બે વોટ્સએપ નંબર સામે ગુનો નોંધાયો સાયબર ફ્રોડ અને ડીજીટલ અરેસ્ટના બનાવોમાં અત્યાર સુધી રોકડ…
View More વેરાવળમાં ડિજિટલ અરેસ્ટ કરતા બિલ્ડરની પત્નીનો આપઘાતવેરાવળમાં સોશિયલ મીડિયામાં મુકાયેલા વીડિયો મામલે આધેડની હત્યા, ત્રણ ઘવાયા
વેરાવળના વાવડી ગામમાં સોશિયલ મીડિયા પર મુકાયેલા વિડિયોને લઈને થયેલો વિવાદ હિંસક ઘટનામાં પરિણમ્યો છે. ભગીરથ પાન પાર્લર પર ગોપાલ સોલંકી અને મેવાડા પરિવાર વચ્ચે…
View More વેરાવળમાં સોશિયલ મીડિયામાં મુકાયેલા વીડિયો મામલે આધેડની હત્યા, ત્રણ ઘવાયાખેરડીમાં બે પુત્રોએ બોલેરો ગાડીમાં ભાગ માગી પિતા ઉપર કર્યો હુમલો
કુવાડવાના ખેરડી ગામે રહી ખેત મજૂરી કરતાં આધેડ પાસે બે પુત્રોએ બોલેરો કારમાં ભાગ માંગી માર માર્યો હતો. હુમલામાં ઘવધાયેલા આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ…
View More ખેરડીમાં બે પુત્રોએ બોલેરો ગાડીમાં ભાગ માગી પિતા ઉપર કર્યો હુમલોમાથાકૂટ ચાલતી હોવાથી ભવાનીનગરનો શખ્સ ત્રણ મહિનાથી હથિયાર સાથે રાખતો’તો
શહેર એસોજીની ટીમે ગેરકાયદેસર હથિયાર અને કારટીસ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. રાજકોટ શહેર વિસ્તારમાં ઇદ તથા ગણેશ વિસર્જનના તહેવાર અનુસંધાને રાજકોટ શહેર વિસ્તારમાં…
View More માથાકૂટ ચાલતી હોવાથી ભવાનીનગરનો શખ્સ ત્રણ મહિનાથી હથિયાર સાથે રાખતો’તોજુલૂસમાં નીકળેલા શખ્સે બાઇક પગ પર ચડાવી દેતા ડખ્ખો, સમજાવવા જતા બે મિત્રને છરી ઝીંકી
એસીબી ઓફિસ પાસે બનાવ: ઘવાયેલા બંન્ને મિત્રને સિવિલમાં ખસેડાયા, આરોપી ઝડપાયો ગઈકાલે એ ડિવિઝન પોલીસમાં પાસે આવેલા એસીબી ઓફિસ નજીક યુવાનના પગ પર બાઈક ફેરવી…
View More જુલૂસમાં નીકળેલા શખ્સે બાઇક પગ પર ચડાવી દેતા ડખ્ખો, સમજાવવા જતા બે મિત્રને છરી ઝીંકીજામનગરના બેડી ગામે ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે કાકા ઉપર છરીથી હુમલો
જામનગરના બેડી ગામે ઇદના કારણે ઘર પાસે સાઇલેન્સરના ભડાકા કરવા મુદ્દે ચાલતા ડખામાં ભત્રીજાને છોડાવા વચ્ચે પડેલા કાકા ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યો…
View More જામનગરના બેડી ગામે ભત્રીજાના ડખ્ખામાં વચ્ચે કાકા ઉપર છરીથી હુમલો